18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાલમસંગનો જમૈયો|}} {{Poem2Open}} સૂઈ નામના ગામને પાદર માતાનો પીપળો હતો. એક દેરું હતું. આજે ઝડી થવાથી પીપળો પડી ગયો છે, દેરું હજુ ઊભું છે. માતાને થાનકે બહારવટિયા બેઠેલા છે અને એનો સંગાથ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
માતાને થાનકે બહારવટિયા બેઠેલા છે અને એનો સંગાથી જે સીદી હતો તે પીપળાની ડાળે ચડીને ખોબા ભરી ભરી દોકડા ઉછાળે છે. નીચે ઊભેલાં નાનકડાં છોકરાં એ દોકડા વીણતાં વીણતાં ને ઝીલતાં ઝીલતાં રાજી થાય છે. | માતાને થાનકે બહારવટિયા બેઠેલા છે અને એનો સંગાથી જે સીદી હતો તે પીપળાની ડાળે ચડીને ખોબા ભરી ભરી દોકડા ઉછાળે છે. નીચે ઊભેલાં નાનકડાં છોકરાં એ દોકડા વીણતાં વીણતાં ને ઝીલતાં ઝીલતાં રાજી થાય છે. | ||
મૂળુ માણેક ને દેવો માણેક નીચે બેઠા બેઠા બોલે છે કે “ભાઈ સીદી! છોકરાંવને દોકડા સાટુ ટગવ મા. કોરિયું ભરી ભરીને વરસાવ. બાળારાજા રાજી થઈને દુવા દેશે.” | મૂળુ માણેક ને દેવો માણેક નીચે બેઠા બેઠા બોલે છે કે “ભાઈ સીદી! છોકરાંવને દોકડા સાટુ ટગવ મા. કોરિયું ભરી ભરીને વરસાવ. બાળારાજા રાજી થઈને દુવા દેશે.” | ||
બચ્ચાનાં આવાં ગેલ જોઈ જોઈને બહારવટિયા મોજ કરે છે ત્યાં વાવડ આવ્યા કે સડોદડવાળા રાજાબહાદુર જાલમસિંહજી નગરથી જામ વિભાની મોટી ફોજ લઈ આજ મરણિયા બનીને આવે છે ને લગોલગ આવી પહોંચ્યા છે. | બચ્ચાનાં આવાં ગેલ જોઈ જોઈને બહારવટિયા મોજ કરે છે ત્યાં વાવડ આવ્યા કે સડોદડવાળા રાજાબહાદુર જાલમસિંહજી<ref>મરહૂમ જામ રણજિતના દાદા</ref> નગરથી જામ વિભાની મોટી ફોજ લઈ આજ મરણિયા બનીને આવે છે ને લગોલગ આવી પહોંચ્યા છે. | ||
‘ફોજ આવી! વાર આવી!’ એ બોકાસો સાંભળતાં જ છોકરાં ગામમાં ભાગ્યાં ને બહારવટિયા રણ ભણી ભાગી છૂટ્યા. | ‘ફોજ આવી! વાર આવી!’ એ બોકાસો સાંભળતાં જ છોકરાં ગામમાં ભાગ્યાં ને બહારવટિયા રણ ભણી ભાગી છૂટ્યા. | ||
બહારવટિયા પગપાળા ને વાર ઘોડાંવાળી : રાજાબહાદુર લગોલગ આવી જાય છે. વાઘેરોના હાથમાં ભરેલી બંદૂકો છે, પણ મૂળુ માણેકની આજ્ઞા છે કે “વારને બિવરાવજો, ભડાકો ન કરશો. ચાહે તેમ તોય રાજાનું કુળ છે. હજારુંનો પાળનાર વદે.” | બહારવટિયા પગપાળા ને વાર ઘોડાંવાળી : રાજાબહાદુર લગોલગ આવી જાય છે. વાઘેરોના હાથમાં ભરેલી બંદૂકો છે, પણ મૂળુ માણેકની આજ્ઞા છે કે “વારને બિવરાવજો, ભડાકો ન કરશો. ચાહે તેમ તોય રાજાનું કુળ છે. હજારુંનો પાળનાર વદે.” | ||
Line 12: | Line 12: | ||
પાછળથી લાંબાને ડુંગરે જે મરાણો તે જ મિયો માણેક આખી ફોજની સામે એકલો ઊભો રહ્યો. બંદૂક છાતીએ ચડાવી પડકાર દીધો કે “રાજાબહાદુર! તુંને અબ ઘડી મારી પાડું પણ મારા રાજાની મનાઈ છે. પણ હવે જો કદમ ભર્યો છે ને, તો આટલી વાર લાગશે. તપાસ તારો જમૈયો.” | પાછળથી લાંબાને ડુંગરે જે મરાણો તે જ મિયો માણેક આખી ફોજની સામે એકલો ઊભો રહ્યો. બંદૂક છાતીએ ચડાવી પડકાર દીધો કે “રાજાબહાદુર! તુંને અબ ઘડી મારી પાડું પણ મારા રાજાની મનાઈ છે. પણ હવે જો કદમ ભર્યો છે ને, તો આટલી વાર લાગશે. તપાસ તારો જમૈયો.” | ||
એટલું બોલીને મિયેં બંદૂક ફટકારી. ગોળી શત્રુની કમર પર અટકીને ગઈ. શરીરને ચરકો પણ કર્યા વગર રાજાબહાદુરનો જમૈયો ઉડાવી દીધો. મિયો મોં મલકાવીને બોલ્યો : “આટલી વાર લાગે, રાજાબહાદુર! પણ તુંને ન મરાય, તું તો લાખુનો પાળનાર!” | એટલું બોલીને મિયેં બંદૂક ફટકારી. ગોળી શત્રુની કમર પર અટકીને ગઈ. શરીરને ચરકો પણ કર્યા વગર રાજાબહાદુરનો જમૈયો ઉડાવી દીધો. મિયો મોં મલકાવીને બોલ્યો : “આટલી વાર લાગે, રાજાબહાદુર! પણ તુંને ન મરાય, તું તો લાખુનો પાળનાર!” | ||
[દુહો] | {{Poem2Close}} | ||
<poem> | |||
<center>[દુહો]</center> | |||
જમૈયો જાલમસંગરો, ભાંજો તેં ભોપાળ, | જમૈયો જાલમસંગરો, ભાંજો તેં ભોપાળ, | ||
દેવે જંજાળું છોડિયું, ગો ઊડે એંધાણ. | દેવે જંજાળું છોડિયું, ગો ઊડે એંધાણ. | ||
Line 19: | Line 21: | ||
વાઘેરસેં કજિયો કિયો રે… — જાલમ. | વાઘેરસેં કજિયો કિયો રે… — જાલમ. | ||
પેલો ધીંગાણો પીપરડીજો કિયો, | પેલો ધીંગાણો પીપરડીજો કિયો, | ||
ઉતે રાણોજી સૂરોપૂરો | ઉતે<ref>ત્યાં</ref> રાણોજી સૂરોપૂરો થિયો<ref>સ્વર્ગે ગયો</ref>. — જાલમ. | ||
બીજો ધીંગાણો રણમેં કિયો, | બીજો ધીંગાણો રણમેં કિયો, | ||
ઉતે જમેયૌ<ref>પડ્યો</ref> પિયો રિયો. — જાલમ. | |||
ત્રીજો રે ધીંગાણો ખડેમેં કિયો, | ત્રીજો રે ધીંગાણો ખડેમેં કિયો, | ||
ઉતે આલો જમાદાર તર રિયો. | ઉતે આલો જમાદાર તર રિયો.<ref>તળ રહ્યો = મરાયો</ref> — જાલમ. | ||
ચોથો ધીંગાણો માછરડે કિયો, | ચોથો ધીંગાણો માછરડે કિયો, | ||
ઉતે હેબત લટૂર સાયબ રિયો. — જાલમ. | ઉતે હેબત લટૂર સાયબ રિયો. — જાલમ. | ||
હેડાજી ધારણે બોલ્યો રે નથુનાથ | હેડાજી ધારણે બોલ્યો રે નથુનાથ | ||
તોજો નામ બેલી | તોજો નામ બેલી મડદેમેં<ref>મરદોમાં</ref> રિયો. — જાલમ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
બરડામાં રાણાનું અડવાણું ભાંગીને જ્યારે બહારવટિયા ભાગ્યા ત્યારે પોરબંદરની ફોજ લઈ નાગર જોદ્ધો ઘેલો બક્ષી વાંસે ચડેલો. વાર જ્યારે લગોલગ થઈ ત્યારે એ જ મિયા માણેકે ઊભા રહી ઘેલા બક્ષીને પડકારેલ કે “ઘેલા બક્ષી! આટલી વાર લાગશે. સંભાળ તારી આ કમરમાંની દોત.” | બરડામાં રાણાનું અડવાણું ભાંગીને જ્યારે બહારવટિયા ભાગ્યા ત્યારે પોરબંદરની ફોજ લઈ નાગર જોદ્ધો ઘેલો બક્ષી વાંસે ચડેલો. વાર જ્યારે લગોલગ થઈ ત્યારે એ જ મિયા માણેકે ઊભા રહી ઘેલા બક્ષીને પડકારેલ કે “ઘેલા બક્ષી! આટલી વાર લાગશે. સંભાળ તારી આ કમરમાંની દોત.” | ||
કાગળ ચિઠ્ઠીઓ લખવા માટે ખડિયાનું કામ કરતી લાંબી દોતો અસલમાં ભેટની અંદર રખાતી. મિયાની બંદૂકે એક જ ભડાકે એ દોતને ઘેલા બક્ષીની કમરમાંથી ઉડાવી દીધી હતી અને શત્રુના અંગને ઈજા થવા નહોતી દીધી. | કાગળ ચિઠ્ઠીઓ લખવા માટે ખડિયાનું કામ કરતી લાંબી દોતો અસલમાં ભેટની અંદર રખાતી. મિયાની બંદૂકે એક જ ભડાકે એ દોતને ઘેલા બક્ષીની કમરમાંથી ઉડાવી દીધી હતી અને શત્રુના અંગને ઈજા થવા નહોતી દીધી. |
edits