18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
3 મારા વૃત્તાંતમાં મહત્ત્વના પાત્રરૂપે આવનાર રામજી શેઠના પૌત્ર રતનશીભાઈ, કે જે આમાંની અમુક ઘટનાઓના ખુદ સાક્ષી છે, તે હજુ બેટમાં હયાત છે. જોધા માણેકની મહાનુભાવતા એણે નજરોનજર દીઠી છે. | 3 મારા વૃત્તાંતમાં મહત્ત્વના પાત્રરૂપે આવનાર રામજી શેઠના પૌત્ર રતનશીભાઈ, કે જે આમાંની અમુક ઘટનાઓના ખુદ સાક્ષી છે, તે હજુ બેટમાં હયાત છે. જોધા માણેકની મહાનુભાવતા એણે નજરોનજર દીઠી છે. | ||
4 આ નવી આવૃત્તિમાં ઝીણી-મોટી જે ઘણી ઘણી હકીકતો ઉમેરી શકાઈ છે, તે લગભગ સાક્ષીરૂપે જીવતા માણસો પાસેથી મળેલી છે. તેઓનાં નામ આપી શકાય તેમ નથી. | 4 આ નવી આવૃત્તિમાં ઝીણી-મોટી જે ઘણી ઘણી હકીકતો ઉમેરી શકાઈ છે, તે લગભગ સાક્ષીરૂપે જીવતા માણસો પાસેથી મળેલી છે. તેઓનાં નામ આપી શકાય તેમ નથી. | ||
<center>કીર્તિલેખ કોના રચાય છે?</center> | <center>'''કીર્તિલેખ કોના રચાય છે?'''</center> | ||
<center>[લેખકની લોકસાહિત્યની સંશોધન-કથા ‘પરકમ્મા’માંથી]</center> | <center>[લેખકની લોકસાહિત્યની સંશોધન-કથા ‘પરકમ્મા’માંથી]</center> | ||
મારી ટાંચણપોથીનું પાનું ફરે છે અને એક કબર દેખાય છે: | મારી ટાંચણપોથીનું પાનું ફરે છે અને એક કબર દેખાય છે: |
edits