સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ભીમોરાની લડાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 123: Line 123:
આ આખા પ્રસંગને લગતું નીચે લખેલું એક ચારણી કાવ્ય છે :
આ આખા પ્રસંગને લગતું નીચે લખેલું એક ચારણી કાવ્ય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<center>
[ગીત શાણોર સાવઝડું]
સૂબા ટોપીઆંરી ફરિયાદ સતારે, ફોજ નમ્યા ખંડ ચારે ફતારે,
મીટે ચડ્યો ગનીમાને મારે, સૂરાણી નજરાજ ન સારે.
</center>
</poem>
{{Poem2Open}}
'''[જે ફતેસિંહરાવની ફોજ પાસે ચાર ખંડના લોકો નમ્યા હતા, તેના ટોપીવાળા સૂબા પાસે ફરિયાદ કરવા ચેલો ખાચર પહોંચ્યો, ફરિયાદ કરી કે સૂરા ખાચરનો દીકરો નાજો ખાચર કોઈનું કહ્યું માનતો નથી. મોટા મોટા હાકેમોને પણ નજરે પડતાં જ મારી નાખે છે. (મરાઠી સેનાને ‘ટોપીઓ’ કહી, કારણ કે તે વખતે મરાઠાઓનાં લશ્કરોમાં યુરોપી સોલ્જરો, કવાયતદારો રાખવામાં આવતા. ગનીમા = સૂબા.]'''
{{Poem2Close}}
<poem>
<center>
ધણી હકમ દીઆ દળ ધાયા, આગુ ધાઈ મદાઈ આયા,
વાગી હાક ત્રંબાળુ વાયા, જધભૂખ્યા નજરાજ જગાયા.
</center>
</poem>
26,604

edits

Navigation menu