સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/મલુવા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મલુવા|}} {{Poem2Open}} [કલકત્તા યુનિવર્સિટીના બંગ સાહિત્યના અધ્યાપક શ્રી દિનેશચંદ્ર સેને, ચંદ્રકુમાર દે નામના એક સંગ્રાહકની સહાયથી પૂર્વ બંગાળની પ્રાચીન લોકકથાઓ એકઠી કરાવી, એનાં...")
 
No edit summary
Line 6: Line 6:
સૂત્યા નદીને કાંઠે એક ગામડામાં ખેડૂતની એક વિધવા ડોસી રહે છે, ને ડોસીને ચાંદવિનોદ નામે એકનો એક દીકરો છે. જમીનનો કટકો ખેડીને મા-દીકરો ગુજારો કરે છે.

આસો મહિનો ચાલ્યો જાય છે. ખેતરમાં પાણી ભરાઈ ગયાં છે. વાવણી કરવાની વેળા થઈ ગઈ છે. પરોડિયાને અંધારે મા ચાંદવિનોદને જગાડે છે :

{{Poem2Close}}
<poem>
ઉઠ ઉઠ બિનોદ, આરે ડાકે તોમાર માઓ,  
ઉઠ ઉઠ બિનોદ, આરે ડાકે તોમાર માઓ,  
ચાંદ મુખ પાખલિયા, માઠેર પાને જાઓ.
ચાંદ મુખ પાખલિયા, માઠેર પાને જાઓ.
</poem>
{{Poem2Open}}
[ઊઠ રે ઊઠ, મારા બેટા ચાંદવિનોદ! તારી માતા તને સાદ કરે છે. ઓ ચાંદ! મોં પખાળીને ખેતરે જા!]
[ઊઠ રે ઊઠ, મારા બેટા ચાંદવિનોદ! તારી માતા તને સાદ કરે છે. ઓ ચાંદ! મોં પખાળીને ખેતરે જા!]
{{Poem2Close}}
<poem>
મેઘ ડાકે ગુરુ ગુરુ, ડાક્યા તુલે પાનિ,  
મેઘ ડાકે ગુરુ ગુરુ, ડાક્યા તુલે પાનિ,  
સકાલ કઈરા ખેતે, જાઓ આમાર જાદુમનિ.
સકાલ કઈરા ખેતે, જાઓ આમાર જાદુમનિ.
</poem>
{{Poem2Open}}
[મેહુલો ધીરું ધીરું ગરજીને નદીનાં નીરને જગાડે છે, માટે હે મારા પારસમણિ, તું ઉતાવળ કરીને ખેતરે જા!]
[મેહુલો ધીરું ધીરું ગરજીને નદીનાં નીરને જગાડે છે, માટે હે મારા પારસમણિ, તું ઉતાવળ કરીને ખેતરે જા!]
{{Poem2Close}}
<poem>
આસમાન છાઈલો કાલા મેઘે, દેવાય ડાકે રઈયા,  
આસમાન છાઈલો કાલા મેઘે, દેવાય ડાકે રઈયા,  
આરો કોતો કાલ થાકબે જાદુ ઘરેર માઝે શૂઈયા.
આરો કોતો કાલ થાકબે જાદુ ઘરેર માઝે શૂઈયા.
</poem>
{{Poem2Open}}
[આકાશ કાળાં વાદળાં વડે છવાઈ રહ્યું છે. મેહુલો વારંવાર સાદ કરે છે. હે મારા બેટા, હવે ક્યાં સુધી ઘરમાં સૂઈ રહીશ?]

ચાંદવિનોદ દાણા વાવવા ચાલ્યો. પણ ભારી વરસાદ પડવાથી ખેતરો ડૂબી ગયાં, અને સરસવનું વાવેતર એળે ગયું. ચાંદ માંદો પડ્યો, માએ બેઉ બળદ વેચીને એની દવા કરી. દેવોની દુઆથી દીકરો ઊગરી ગયો.

પણ ઘરમાં તો લક્ષ્મીની પૂજા કરવા જેટલાયે દાણા નથી રહ્યા. મા કહે, બેટા! ખેતરમાં ધાન લણવા જા.
પણ ઘરમાં તો લક્ષ્મીની પૂજા કરવા જેટલાયે દાણા નથી રહ્યા. મા કહે, બેટા! ખેતરમાં ધાન લણવા જા.
{{Poem2Close}}
<poem>
પાંચ ગાછિ બાતાર, ડુગલ હાતે તે લઈયા,  
પાંચ ગાછિ બાતાર, ડુગલ હાતે તે લઈયા,  
માઠેર માઝે જાઈ બિનોદ., બારોમાસી ગાઈયા.
માઠેર માઝે જાઈ બિનોદ., બારોમાસી ગાઈયા.
</poem>
{{Poem2Open}}
[‘વાત’ નામના છોડવાની પાંચ ડાળખી હાથમાં લઈને ‘બાર-માસા’નાં ગીતો ગાતો ચાંદવિનોદ ખેતરે જાય છે.]

જઈને જુએ છે તો ધાન ન મળે! આસો મહિનાની અતિવૃષ્ટિએ મોલને બગાડી નાખેલ.

જમીનનો કટકો વાણિયાને વેચી દઈ ચાંદવિનોદે જેઠ મહિને એક બાજ પંખીનું પીંજરું લીધું, અને બાજ પંખીને લઈને શિકારે નીકળ્યો. આઘે આઘે ચાલ્યો જ ગયો.
જમીનનો કટકો વાણિયાને વેચી દઈ ચાંદવિનોદે જેઠ મહિને એક બાજ પંખીનું પીંજરું લીધું, અને બાજ પંખીને લઈને શિકારે નીકળ્યો. આઘે આઘે ચાલ્યો જ ગયો.
{{Poem2Close}}
<poem>
કુડાય ડાકે ઘન ઘન, આષાઢ માસ આશે,  
કુડાય ડાકે ઘન ઘન, આષાઢ માસ આશે,  
જમીને પડિલો છાયા મેઘ આસમાને ભાશે.
જમીને પડિલો છાયા મેઘ આસમાને ભાશે.
</poem>
{{Poem2Open}}
[બાજ પંખી ઘેરા નાદ કરીને બોલવા લાગ્યું : અષાઢ મહિનો આવી પહોંચ્યો. ધરતી પર છાંયડા ઢળ્યા. આભમાં વાદળાં તરવા લાગ્યાં. પણ શિકાર મળતો નથી.]

ચાલતાં ચાલતાં વિનોદ અરાલિયા ગામને પાદર પહોંચ્યો.

પાદરમાં ઝાડની ઘટામાં વચ્ચે એક અંધારી તળાવડી છે અને તળાવડીમાં પાણી ભરવા જવાની એક જ નાની કેડી છે. તળાવડીના પાણીની શોભા અને કાંઠે ઊભેલાં કદંબ ઝાડનાં ફૂલની સુંદરતા નીરખીને ચાંદવિનોદ બાજનું પીંજરું નીચે મૂકી છાંયડે વિસામો લેવા બેઠો. નીંદરમાં ઢળી પડ્યો.

ઘુમાઈતે ઘુમાઈતે બિનોદ, અઈલો સંધ્યાબેલા,  
ઘુમાઈતે ઘુમાઈતે બિનોદ, અઈલો સંધ્યાબેલા,  
ઘાટેર પારે નિદ્રા જાઓ કે તુમિ એકેલા,
ઘાટેર પારે નિદ્રા જાઓ કે તુમિ એકેલા,
સાત ભાઈયેર બઈન મલુવા જલ ભરિતે આશે,  
સાત ભાઈયેર બઈન મલુવા જલ ભરિતે આશે,  
સંધ્યાબેલા નાગર સૂઈયા, એકલા જલેર ઘાટે.
સંધ્યાબેલા નાગર સૂઈયા, એકલા જલેર ઘાટે.
</poem>
{{Poem2Open}}
[નીંદરમાં ને નીંદરમાં તો સાંજ નમી ગઈ. સાંજ ટાણે સાત ભાઈની બહેન મલુવા પાણી ભરવા આવી. પાણીના ઘાટ ઉપર સાંજરે એણે કોઈ માનવીને સૂતેલો દીઠો. કાંઠા ઉપર પોઢેલા ઓ એકલ પુરુષ! તું કોણ છે?]
[નીંદરમાં ને નીંદરમાં તો સાંજ નમી ગઈ. સાંજ ટાણે સાત ભાઈની બહેન મલુવા પાણી ભરવા આવી. પાણીના ઘાટ ઉપર સાંજરે એણે કોઈ માનવીને સૂતેલો દીઠો. કાંઠા ઉપર પોઢેલા ઓ એકલ પુરુષ! તું કોણ છે?]
{{Poem2Close}}
<poem>
કાંદેર કલસી ભૂમિત થઈયા મલુવા સુંદરી,  
કાંદેર કલસી ભૂમિત થઈયા મલુવા સુંદરી,  
લામિલો જલેર ઘાટે અતિ તરાતરિ.
લામિલો જલેર ઘાટે અતિ તરાતરિ.
</poem>
{{Poem2Open}}
[કાખમાં ઉપાડેલ ગાગરને ભોંય પર મૂકીને મલુવા સુંદરી ઘાટનાં પગથિયાં તાબડતોબ ઊતરતી જાય છે.]
[કાખમાં ઉપાડેલ ગાગરને ભોંય પર મૂકીને મલુવા સુંદરી ઘાટનાં પગથિયાં તાબડતોબ ઊતરતી જાય છે.]
{{Poem2Close}}
<poem>
એક બાર લામે કન્યા, આરો બાર ચાય;  
એક બાર લામે કન્યા, આરો બાર ચાય;  
સુંદર પુરુષ એક, અધુરે ઘુમાય.
સુંદર પુરુષ એક, અધુરે ઘુમાય.
</poem>
{{Poem2Open}}
[ઘડીક ઊતરે છે, ને ઘડીક પાછી નજર કરે છે : અરે, આ કેવો રૂપાળો પુરુષ આંહીં ઘસઘસાટ ઊંઘે છે!]
[ઘડીક ઊતરે છે, ને ઘડીક પાછી નજર કરે છે : અરે, આ કેવો રૂપાળો પુરુષ આંહીં ઘસઘસાટ ઊંઘે છે!]
{{Poem2Close}}
<poem>
સંધ્યા મિલાઈયા જાય રવિ પશ્ચિમ પાટે,  
સંધ્યા મિલાઈયા જાય રવિ પશ્ચિમ પાટે,  
તબૂ ના ભાંગિલો નિદ્રા, એકલા જલેર ઘાટે.
તબૂ ના ભાંગિલો નિદ્રા, એકલા જલેર ઘાટે.
</poem>
{{Poem2Open}}
[સૂરજ આથમણી દિશાને આસને બેસી ગયો, સાંજ અંધારામાં મળી ગઈ, તોપણ તળાવડીને કાંઠે એકલ સૂતેલા પુરુષની ઊંધ નથી ઊડતી.]

અરેરે! રાત પડ્યા પછી એની ઊંઘ ઊડશે તો? એ પરદેશી પુરુષ ક્યાં જશે? શું એને ઘરબાર નથી? શું મા-બાપ નહિ હોય? રાત રહેવા એને કોણ દેશે? હું સારા કુળની કુમારિકા એને કેમ કરીને પૂછું?

ઉઠો ઉઠો નાગર! કન્યા ડાકે મોને મોને,  
ઉઠો ઉઠો નાગર! કન્યા ડાકે મોને મોને,  
કિ જાનિ મનેર, ડાક શેઓ નાગર સોને.
કિ જાનિ મનેર, ડાક શેઓ નાગર સોને.
18,450

edits

Navigation menu