સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/મલુવા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 80: Line 80:
અરેરે! રાત પડ્યા પછી એની ઊંઘ ઊડશે તો? એ પરદેશી પુરુષ ક્યાં જશે? શું એને ઘરબાર નથી? શું મા-બાપ નહિ હોય? રાત રહેવા એને કોણ દેશે? હું સારા કુળની કુમારિકા એને કેમ કરીને પૂછું?

{{Poem2Close}}
{{Poem2Close}}
 
<poem>
ઉઠો ઉઠો નાગર! કન્યા ડાકે મોને મોને,  
ઉઠો ઉઠો નાગર! કન્યા ડાકે મોને મોને,  
કિ જાનિ મનેર, ડાક શેઓ નાગર સોને.
કિ જાનિ મનેર, ડાક શેઓ નાગર સોને.
</poem>
{{Poem2Open}}
[મનમાં ને મનમાં એ કન્યા સાદ પાડે છે કે ‘ઊઠો! ઓ પરદેશી પુરુષ, ઊઠો!’ શી ખબર, કદાચ મારા મનનો સાદ એ માનવી સાંભળતો હોય!]

મનમાં થાય છે કે એને જગાડીને મારા બાપના ઘરનો મારગ બતાવું, નહિ તો રાતે એને રસ્તો ક્યાંથી સૂઝવાનો?
મનમાં થાય છે કે એને જગાડીને મારા બાપના ઘરનો મારગ બતાવું, નહિ તો રાતે એને રસ્તો ક્યાંથી સૂઝવાનો?
{{Poem2Close}}
<poem>
ઉઠો ઉઠો ભિન્ન પુરુષ, કોતો નિદ્રા જાઓ,  
ઉઠો ઉઠો ભિન્ન પુરુષ, કોતો નિદ્રા જાઓ,  
જાર વક્ષેર ધન તુમિ, તાર કાછે જાઓ.
જાર વક્ષેર ધન તુમિ, તાર કાછે જાઓ.
</poem>
{{Poem2Open}}
[જાગ રે જાગ, ઓ પરદેશી! કેટલીક નીંદ હજુ કરવી છે? જેના હૈયાનો તું હાર હોય તેની પાસે ચાલ્યો જા!]

અરેરે! અંતરનો સાદ એ શી રીતે સાંભળી શકે? મારી સાથે ભોજાઈ હોય તોય હું એને જગાડવાનું કહેત. પણ હું કોને કહું?

હાં! હાં! એને યાદ આવ્યું. એ સૂતેલા પરદેશીને જગાડે તેવી એક બહેનપણી પોતાની પાસે હતી તે તેને સાંભર્યું.
હાં! હાં! એને યાદ આવ્યું. એ સૂતેલા પરદેશીને જગાડે તેવી એક બહેનપણી પોતાની પાસે હતી તે તેને સાંભર્યું.
{{Poem2Close}}
<poem>
શુનો રે પિતલેર કલસી કઈયા બુઝાઈ તોરે,  
શુનો રે પિતલેર કલસી કઈયા બુઝાઈ તોરે,  
ડાક દિયા જાગાઓ તુમિ, ભિન્ન પુરુષેરે.
ડાક દિયા જાગાઓ તુમિ, ભિન્ન પુરુષેરે.
</poem>
{{Poem2Open}}
[સાંભળ રે, ઓ પિત્તળની ગાગર! તને સમજાવીને કહું છું કે તું સાદ દઈને આ પરદેશીને જગાડ!]

એટલું કહીને એણે ગાગર પાણીમાં ઝબોળી.
એટલું કહીને એણે ગાગર પાણીમાં ઝબોળી.
{{Poem2Close}}
<poem>
જલ ભરનેર શબ્દે કુડા ઘન ડાક છાડે,  
જલ ભરનેર શબ્દે કુડા ઘન ડાક છાડે,  
જાગિયા ના ચાંદબિનોદ, કોન કામ કોરે.
જાગિયા ના ચાંદબિનોદ, કોન કામ કોરે.
</poem>
{{Poem2Open}}
[પાણી ભરાવાનો ઢબ ઢબ અવાજ થયો. એટલે પીંજરાનું બાજ પંખી ઘાટી ચીસો પાડવા લાગ્યું, એ સાંભળીને ચાંદવિનોદ જાગી ઊઠ્યો. જાગીને એણે શું કર્યું?]
[પાણી ભરાવાનો ઢબ ઢબ અવાજ થયો. એટલે પીંજરાનું બાજ પંખી ઘાટી ચીસો પાડવા લાગ્યું, એ સાંભળીને ચાંદવિનોદ જાગી ઊઠ્યો. જાગીને એણે શું કર્યું?]
{{Poem2Close}}
<poem>
દેખિલો સુંદર કન્યા, જલ લઈયા જાય,  
દેખિલો સુંદર કન્યા, જલ લઈયા જાય,  
મેઘેર બરણ કન્યાર, ગાયેતે લૂટાય.
મેઘેર બરણ કન્યાર, ગાયેતે લૂટાય.
</poem>
{{Poem2Open}}
[જોયું તો રૂપાળી કુમારિકા પાણી ભરીને ચાલી જાય છે, અને વાદળાંની છાયા એ કન્યાના દેહ પર લેટી રહી છે.]
[જોયું તો રૂપાળી કુમારિકા પાણી ભરીને ચાલી જાય છે, અને વાદળાંની છાયા એ કન્યાના દેહ પર લેટી રહી છે.]
{{Poem2Close}}
<poem>
એક બાર ચાઉ લો કન્યા મુખ ફિરાઈયા,  
એક બાર ચાઉ લો કન્યા મુખ ફિરાઈયા,  
આરો એક બાર દેખિ આમિ આપના ભૂલિયા.
આરો એક બાર દેખિ આમિ આપના ભૂલિયા.
</poem>
{{Poem2Open}}
[ઓ કન્યા! એક વાર મોં ફિરાવીને આ તરફ નજર કર. એક વાર હું ભાન ભૂલીને તને નીરખી લઉં.]
[ઓ કન્યા! એક વાર મોં ફિરાવીને આ તરફ નજર કર. એક વાર હું ભાન ભૂલીને તને નીરખી લઉં.]
{{Poem2Close}}
<poem>
ઉર રે જાઓ રે બનેર કુડા, કઈયો માયેર આગે,  
ઉર રે જાઓ રે બનેર કુડા, કઈયો માયેર આગે,  
તોમાર ના ચાંદબિનોદ, ખાઈ છે જંગલધાર બાઘે.
તોમાર ના ચાંદબિનોદ, ખાઈ છે જંગલધાર બાઘે.
</poem>
{{Poem2Open}}
[ઓ વનના બાજ પંખી! ઊડીને મારી મા આગળ જાજે! કહેજે કે તમારા ચાંદવિનોદને જંગલના વાઘે ફાડી ખાધો.]

ગાગર લઈને કન્યા ઘેર આવી. લાલ લાલ લોહી એના મોં ઉપર ચડી આવ્યું છે. પાંચ ભાઈઓની પાંચ વહુવારુઓ એને પૂછે છે કે “હે નણદીબા! તળાવડીને આરે તમે સાંજ સુધી એકલાં કેમ રોકાયાં? અંગનાં વસ્ત્રોનું કાં ઠેકાણું નથી? અંબોડો કાં વીખરાઈ ગયો છે?”

આધા કલસી ભરા દેખિ, આધા કલસી ખાલિ,  
આધા કલસી ભરા દેખિ, આધા કલસી ખાલિ,  
આઈજ જે દેખિ ફોટા ફૂલ, કાઈલ દેખ્યાછિ કલી.
આઈજ જે દેખિ ફોટા ફૂલ, કાઈલ દેખ્યાછિ કલી.
</poem>
{{Poem2Open}}
[“રે નણદી! આ ગાગર અરધી ભરેલી ને અરધી ઠાલી કાં? કાલ (તારી કાયા) જે કળી હતી : તે આજ ખીલેલું ફૂલ કેમ કરીને બની ગઈ?]

“તળાવડીને આરે શું બન્યું તે બોલો! સવારે અમારી સાથે પાણી ભરવા ચાલો. ત્યાં જઈ એકાંતે વાત કરજો.”

Line 116: Line 146:
સૂતી સૂતી મલુવા વિચારે ચડી છે :
સૂતી સૂતી મલુવા વિચારે ચડી છે :
ક્યાંથી આવ્યો એ પુરુષ? રાતે ક્યાં જઈને રહ્યો હશે? પોતાના બાજ પંખીને એણે ક્યાં રાખ્યું હશે?
ક્યાંથી આવ્યો એ પુરુષ? રાતે ક્યાં જઈને રહ્યો હશે? પોતાના બાજ પંખીને એણે ક્યાં રાખ્યું હશે?
{{Poem2Close}}
<poem>
આમિ જદિ હોઈતામ કુડા, થાકતામ તાર સને;  
આમિ જદિ હોઈતામ કુડા, થાકતામ તાર સને;  
તાર સંગે થાકિયા આમિ, ઘુરતામ બને બને.
તાર સંગે થાકિયા આમિ, ઘુરતામ બને બને.
</poem>
{{Poem2Open}}
[હાય રે! હું જો બાજપંખી સરજી હોત, તો હું તેની સાથે જ રહી શકત. એની સાથે જ વનેવન હું ફરી શકત.]
[હાય રે! હું જો બાજપંખી સરજી હોત, તો હું તેની સાથે જ રહી શકત. એની સાથે જ વનેવન હું ફરી શકત.]
{{Poem2Close}}
<poem>
આસમાને થાકિયા દેઉવા, ડાકછો તુમિ કારે,  
આસમાને થાકિયા દેઉવા, ડાકછો તુમિ કારે,  
ઐના આષાઢેર પાનિ, બઈ છે શત ધારે.
ઐના આષાઢેર પાનિ, બઈ છે શત ધારે.
</poem>
[આકાશમાં ઊભીને હે મેહુલા! તું કોને બોલાવે છે? આષાઢીલા મેઘ શતધારે વરસી રહ્યા છે.]

ગાઁ ભાસે નદી ભાસે, શુકનાય ના ધરે પાનિ,  
ગાઁ ભાસે નદી ભાસે, શુકનાય ના ધરે પાનિ,  
18,450

edits

Navigation menu