સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/મલુવા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 158: Line 158:
ઐના આષાઢેર પાનિ, બઈ છે શત ધારે.
ઐના આષાઢેર પાનિ, બઈ છે શત ધારે.
</poem>
</poem>
 
{{Poem2Open}}
 
[આકાશમાં ઊભીને હે મેહુલા! તું કોને બોલાવે છે? આષાઢીલા મેઘ શતધારે વરસી રહ્યા છે.]

{{Poem2Close}}
<poem>
ગાઁ ભાસે નદી ભાસે, શુકનાય ના ધરે પાનિ,  
ગાઁ ભાસે નદી ભાસે, શુકનાય ના ધરે પાનિ,  
એમુન રાતે કોથાય ગેલો, કિછુઈ નાઈ જાનિ.
એમુન રાતે કોથાય ગેલો, કિછુઈ નાઈ જાનિ.
</poem>
{{Poem2Open}}
[ગામ અને નદી જળબંબોળ છે. પાણી ક્યાંય સમાતાં નથી. આવી રાતે પરદેશી ક્યાં ગયો હશે?]

સવાર પડી ગયું, બપોર ગયા ને સાંજ પડી. ગાગર લઈને કન્યાએ તળાવનો માર્ગ લીધો.

કિનારે ચાંદ સૂતો છે. ઓશીકે પાંજરું પડ્યું છે. ગઈ કાલની પનિયારીને દેખતાં જ પીંજરામાંથી બાજ પંખી પુકારવા લાગ્યું. ચાંદે જાગીને આંખો ઉઘાડી.

તે દિવસ બેઉ જણાંએ સામસામી ઓળખાણ દીધી. મલુવા બોલી :
તે દિવસ બેઉ જણાંએ સામસામી ઓળખાણ દીધી. મલુવા બોલી :
{{Poem2Close}}
<poem>
આઁધુયા પુષ્કનિર પાડે, કાલો નાગેર બાશા;  
આઁધુયા પુષ્કનિર પાડે, કાલો નાગેર બાશા;  
એક બાર ડંશિલે જાઈ બે, પરાણેર આશા.
એક બાર ડંશિલે જાઈ બે, પરાણેર આશા.
</poem>
{{Poem2Open}}
[હે પરદેશી! આ અંધારી તળાવડીને પડખે કાળા નાગના વસવાટ છે. એક વાર ડંખ થતાં જ જીવ નીકળી જાય છે.]

માટે મારે ઘેર ચાલ. જો, આ સામે જ માર્ગ ચાલ્યો જાય છે. ઉગમણી બાજુ રૂડા અરીસા સરખું ચળકતું મારું ઘર આવશે.

<center>*</center>
હીરાધરને ઘેર ચાંદ આવતો-જતો થયો. ઓળખાણ વધી. એક દિવસ ચાંદે વેવિશાળનું માગું મોકલ્યું. કન્યાનો બાપ બોલ્યો કે બધી વાતે તો ઠીક ઠેકાણું, પણ જેના ઘરમાં એક ટંકનું ખાવાનું ન મળે તેને મારી દીકરી શી રીતે દઉં?

માને રોતી મૂકીને ચાંદવિનોદ પરદેશ ગયો. એક વરસ સુધી શિકાર કરી કરીને ધન કમાયો. ઘેર જઈને ખેતીવાડી લીધાં, બળદ લીધાં, તળાવડીવાળું ઘર ચણાવ્યું.

હીરાધરે હવે પોતાની દીકરીને ચાંદ સાથે પરણાવી. દાયજો લઈને મલુવા સાસરે ગઈ. ઘરની લક્ષ્મીને સાસુએ ઘરમાં લીધી. ગંગાજળનો ઘડો ભરીને પાડોશની બાઈઓએ આશિષો દીધી. સોનુંરૂપું ભેટ કરીને સહુએ સારાં શુકન કરાવ્યાં. ચાંદનો ઘરસંસાર સુખે ચાલવા લાગ્યો.

ગામમાં એક કાજી રહે છે; બડો બદમાશ કાજી!
ગામમાં એક કાજી રહે છે; બડો બદમાશ કાજી!
{{Poem2Close}}
<center>*</center>
<poem>
બોડોઈ દુરંત કાજી, ક્ષેમતા અપાર,  
બોડોઈ દુરંત કાજી, ક્ષેમતા અપાર,  
ચોરે આસરા દિયા દિયા, સાઉદેરે દેય કાર.
ચોરે આસરા દિયા દિયા, સાઉદેરે દેય કાર.
</poem>
{{Poem2Open}}
[બડો દુષ્ટ કાજી : અપાર સત્તાવાળો : ચોરોને આશરો આપે ને શાહુકારોને કેદખાનું આપે : પરનારીનાં શિયળ હરે.]

એક વાર તળાવડીને આરે કાજી ઘોડે ચડીને નીકળ્યો છે. ચાંદની બાયડીને એણે પાણી ભરતી દીઠી છે. દેખીને એ દીવાનો બન્યો.
એક વાર તળાવડીને આરે કાજી ઘોડે ચડીને નીકળ્યો છે. ચાંદની બાયડીને એણે પાણી ભરતી દીઠી છે. દેખીને એ દીવાનો બન્યો.
{{Poem2Close}}
<poem>
ભૂઁયેતે બાઈયા તાર પરે લંબા ચૂલ,  
ભૂઁયેતે બાઈયા તાર પરે લંબા ચૂલ,  
સુંદર બદન જેમુન મહુઆર ફૂલ.
સુંદર બદન જેમુન મહુઆર ફૂલ.
</poem>
{{Poem2Open}}
[ધરતી ઉપર જેના લાંબા કેશ ઢળી પડે છે, જેનું મોં જાણે મહુઆનું ફૂલ જોઈ લ્યો, એવી મલુવાને દીઠી.]
[ધરતી ઉપર જેના લાંબા કેશ ઢળી પડે છે, જેનું મોં જાણે મહુઆનું ફૂલ જોઈ લ્યો, એવી મલુવાને દીઠી.]
{{Poem2Close}}
<poem>
આનાગુના કઈરા કાજી, હોઈલો બાઉરાં;  
આનાગુના કઈરા કાજી, હોઈલો બાઉરાં;  
રાખિતે ના પારે મન કોરે પંખી ઉડા.
રાખિતે ના પારે મન કોરે પંખી ઉડા.
</poem>
{{Poem2Open}}
[બાવરો બનેલો કાજી રોજ આવ-જા કરે છે. પોતાના મન-પંખીને એ ઊડતું રોકી શકતો નથી. એના દિલમાં થયું કે અહાહાહા!]
[બાવરો બનેલો કાજી રોજ આવ-જા કરે છે. પોતાના મન-પંખીને એ ઊડતું રોકી શકતો નથી. એના દિલમાં થયું કે અહાહાહા!]
{{Poem2Close}}
દેશેતે ભમરા નાઈ કિ કોરિ ઉપાય,  
દેશેતે ભમરા નાઈ કિ કોરિ ઉપાય,  
ગોલાપેર મધુ તાઈ ગોબરિયા ખાય.
ગોલાપેર મધુ તાઈ ગોબરિયા ખાય.
18,450

edits

Navigation menu