26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 235: | Line 235: | ||
મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું. મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું. <ref>કોઈ કહે છે કે એ મૂળી ઢેઢ હતી.</ref> એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું. | મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું. મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું. <ref>કોઈ કહે છે કે એ મૂળી ઢેઢ હતી.</ref> એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = રા’ નવઘણ | |||
|next = એક અબળાને કારણે | |||
}} |
edits