સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/મૂળુ મેર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મૂળુ મેર|}} {{Poem2Open}} ઈ. સ. 1778ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને તેનું નામ ‘ભેટાળી’ <ref>ભય ટાળનાર.</ref> પાડ્યું. આજ પ...")
 
No edit summary
 
Line 81: Line 81:
'''[આજ મોઢવાડાની અંદર એની પાંચમી પેઢીએ સામતભાઈ મેર હયાત છે. સામતભાઈના ઘરમાં એ નગારાં, એ નેજો, એ લીલા (નીલમ જેવી કોઈ ચીજના બનાવેલા) હાથાવાળો છરો અને એ લોઢાનો પંજો મોજૂદ છે. આજ દોઢસો વરસ થયાં એ પંજાને માથે માનતાનાં સિંદૂર ચઢે છે. એ છરાનો હાથો ધોઈને પાણી પીવાથી કેટલીક સ્ત્રીઓની પેટપીડા મટી હોવાનું મનાય છે, અને નેજો-નગારાં હજુ પણ જેઠવા રાજાની સવારીની મોખરે ચાલે છે. નગારાં તૂટી જાય તો તેની મરામતનું ખર્ચ રાજ આપે છે. મૂળુની ડેલીમાં વૈભવવિલાસ નથી, માઢમેડી નથી; નીચી ઓસરીવાળા, સાદા માટીના ઓરડાની અંદર એનો પરિવાર વસે છે. ઓસરીની ભીંતે ચિત્રો કાઢે છે, અને સ્ત્રીપુરુષ બધાં ખેડ કરે છે. ડોશીઓ રેંટિયા કાંતે છે.]'''

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કાંધલજી મેર
|next = ચારણની ખોળાધરી
}}
<br>
26,604

edits

Navigation menu