સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/મરશિયાની મોજ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મરશિયાની મોજ}} {{Poem2Open}} નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે! કાંઈ મીઠા મરશિયા ગાય છે! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ! કોઈને મીઠે ગળે ધોળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડ...")
 
No edit summary
Line 9: Line 9:
“હું આજ ગામતરે જાઉં છું. આઠે જમણે આવીશ.” એમ કહી નાગાજણ ચાલી નીકળ્યો. દિવસ આથમવા ટાણે અંધારામાં પાછો આવીને ખોરડાની પછીતે સંતાઈને બેસી ગયો. માણસે આવીને ચારણીને સમાચાર દીધા : “બોન, તારાં કરમ ફૂટી ગયાં. સીમાડે નાગાજણને કાળો એરુ આભડ્યો. એના પ્રાણ નીકળી ગયા.”
“હું આજ ગામતરે જાઉં છું. આઠે જમણે આવીશ.” એમ કહી નાગાજણ ચાલી નીકળ્યો. દિવસ આથમવા ટાણે અંધારામાં પાછો આવીને ખોરડાની પછીતે સંતાઈને બેસી ગયો. માણસે આવીને ચારણીને સમાચાર દીધા : “બોન, તારાં કરમ ફૂટી ગયાં. સીમાડે નાગાજણને કાળો એરુ આભડ્યો. એના પ્રાણ નીકળી ગયા.”
ધીમે ધીમે ચારણીના દિલમાં વિયોગનું દુઃખ જેમ જેમ ઘૂંટાતું ગયું, તેમ તેમ એ મરશિયા ગાતી રોવા લાગી :
ધીમે ધીમે ચારણીના દિલમાં વિયોગનું દુઃખ જેમ જેમ ઘૂંટાતું ગયું, તેમ તેમ એ મરશિયા ગાતી રોવા લાગી :
{{Poem2Close}}
<poem>
ચડિયું ચાક બંબાળ, દશ્યું દાત્રાણાના ધણી,  
ચડિયું ચાક બંબાળ, દશ્યું દાત્રાણાના ધણી,  
નાગાજણ, ગરનાર, ધુંખળિયો પાડાના ધણી.
નાગાજણ, ગરનાર, ધુંખળિયો પાડાના ધણી.
[હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.]
'''[હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.]'''
ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ,  
ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ,  
રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી.
રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી.
[હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.]
'''[હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.]'''
સૂતો સૌ સંસાર, સાયર-જળ સૂવે નહિ,  
સૂતો સૌ સંસાર, સાયર-જળ સૂવે નહિ,  
ઘટમાં ઘૂઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા!
ઘટમાં ઘૂઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા!
[સૃષ્ટિના તમામ જીવ રોજ થોડી થોડી વાર જંપી જાય, પણ દરિયાનાં નીરને જંપ ક્યાં? દિવસ અને રાત એ રુદન કરે છે. મારા અંતરના સમુદ્રની પણ તું મરતાં એવી જ ગતિ થઈ ગઈ છે. હૃદયમાં કલ્પાંતની ઘૂઘરમાળા પહેરાવીને, હે નાગાજણ, તું ચાલ્યો ગયો.]
'''[સૃષ્ટિના તમામ જીવ રોજ થોડી થોડી વાર જંપી જાય, પણ દરિયાનાં નીરને જંપ ક્યાં? દિવસ અને રાત એ રુદન કરે છે. મારા અંતરના સમુદ્રની પણ તું મરતાં એવી જ ગતિ થઈ ગઈ છે. હૃદયમાં કલ્પાંતની ઘૂઘરમાળા પહેરાવીને, હે નાગાજણ, તું ચાલ્યો ગયો.]'''
ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહિ,  
ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહિ,  
નાગાજણનું નામ, દુર્લભ થ્યું દાત્રાણા-ધણી!  
નાગાજણનું નામ, દુર્લભ થ્યું દાત્રાણા-ધણી!  
શઢ સાબદો કરે, નાગાજણ, હંકાર્યું નહિ,  
શઢ સાબદો કરે, નાગાજણ, હંકાર્યું નહિ,  
(એનો) માલમી ગ્યો મરે, સફરી શણગારેલ રિયું.
(એનો) માલમી ગ્યો મરે, સફરી શણગારેલ રિયું.
[હે નાગાજણ, જીવતરની નૌકાના સઢ ચડાવ્યા, મુસાફરી માટે બધી તૈયારી કરી, પણ ત્યાં તો તું — નાવિક — ચાલ્યો ગયો અને વહાણ શણગારેલું જ રહી ગયું.]
'''[હે નાગાજણ, જીવતરની નૌકાના સઢ ચડાવ્યા, મુસાફરી માટે બધી તૈયારી કરી, પણ ત્યાં તો તું — નાવિક — ચાલ્યો ગયો અને વહાણ શણગારેલું જ રહી ગયું.]'''
સૂતો સોડ્ય કરે, બોલાવ્યો બોલે નહિ,  
સૂતો સોડ્ય કરે, બોલાવ્યો બોલે નહિ,  
હોંકારો નવ દે, નાગાજણ! નીંભર થિયો.
હોંકારો નવ દે, નાગાજણ! નીંભર થિયો.
[હે સોડ તાણીને સૂતેલા કંથ, કાં મારાં સાદનો હોંકારોયે નથી દેતો? હે નાગાજણ, તું કેમ નઠોર થયો?]
'''[હે સોડ તાણીને સૂતેલા કંથ, કાં મારાં સાદનો હોંકારોયે નથી દેતો? હે નાગાજણ, તું કેમ નઠોર થયો?]'''
મ જાણ મીઠપ સેં, તું ખપીએ ખારાં,  
મ જાણ મીઠપ સેં, તું ખપીએ ખારાં,  
ભાડાતને ભાડાં, નશાં દેવાં નાગાજણા!
ભાડાતને ભાડાં, નશાં દેવાં નાગાજણા!
[હે પતિ નાગાજણ, એમ મા સમજજે કે હવે જીવવામાં મને મીઠાશ છે. તું ચાલ્યો જતાં તો અન્નજળ ખારાં થઈ પડ્યાં છે. શું કરું? દેહનાં ભાડાં તો આત્મારૂપી ભાડૂતને દેવાં જ પડે છે.]
'''[હે પતિ નાગાજણ, એમ મા સમજજે કે હવે જીવવામાં મને મીઠાશ છે. તું ચાલ્યો જતાં તો અન્નજળ ખારાં થઈ પડ્યાં છે. શું કરું? દેહનાં ભાડાં તો આત્મારૂપી ભાડૂતને દેવાં જ પડે છે.]'''
ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું,  
ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું,  
આઘો પંથ આવે, નાંગલ તૂટ્યું નાગાજણા!
આઘો પંથ આવે, નાંગલ તૂટ્યું નાગાજણા!
[હે વહાલા નાગાજણ! તારું જીવતર તો અમારા જેવા પરદેશી વેપારીના વહાણ તુલ્ય હતું. આજ એ નાવ અર્ધે પંથે આવીને ખરાબે ચડીને ભાંગી ગયું. મારી નૌકાનાં દોરડાં છેદાઈ ગયાં. હવે હું ક્યાં નીકળીશ?]
</poem>
'''[હે વહાલા નાગાજણ! તારું જીવતર તો અમારા જેવા પરદેશી વેપારીના વહાણ તુલ્ય હતું. આજ એ નાવ અર્ધે પંથે આવીને ખરાબે ચડીને ભાંગી ગયું. મારી નૌકાનાં દોરડાં છેદાઈ ગયાં. હવે હું ક્યાં નીકળીશ?]'''
{{Poem2Open}}
આંસુડે ઘૂમટો ભીંજાઈ ગયો, અને જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ એનો કંઠ વધુ ગળતો ચાલ્યો. નાગાજણની છાતી ગજ ગજ ઉછાળા મારવા મંડી, ધરાઈ રહ્યો. તૃપ્ત થઈ ગયો. ઘર પછવાડેથી આવીને એણે ચારણીનો ઘૂમટો ખેંચ્યો.
આંસુડે ઘૂમટો ભીંજાઈ ગયો, અને જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ એનો કંઠ વધુ ગળતો ચાલ્યો. નાગાજણની છાતી ગજ ગજ ઉછાળા મારવા મંડી, ધરાઈ રહ્યો. તૃપ્ત થઈ ગયો. ઘર પછવાડેથી આવીને એણે ચારણીનો ઘૂમટો ખેંચ્યો.
“લે, હવે બસ કર; બસ કર; તારી વા’લપનાં પારખાં થઈ ગયાં.”
“લે, હવે બસ કર; બસ કર; તારી વા’લપનાં પારખાં થઈ ગયાં.”
18,450

edits

Navigation menu