18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
ચડિયું ચાક બંબાળ, દશ્યું દાત્રાણાના ધણી, | ચડિયું ચાક બંબાળ, દશ્યું દાત્રાણાના ધણી, | ||
નાગાજણ, ગરનાર, ધુંખળિયો પાડાના ધણી. | નાગાજણ, ગરનાર, ધુંખળિયો પાડાના ધણી. | ||
</poem> | |||
'''[હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.]''' | '''[હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.]''' | ||
ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ, | ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ, | ||
રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી. | રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી. | ||
</poem> | |||
'''[હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.]''' | '''[હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.]''' | ||
સૂતો સૌ સંસાર, સાયર-જળ સૂવે નહિ, | સૂતો સૌ સંસાર, સાયર-જળ સૂવે નહિ, | ||
ઘટમાં ઘૂઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા! | ઘટમાં ઘૂઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા! | ||
</poem> | |||
'''[સૃષ્ટિના તમામ જીવ રોજ થોડી થોડી વાર જંપી જાય, પણ દરિયાનાં નીરને જંપ ક્યાં? દિવસ અને રાત એ રુદન કરે છે. મારા અંતરના સમુદ્રની પણ તું મરતાં એવી જ ગતિ થઈ ગઈ છે. હૃદયમાં કલ્પાંતની ઘૂઘરમાળા પહેરાવીને, હે નાગાજણ, તું ચાલ્યો ગયો.]''' | '''[સૃષ્ટિના તમામ જીવ રોજ થોડી થોડી વાર જંપી જાય, પણ દરિયાનાં નીરને જંપ ક્યાં? દિવસ અને રાત એ રુદન કરે છે. મારા અંતરના સમુદ્રની પણ તું મરતાં એવી જ ગતિ થઈ ગઈ છે. હૃદયમાં કલ્પાંતની ઘૂઘરમાળા પહેરાવીને, હે નાગાજણ, તું ચાલ્યો ગયો.]''' | ||
ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહિ, | ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહિ, |
edits