9,289
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મૃત્યુનું ઓસડ | આનંદશંકર બાપુભાઈ ધ્રુવ}} | {{Heading|મૃત્યુનું ઓસડ | આનંદશંકર બાપુભાઈ ધ્રુવ}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/8/8b/KRUSHNA_OSAD.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • મૃત્યુનું ઓસડ - આનંદશંકર ધ્રુવ • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કિસા ગોતમી નામે એક સુંદર યુવતી એક ધનાઢ્ય યુવાનને પરણી હતી અને એનાથી એક સુંદર બાળક જન્મ્યું હતું. બાળક હરતું-ફરતું અને દોડતું થયું, એટલામાં તો બિચારું કાળના મોંમાં ઝડપાઈ ગયું! માતા આ બનાવથી ગાંડા જેવી થઈ ગઈ અને ‘કોઈક આને ઓસડ આપે અને જીવતું કરે’ એવી આશાથી બાળકના શબને હાથમાં લઈને એ શેરીએ શેરીએ ભટકી. | કિસા ગોતમી નામે એક સુંદર યુવતી એક ધનાઢ્ય યુવાનને પરણી હતી અને એનાથી એક સુંદર બાળક જન્મ્યું હતું. બાળક હરતું-ફરતું અને દોડતું થયું, એટલામાં તો બિચારું કાળના મોંમાં ઝડપાઈ ગયું! માતા આ બનાવથી ગાંડા જેવી થઈ ગઈ અને ‘કોઈક આને ઓસડ આપે અને જીવતું કરે’ એવી આશાથી બાળકના શબને હાથમાં લઈને એ શેરીએ શેરીએ ભટકી. | ||
| Line 14: | Line 29: | ||
કિસા ગોતમી સંસાર છોડી ભિક્ષુણી બની ગઈ. | કિસા ગોતમી સંસાર છોડી ભિક્ષુણી બની ગઈ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી/તત્ત્વમસિ|તત્ત્વમસિ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રમણભાઈ મહિપતરામ નીલકંઠ/ચિઠ્ઠી|ચિઠ્ઠી]] | |||
}} | |||