ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/સાધુઓનું પિયર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''સાધુઓનું પિયર'''}} ---- {{Poem2Open}} કોઈ નિરાશ થયેલા વેપારીને આશીર્વાદ અને...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સાધુઓનું પિયર'''}}
{{SetTitle}}
----
{{Heading|સાધુઓનું પિયર | કાકાસાહેબ કાલેલકર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ નિરાશ થયેલા વેપારીને આશીર્વાદ અને ઉત્સાહ આપી એક સંન્યાસીએ ધંધામાં પાછો વાળ્યો. વેપારીનું ધંધામાં ભાગ્ય ખૂલ્યું. સંન્યાસીએ વેપારીની કૃતજ્ઞતાની ભેટ સ્વીકારવાની ના પાડી અને કહ્યું, ‘તારે પૈસા ખરચવા હોય તો હિમાલયના યાત્રીઓનું દુઃખ દૂર કરી એમની બધી સગવડ કરી આપવામાં ભલે ખરચ.’ વેપારીએ હૃષીકેશથી બદરીનારાયણ સુધી યાત્રાળુઓ માટે મોટી સગવડો ઊભી કરી; સંન્યાસીએ એની દેખરેખ પોતાને માથે રાખી. સંન્યાસી જાતે એટલા વિરક્ત કે પોતાની દેખરેખ તળેના કોઈ પણ અન્નછત્રમાં જમે તે પહેલાં અમુક ઘડા પાણી આણીને છત્રના હોજમાં રેડ્યા વગર રહે નહીં. એ સંન્યાસીએ ‘પક્ષપાતરહિત અનુભવ-પ્રકાશ’ કરીને એક ગ્રંથ પણ લખ્યો છે. સંન્યાસીની કફની કાળા કામળાની બનાવેલી હતી, તેથી એમનું નામ ‘બાબા કાલીકમલીવાલે’ પડ્યું હતું.

Navigation menu