18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જીવનકથા|મણિલાલ પટેલ}} {{Poem2Open}} જગત સાથે વ્યવહાર કરતો માણસ જે આઘાત-પ્રત્યાઘાત અનુભવે છે, જે ભાવ-પ્રતિભાવ કે સંવેદના અનુભવે છે એ એનું જીવન સાહિત્યની સામગ્રી છે. સાહિત્યનાં વાર્ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 92: | Line 92: | ||
='''જીવનકથા વિશેની અન્ય સામગ્રી'''= | ='''જીવનકથા વિશેની અન્ય સામગ્રી'''= | ||
ચરિત્રલેખનનો આશય | '''ચરિત્રલેખનનો આશય''' | ||
‘માનવી જ વિચારતા અને લખતા માનવીના રસ અને અભ્યાસનો સનાતન વિષય છે. દેશદેશનું ચરિત્ર(biography) સાહિત્ય એની એક સાબિતી છે. કોઈ વિશિષ્ટ કે થોડીઘણી લોકોત્તર પ્રસિદ્ધ વ્યક્તિના જીવનકાર્ય અને સિદ્ધિઓથી આકર્ષાયેલા લોકોને એ વ્યક્તિ મનુષ્ય તરીકે કેવી હતી તે વિશે, એટલે કે તેના જન્મ, ઉછેર, ઘડતર, સ્વભાવ, ટેવો, જીવનના મહત્ત્વના પ્રશ્નો પરત્વે તેનું વલણ ઈત્યાદિ બાબતો વિશે જાણવાનું કુતૂહલ સ્વાભાવિક રીતે જ થાય છે. આ કુતૂહલને સંતોષવા ખાતર ચરિત્રસાહિત્યનો જન્મ થયો છે. ચરિત્રનાયક અને ચરિત્રનાયિકાનું જીવન અનેકોને પ્રેરણાદાયી, જીવનયાત્રામાં માર્ગદર્શક અને જીવનકલા શીખવનાર બની તેમના સંસ્કારઘડતરમાં મહત્ત્વનો ફાળો આપનારું છે એવી ચરિત્રલેખકની શ્રદ્ધા પણ તેને ચરિત્રલેખનમાં પ્રેરતી હોય છે. સમયની રેતીમાં પડેલાં વિશિષ્ટ રીતે જીવન જીવી જનાર વ્યક્તિઓનાં પદચિહ્નો પર વિસ્કૃતિના પવનથી સમયની રેતી ફરી વળી તેને ભૂસી કે દાટી દે, તે પહેલાં તેને સ્થાયી કે અમર રૂપ આપી દેવાનો આશય પણ ચરિત્રલેખન પાછળ ખરો? | ‘માનવી જ વિચારતા અને લખતા માનવીના રસ અને અભ્યાસનો સનાતન વિષય છે. દેશદેશનું ચરિત્ર(biography) સાહિત્ય એની એક સાબિતી છે. કોઈ વિશિષ્ટ કે થોડીઘણી લોકોત્તર પ્રસિદ્ધ વ્યક્તિના જીવનકાર્ય અને સિદ્ધિઓથી આકર્ષાયેલા લોકોને એ વ્યક્તિ મનુષ્ય તરીકે કેવી હતી તે વિશે, એટલે કે તેના જન્મ, ઉછેર, ઘડતર, સ્વભાવ, ટેવો, જીવનના મહત્ત્વના પ્રશ્નો પરત્વે તેનું વલણ ઈત્યાદિ બાબતો વિશે જાણવાનું કુતૂહલ સ્વાભાવિક રીતે જ થાય છે. આ કુતૂહલને સંતોષવા ખાતર ચરિત્રસાહિત્યનો જન્મ થયો છે. ચરિત્રનાયક અને ચરિત્રનાયિકાનું જીવન અનેકોને પ્રેરણાદાયી, જીવનયાત્રામાં માર્ગદર્શક અને જીવનકલા શીખવનાર બની તેમના સંસ્કારઘડતરમાં મહત્ત્વનો ફાળો આપનારું છે એવી ચરિત્રલેખકની શ્રદ્ધા પણ તેને ચરિત્રલેખનમાં પ્રેરતી હોય છે. સમયની રેતીમાં પડેલાં વિશિષ્ટ રીતે જીવન જીવી જનાર વ્યક્તિઓનાં પદચિહ્નો પર વિસ્કૃતિના પવનથી સમયની રેતી ફરી વળી તેને ભૂસી કે દાટી દે, તે પહેલાં તેને સ્થાયી કે અમર રૂપ આપી દેવાનો આશય પણ ચરિત્રલેખન પાછળ ખરો? | ||
{{Right|– અનંતરાય રાવળ}}
| {{Right|– અનંતરાય રાવળ}}

{{Right|‘ગંધાક્ષત’ પૃ ૧-૨}}
| {{Right|‘ગંધાક્ષત’ પૃ ૧-૨}}

ચરિત્રલેખનનો અધિકાર | '''ચરિત્રલેખનનો અધિકાર''' | ||
જીવન-ચરિત્ર જો ચરિત્રનાયકની હયાતીમાં લખાય તો એનો મોટામાં મોટો ફાયદો એ કે ચરિત્રકાર ચરિત્રનાયક વિષે પ્રમાણભૂત માહિતી મેળવી શકે અને તેથી ચરિત્રનાયકને તેના સત્ય સ્વરૂપે રજૂ કરી શકાય. તેમજ તેને કોઈ પણ પ્રકારે અન્યાય થવાનો સંભવ રહે નહિ. આ ઉપરાંત ચરિત્રકાર, ચરિત્રનાયક પાસેથી વિગતો મેળવી અથવા પોતાનું લખાણ તેને વંચાવી વિગતોની સચ્ચાઈની ચોકસાઈ કે ખાતરી તેની પાસે કરાવી શકે. આથી જ બબલભાઈ મહેતા તથા પુરાતન બૂચ રવિશંકર મહારાજનાં પ્રમાણભૂત ચરિત્ર આપી શક્યા છે. પણ ચરિત્રનાયકના જીવનકાળ દરમ્યાન રચાયેલી ચરિત્રકૃતિઓ તો હમેશાં અધૂરી જ રહે. ચરિત્રનાયકના દેહાન્ત પછી લખાતાં ચરિત્રો અધૂરાં ન રહે. ચરિત્રનાયકના દેહાન્ત પછી જો તરત એનું ચરિત્ર લખાય તો એ સમય જ એવો હોય છે કે ચરિત્રનાયકનાં સગાંવહાલાં, મિત્રો તેમજ તેને પરિચિત સમકાલીન માનવીઓ પોતાની પાસે હોય તેટલી માહિતી આપવા સામાન્યતઃ તત્પર બને એટલું જ નહિ, પણ અન્યજનો પાસેથી પણ સામગ્રી મેળવી આપવામાં સહાયક થાય. ચરિત્રનાયકના અવસાન પછી જેમ સમય વીતતો જાય તેમ તેને વિશે શ્રદ્ધેય હકીકતો પ્રાપ્ત કરવી એ અશક્ય નહિ, પણ અઘરું તો બનતું જાય છે. | જીવન-ચરિત્ર જો ચરિત્રનાયકની હયાતીમાં લખાય તો એનો મોટામાં મોટો ફાયદો એ કે ચરિત્રકાર ચરિત્રનાયક વિષે પ્રમાણભૂત માહિતી મેળવી શકે અને તેથી ચરિત્રનાયકને તેના સત્ય સ્વરૂપે રજૂ કરી શકાય. તેમજ તેને કોઈ પણ પ્રકારે અન્યાય થવાનો સંભવ રહે નહિ. આ ઉપરાંત ચરિત્રકાર, ચરિત્રનાયક પાસેથી વિગતો મેળવી અથવા પોતાનું લખાણ તેને વંચાવી વિગતોની સચ્ચાઈની ચોકસાઈ કે ખાતરી તેની પાસે કરાવી શકે. આથી જ બબલભાઈ મહેતા તથા પુરાતન બૂચ રવિશંકર મહારાજનાં પ્રમાણભૂત ચરિત્ર આપી શક્યા છે. પણ ચરિત્રનાયકના જીવનકાળ દરમ્યાન રચાયેલી ચરિત્રકૃતિઓ તો હમેશાં અધૂરી જ રહે. ચરિત્રનાયકના દેહાન્ત પછી લખાતાં ચરિત્રો અધૂરાં ન રહે. ચરિત્રનાયકના દેહાન્ત પછી જો તરત એનું ચરિત્ર લખાય તો એ સમય જ એવો હોય છે કે ચરિત્રનાયકનાં સગાંવહાલાં, મિત્રો તેમજ તેને પરિચિત સમકાલીન માનવીઓ પોતાની પાસે હોય તેટલી માહિતી આપવા સામાન્યતઃ તત્પર બને એટલું જ નહિ, પણ અન્યજનો પાસેથી પણ સામગ્રી મેળવી આપવામાં સહાયક થાય. ચરિત્રનાયકના અવસાન પછી જેમ સમય વીતતો જાય તેમ તેને વિશે શ્રદ્ધેય હકીકતો પ્રાપ્ત કરવી એ અશક્ય નહિ, પણ અઘરું તો બનતું જાય છે. | ||
Line 107: | Line 107: | ||
{{Right|‘ચરિત્ર સાહિત્ય : સ્વરૂપ અને વિકાસ’ – પૃ. ૧૦-૧૧}}
| {{Right|‘ચરિત્ર સાહિત્ય : સ્વરૂપ અને વિકાસ’ – પૃ. ૧૦-૧૧}}

જીવનચરિત્ર અને આત્મચરિત્ર | '''જીવનચરિત્ર અને આત્મચરિત્ર''' | ||
જીવનચરિત્ર અને આત્મચરિત્ર વચ્ચે તફાવત છે. જીવનચરિત્રના વિષય અને લેખક જુદા જુદા હોય છે જ્યારે આત્મચરિત્રમાં ચરિત્રનાયક જ ચરિત્રલેખક પણ હોય છે. આ પાયાના ભેદને લીધે આત્મચરિત્રલેખનની કેટલીક ટાળી ટળે નહીં તેવી મર્યાદાઓ છે. એમાં સૌથી પહેલી મર્યાદા તે એ કે એનો લેખક પોતાના જન્મથી આત્મકથાની શરૂઆત ન કરી શકે, છતાં પણ જો એમ કરવાનો એનો ઉમળકો હોય તો જન્મ વિશેની માહિતી એણે બીજાઓ જેવી કહે તેવી સ્વીકારીને ચાલવું પડે. સ્મૃતિ ઉપર એને આધાર રાખવાનો હોઈ પોતાના ભૂતકાળના આલેખનમાં એની સ્મૃતિ જેટલી સાબથી તેટલો જ તે કાળના વર્ણનને તે ન્યાય આપી શકે. વળી પોતાના મૃત્યુ વિશેની વાત પણ એ આલેખી ન શકે. પરિણામે આત્મચરિત્ર એ લેખકના જીવનનાં અમુક જ વર્ષોની કથા બનીને અટકી જાય. | જીવનચરિત્ર અને આત્મચરિત્ર વચ્ચે તફાવત છે. જીવનચરિત્રના વિષય અને લેખક જુદા જુદા હોય છે જ્યારે આત્મચરિત્રમાં ચરિત્રનાયક જ ચરિત્રલેખક પણ હોય છે. આ પાયાના ભેદને લીધે આત્મચરિત્રલેખનની કેટલીક ટાળી ટળે નહીં તેવી મર્યાદાઓ છે. એમાં સૌથી પહેલી મર્યાદા તે એ કે એનો લેખક પોતાના જન્મથી આત્મકથાની શરૂઆત ન કરી શકે, છતાં પણ જો એમ કરવાનો એનો ઉમળકો હોય તો જન્મ વિશેની માહિતી એણે બીજાઓ જેવી કહે તેવી સ્વીકારીને ચાલવું પડે. સ્મૃતિ ઉપર એને આધાર રાખવાનો હોઈ પોતાના ભૂતકાળના આલેખનમાં એની સ્મૃતિ જેટલી સાબથી તેટલો જ તે કાળના વર્ણનને તે ન્યાય આપી શકે. વળી પોતાના મૃત્યુ વિશેની વાત પણ એ આલેખી ન શકે. પરિણામે આત્મચરિત્ર એ લેખકના જીવનનાં અમુક જ વર્ષોની કથા બનીને અટકી જાય. |
edits