825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''સંસ્કૃતિનું માપ'''}} ---- {{Poem2Open}} કોઈ પણ કોમની સંસ્કૃતિનું માપ કાઢવાન...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|સંસ્કૃતિનું માપ | રા. વિ. પાઠક}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈ પણ કોમની સંસ્કૃતિનું માપ કાઢવાને કોઈ કહેશે તેમની સ્ત્રીઓની સ્થિતિ જોવી. કોઈ કહેશે તેમનામાં કલાની પ્રગતિ કેવી છે તે જોવી. કોઈ કહેશે તેમનાં બાળકો જોવાં. કોઈ કહેશે તેમની જેલો જોવી વગેરે વગેરે. મેં જુદે જુદે વખતે આવું જુદું જુદું કહ્યું હશે અથવા હવે કહીશ. પણ સ્વૈરવિહારમાં શું કહ્યું એ હું યાદ રાખતો નથી, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે વૃત્તિઓના અનુસંધાનથી મોક્ષ મળે છે. તમારે પણ મોક્ષ મેળવવો હોય તો આવું કશું યાદ ન રાખતા. કદાચ અનનુસંધાન જેવો લાંબો શબ્દ સમજતા નહીં હો પણ તમારે સમજવાનું કામ છે કે મોક્ષ મેળવવાનું કામ છે? | કોઈ પણ કોમની સંસ્કૃતિનું માપ કાઢવાને કોઈ કહેશે તેમની સ્ત્રીઓની સ્થિતિ જોવી. કોઈ કહેશે તેમનામાં કલાની પ્રગતિ કેવી છે તે જોવી. કોઈ કહેશે તેમનાં બાળકો જોવાં. કોઈ કહેશે તેમની જેલો જોવી વગેરે વગેરે. મેં જુદે જુદે વખતે આવું જુદું જુદું કહ્યું હશે અથવા હવે કહીશ. પણ સ્વૈરવિહારમાં શું કહ્યું એ હું યાદ રાખતો નથી, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે વૃત્તિઓના અનુસંધાનથી મોક્ષ મળે છે. તમારે પણ મોક્ષ મેળવવો હોય તો આવું કશું યાદ ન રાખતા. કદાચ અનનુસંધાન જેવો લાંબો શબ્દ સમજતા નહીં હો પણ તમારે સમજવાનું કામ છે કે મોક્ષ મેળવવાનું કામ છે? |