825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''લોકશાહીનું ધરુ'''}} ---- {{Poem2Open}} આજની આપણી નૈતિક અધોગતિ દેખી ન જતાં અક...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|લોકશાહીનું ધરુ | ઉમાશંકર જોશી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આજની આપણી નૈતિક અધોગતિ દેખી ન જતાં અકળાઈને કોઈ જરૂર કહે કે હિંદ એ મહાન પુરુષોનો પરંતુ અધમ પ્રજાનો દેશ છે. છેવટે તો કોઈ દેશની મહત્તા એણે પ્રગટાવેલા મહાજનોથી નહિ પણ આખી પ્રજાએ સિદ્ધ કરેલી ભૂમિકા ઉપરથી જ આંકવામાં આવે. આજની આપણી સ્થિતિ જોઈને તો મનમાં શંકા ઊપજે એવું છે કે ક્યારેય પણ આપણી સમગ્ર પ્રજાએ વર્તનનું ચાલુ ઊંચું ધારણ પ્રાપ્ત કર્યું હશે કે કેમ? પ્રાપ્ત કર્યા વગર છૂટકો નથી એ તો નક્કી છે. | આજની આપણી નૈતિક અધોગતિ દેખી ન જતાં અકળાઈને કોઈ જરૂર કહે કે હિંદ એ મહાન પુરુષોનો પરંતુ અધમ પ્રજાનો દેશ છે. છેવટે તો કોઈ દેશની મહત્તા એણે પ્રગટાવેલા મહાજનોથી નહિ પણ આખી પ્રજાએ સિદ્ધ કરેલી ભૂમિકા ઉપરથી જ આંકવામાં આવે. આજની આપણી સ્થિતિ જોઈને તો મનમાં શંકા ઊપજે એવું છે કે ક્યારેય પણ આપણી સમગ્ર પ્રજાએ વર્તનનું ચાલુ ઊંચું ધારણ પ્રાપ્ત કર્યું હશે કે કેમ? પ્રાપ્ત કર્યા વગર છૂટકો નથી એ તો નક્કી છે. |