18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{ps | {{ps | ||
| | | | ||
| | |પડ્યો ઊઠળી વેગથી રથ! | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
|સુદક્ષઃ | |સુદક્ષઃ | ||
|ધરી ધરીથી ઘસી | |ધરી ધરીથી ઘસી | ||
}} | |||
{{ps | |||
|ચલાવ રથ શીદ? માર્ગ અહીં આ પડ્યો મોકળો. | |ચલાવ રથ શીદ? માર્ગ અહીં આ પડ્યો મોકળો. | ||
|પડી ઊછળી જાત બાઈ. | |પડી ઊછળી જાત બાઈ. | ||
}} | }} | ||
{{ps | |||
|ત્રીજોઃ | |||
|બસ ચૂપ કર! કોડીનો | |||
}} | |||
{{ps | |||
|વિવાદ કરશે શું ચાકર અમો સહુ શ્રેષ્ઠી-શું?... | |||
|નથી શું મુક માંહી જીભ? ક્યમ શાન્ત, ભદ્રે, તમે? | |||
}} | |||
{{ps | |||
| | |||
|જરી રથ ચલાવનાર કંઈ દક્ષ રાખ્યાં કરો! | |||
}} | |||
{{ps | |||
|આમ્રપાલીઃ | |||
|સુદક્ષ મુજ એહ સારથિ, મને ન કૈં સંશય, | |||
}} | |||
{{ps | |||
|પડી જ નહિ તો હતે ઊછળી ભોંય હું ક્યારની! | |||
|દીઠા, સહુ તમો ધસંત અતિ વેગથી ક્યાંક; ક્યાં | |||
}} | |||
{{ps | |||
|નમસ્કૃતિથી રોકું હું – કરી હું મૌન બેઠી!...અહો | |||
|સુપર્ણ, પૃથુ, પૂર્ણ, મેઘબલ, પદ્મ, મેધાતિથિ, | |||
}} | |||
{{ps | |||
|વિલાસ, રસદાસ, ઊર્મિલ, મયંક, મેઘધ્વનિ, | |||
|– સમગ્ર પુરયૌવનપ્રવહ આજ આ સામટો | |||
}} | |||
વહી અહીં રહ્યો! નથી સમરભેરિ વાગી સુણી, | વહી અહીં રહ્યો! નથી સમરભેરિ વાગી સુણી, | ||
નથી કહીં બજ્યો પડો. રિપુય કોણ વૈશાલીને | નથી કહીં બજ્યો પડો. રિપુય કોણ વૈશાલીને |
edits