આત્માની માતૃભાષા/43.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 67: Line 67:
|– સમગ્ર પુરયૌવનપ્રવહ આજ આ સામટો
|– સમગ્ર પુરયૌવનપ્રવહ આજ આ સામટો
}}
}}
{{ps
|વહી અહીં રહ્યો! નથી સમરભેરિ વાગી સુણી,
|નથી કહીં બજ્યો પડો. રિપુય કોણ વૈશાલીને
}}
{{ps
|અધન્ય ક્રમવા ચહે, નગર જે પરે આશિષો
|તથાગત તણી સદૈવ વરસે? કહો, જૂથ આ
}}
{{ps
|
|ચઢ્યું કઈ દિશે?
}}
{{ps
|પહેલોઃ
|તથાગત અહીં પધાર્યા સુણી
}}
{{ps
|
|જતા સહુય દર્શને.
}}
{{ps
|આમ્રપાલીઃ
|બહુ પ્રગાઢ ધર્મિષ્ઠતા
}}
{{ps
|દીસે કંઈ ખીલી ઊઠી, રથ ઉછાળીને માહરો,
|કરી જ અહીં માર્ગ માંહી વધ એક નારી તણો
}}
{{ps
|
|પહોંચત તમે દયાનિધિ તણાં શુચિ દર્શને!
}}
{{ps
|બીજોઃ
|હસે તું? ખસ! માર્ગ છોડ! અહ અશ્વ ભડક્યો મુજ!
}}
{{ps
|ત્રીજોઃ
|સમાલ!
}}
{{ps
|બીજોઃ
|રથચક્ર આ કડક તૂટ્યું! તારા થયા
}}
{{ps
|
|કીહં શકુન?
}}
{{ps
|પહેલોઃ
|સ્વર્ણ ઘડી અમારી ચાલી જતીઃ
}}
{{ps
|નભે સરીત સન્ધિકા, રજનિ આવશે ઊતરી;
|તથાગત તણું નિમંત્રણ રહી જશે કાલનું,
}}
{{ps
|
|મહાનગર પાધરે પ્રભુ રહે શું ભિક્ષા વિના?
}}
{{ps
|આમ્રપાલીઃ
|સચિન્ત બસ એ જ કાજ? રથ, ભદ્ર, તૂટ્યો તવ
}}
{{ps
|ભલે, તું રથ બેસ આવી પડખે અહીં માહરે.
|લઈ જઈશ હું તને નગરમાં! રહ્યું ના હવે
}}
{{ps
|પ્રયોજન જવાનું બુદ્ધ પ્રભુ પાસ; છે ક્યારનું
|નિમંત્રણ દઈ દીધું, સરલ છે જ સ્વીકાર્યુંયે.
}}
Line 74: Line 152:
વહી અહીં રહ્યો! નથી સમરભેરિ વાગી સુણી,
નથી કહીં બજ્યો પડો. રિપુય કોણ વૈશાલીને
અધન્ય ક્રમવા ચહે, નગર જે પરે આશિષો
તથાગત તણી સદૈવ વરસે? કહો, જૂથ આ
ચઢ્યું કઈ દિશે?
પહેલોઃ તથાગત અહીં પધાર્યા સુણી
જતા સહુય દર્શને.
આમ્રપાલીઃ બહુ પ્રગાઢ ધર્મિષ્ઠતા
દીસે કંઈ ખીલી ઊઠી, રથ ઉછાળીને માહરો,
કરી જ અહીં માર્ગ માંહી વધ એક નારી તણો
પહોંચત તમે દયાનિધિ તણાં શુચિ દર્શને!
બીજોઃ હસે તું? ખસ! માર્ગ છોડ! અહ અશ્વ ભડક્યો મુજ!
ત્રીજોઃ સમાલ!
બીજોઃ રથચક્ર આ કડક તૂટ્યું! તારા થયા
કીહં શકુન?
પહેલોઃ સ્વર્ણ ઘડી અમારી ચાલી જતીઃ
નભે સરીત સન્ધિકા, રજનિ આવશે ઊતરી;
તથાગત તણું નિમંત્રણ રહી જશે કાલનું,
મહાનગર પાધરે પ્રભુ રહે શું ભિક્ષા વિના?
આમ્રપાલીઃ સચિન્ત બસ એ જ કાજ? રથ, ભદ્ર, તૂટ્યો તવ
ભલે, તું રથ બેસ આવી પડખે અહીં માહરે.
લઈ જઈશ હું તને નગરમાં! રહ્યું ના હવે
પ્રયોજન જવાનું બુદ્ધ પ્રભુ પાસ; છે ક્યારનું
નિમંત્રણ દઈ દીધું, સરલ છે જ સ્વીકાર્યુંયે.
ભદ્રઃ અહો પ્રિય સુલક્ષણે, અજબ આમ્રપાલી, સદા
ભદ્રઃ અહો પ્રિય સુલક્ષણે, અજબ આમ્રપાલી, સદા
કરે નગરકાર્ય તું અગમચેતીથી! નાક તું
કરે નગરકાર્ય તું અગમચેતીથી! નાક તું
18,450

edits

Navigation menu