18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 80: | Line 80: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
સરસ વાત કરવાનો મોકો મળ્યો, | '''સરસ વાત કરવાનો મોકો મળ્યો,''' | ||
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો. | '''તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 87: | Line 87: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે? | '''સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે?''' | ||
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે? | '''દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે?''' | ||
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને, | '''હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,''' | ||
બેઉ બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે? | '''બેઉ બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે?''' | ||
</poem> | </poem> | ||
Line 102: | Line 102: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
સાચવીને ત્યાં જ તો મૂક્યાં હતાં, | '''સાચવીને ત્યાં જ તો મૂક્યાં હતાં,''' | ||
એ બધાં તારાં સ્મરણ તેં ક્યાં મૂક્યાં? | '''એ બધાં તારાં સ્મરણ તેં ક્યાં મૂક્યાં?''' | ||
શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને, | '''શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને,''' | ||
બોલને-ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં? | '''બોલને-ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં?''' | ||
</poem> | </poem> | ||
‘તેં ક્યાં મૂક્યાં?’ એ પ્રશ્ન પૂછવાની કવિની રીત અનોખી છે. પત્નીના જન્મદિને લખાયેલી આ ગઝલ પણ એટલી જ હૃદયદ્રાવક છે - | ‘તેં ક્યાં મૂક્યાં?’ એ પ્રશ્ન પૂછવાની કવિની રીત અનોખી છે. પત્નીના જન્મદિને લખાયેલી આ ગઝલ પણ એટલી જ હૃદયદ્રાવક છે - | ||
<poem> | <poem> | ||
એમ તો જિવાય છે તારાં વગર, | '''એમ તો જિવાય છે તારાં વગર,''' | ||
તું હશે ને ક્યાંક તો મારા વગર? | '''તું હશે ને ક્યાંક તો મારા વગર?''' | ||
ભીંત પર ચીતરેલ પડછાયા ફકત, | '''ભીંત પર ચીતરેલ પડછાયા ફકત,''' | ||
હોઈને શું હોઉં હું તારા વગર?’ | '''હોઈને શું હોઉં હું તારા વગર?’''' | ||
</poem> | </poem> | ||
એની સાથે આ ગઝલના શે’ર જુઓ- | એની સાથે આ ગઝલના શે’ર જુઓ- | ||
<poem> | <poem> | ||
‘હોઈએ શું હોઈએ તારા વગર? | '''‘હોઈએ શું હોઈએ તારા વગર?''' | ||
વાત માંડું કેમ હોંકારા વગર? | '''વાત માંડું કેમ હોંકારા વગર?''' | ||
માંગ એ બધ્ધું જ છે વ્યર્થ છે; | '''માંગ એ બધ્ધું જ છે વ્યર્થ છે;''' | ||
દેહ શણગારું શું ધબકારા વગર? | '''દેહ શણગારું શું ધબકારા વગર?''' | ||
હું નહીં હોઉં પછી તું શું કરીશ, | '''હું નહીં હોઉં પછી તું શું કરીશ,''' | ||
યાદ કરશે કોણ કહે મારા વગર?’ | '''યાદ કરશે કોણ કહે મારા વગર?’''' | ||
</poem> | </poem> | ||
Line 129: | Line 129: | ||
કવિ સાચ્ચે જ કહે છે- | કવિ સાચ્ચે જ કહે છે- | ||
<poem> | <poem> | ||
મેં સારેલાં આંસુઓ, | '''મેં સારેલાં આંસુઓ,''' | ||
તારે નામે ઉધાર છે. | '''તારે નામે ઉધાર છે.''' | ||
</poem> | </poem> | ||
કવિનો શ્વાસ પંખીનો છે એ સંગ્રહની અનેક ગઝલમાંથી ફલિત થાય છે- | કવિનો શ્વાસ પંખીનો છે એ સંગ્રહની અનેક ગઝલમાંથી ફલિત થાય છે- | ||
<poem> | <poem> | ||
પંખીઓ હવામાં છે, | '''પંખીઓ હવામાં છે,''' | ||
એકદમ મજામાં છે, | '''એકદમ મજામાં છે,''' | ||
કૈંક પંખી મારામાં, | '''કૈંક પંખી મારામાં,''' | ||
એક-બે બધામાં છે. | '''એક-બે બધામાં છે.''' | ||
</poem> | </poem> | ||
અને આ પંખી (કવિ ચિનુ મોદી?) એ ‘તેજ ઓળંગતું’, ‘તેજ ખંખેરતું’, ‘તેજ ફંફોસતું’, ‘તેજ ફંગોળતું’ અને ‘તેજ તગતગ થતું’ પંખી છે- | અને આ પંખી (કવિ ચિનુ મોદી?) એ ‘તેજ ઓળંગતું’, ‘તેજ ખંખેરતું’, ‘તેજ ફંફોસતું’, ‘તેજ ફંગોળતું’ અને ‘તેજ તગતગ થતું’ પંખી છે- | ||
<poem> | <poem> | ||
શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું? | '''શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?''' | ||
તેજ ઓળંગતું એક પંખી હતું. | '''તેજ ઓળંગતું એક પંખી હતું.''' | ||
</poem> | </poem> | ||
ગઝલમાં પ્રયોગશીલતા ન બતાવે તો એ ચિનુ મોદી શાના ? કવિએ ‘હોં’, ‘લે’, ‘વ્હાલા’ જેવા બોલચાલની ભાષામાં વપરાતાં શબ્દોનો રદીફ તરીકે સુંદર ઉપયોગ કર્યો છે. | ગઝલમાં પ્રયોગશીલતા ન બતાવે તો એ ચિનુ મોદી શાના ? કવિએ ‘હોં’, ‘લે’, ‘વ્હાલા’ જેવા બોલચાલની ભાષામાં વપરાતાં શબ્દોનો રદીફ તરીકે સુંદર ઉપયોગ કર્યો છે. | ||
<poem> | <poem> | ||
યાદ આવે તું જ વારંવાર, હોં, | '''યાદ આવે તું જ વારંવાર, હોં,''' | ||
છે બધું મારી સમજણ બ્હાર, હોં. | '''છે બધું મારી સમજણ બ્હાર, હોં.''' | ||
વય વધે છે એમ વધતી જાય છે, | '''વય વધે છે એમ વધતી જાય છે,''' | ||
તન અને મનની જૂની તકરાર, હોં. | '''તન અને મનની જૂની તકરાર, હોં.''' | ||
દેહ વિશે સ્મરણ છે, વ્હાલા, | '''દેહ વિશે સ્મરણ છે, વ્હાલા,''' | ||
એ તો મારા પ્રાણ છે, વ્હાલા, | '''એ તો મારા પ્રાણ છે, વ્હાલા,''' | ||
ભાષાને મર્યાદા કેવી? | '''ભાષાને મર્યાદા કેવી?''' | ||
લક્ષ્મણજીની આણ છે, વ્હાલા. | '''લક્ષ્મણજીની આણ છે, વ્હાલા.''' | ||
</poem> | </poem> | ||
કવિ ‘શહેર, શેરી ને શ્વાન’ જેવી ત્રણ મુસલસલ ગઝલો આપે છે, જેમાં ગઝલ જેવા પરંપરાગત સ્વરૂપમાં આધુનિકતાનો અનુભવ થાય છે. તો નરસિંહ મહેતાના પદ ‘જળકમળ છોડી જાને બાળા’ની વાત આગળ ચલાવીને એમ પણ કહે છે- | કવિ ‘શહેર, શેરી ને શ્વાન’ જેવી ત્રણ મુસલસલ ગઝલો આપે છે, જેમાં ગઝલ જેવા પરંપરાગત સ્વરૂપમાં આધુનિકતાનો અનુભવ થાય છે. તો નરસિંહ મહેતાના પદ ‘જળકમળ છોડી જાને બાળા’ની વાત આગળ ચલાવીને એમ પણ કહે છે- | ||
<poem> | <poem> | ||
ઊંઘમાંથી જાગ બાળક, મુઠ્ઠી વાળી ભાગ બાળક, | '''ઊંઘમાંથી જાગ બાળક, મુઠ્ઠી વાળી ભાગ બાળક,''' | ||
જળકમળ જો છાંડવાં છે, પ્રાપ્ત પળ પણ ત્યાગ બાળક. | '''જળકમળ જો છાંડવાં છે, પ્રાપ્ત પળ પણ ત્યાગ બાળક.''' | ||
</poem> | </poem> | ||
કવિ ભલે કહે કે- | કવિ ભલે કહે કે- | ||
<poem> | <poem> | ||
હું ગઝલમાં વાત મન સાથે કરું, | '''હું ગઝલમાં વાત મન સાથે કરું,''' | ||
ક્યાં જરૂરી મારે તારી દાદની? | '''ક્યાં જરૂરી મારે તારી દાદની?''' | ||
</poem> | </poem> | ||
પણ આખા સંગ્રહમાંથી પસાર થયા પછી એમની કવિતાને દાદ આપ્યા વગર રહેવાતું નથી. કવિએ બે શે’રમાં અંગ્રેજી શબ્દો વાપર્યા એની નવાઈ જરૂર લાગી- | પણ આખા સંગ્રહમાંથી પસાર થયા પછી એમની કવિતાને દાદ આપ્યા વગર રહેવાતું નથી. કવિએ બે શે’રમાં અંગ્રેજી શબ્દો વાપર્યા એની નવાઈ જરૂર લાગી- | ||
<poem> | <poem> | ||
હાથે ચડી ગયું છે એ ‘રિમોટ’નું રમકડું, | '''હાથે ચડી ગયું છે એ ‘રિમોટ’નું રમકડું,''' | ||
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે. | '''એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.''' | ||
લાખ ‘સ્ક્રીનિંગ’ બાદ પત્તો ક્યાં મળે? | '''લાખ ‘સ્ક્રીનિંગ’ બાદ પત્તો ક્યાં મળે?''' | ||
ભલભલાને છેતરે છે, જીવ છે. | '''ભલભલાને છેતરે છે, જીવ છે.''' | ||
</poem> | </poem> | ||
Line 186: | Line 186: | ||
<poem> | <poem> | ||
તું કહે છે કે હવે હું જાઉં છું, | '''તું કહે છે કે હવે હું જાઉં છું,''' | ||
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું, | '''હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું,''' | ||
તું ખરેખર ખૂબ અઘરો દાખલો, | '''તું ખરેખર ખૂબ અઘરો દાખલો,''' | ||
જેટલી વેળા ગણું, ગૂંચાઉં છું. | '''જેટલી વેળા ગણું, ગૂંચાઉં છું.''' | ||
સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે, | '''સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,''' | ||
એક પડછાયો બની ફેલાઉં છું, | '''એક પડછાયો બની ફેલાઉં છું,''' | ||
કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે | '''કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે''' | ||
છૂટવા ઈચ્છું અને બંધાઉં છું. | '''છૂટવા ઈચ્છું અને બંધાઉં છું.''' | ||
</poem> | </poem> | ||
આ તો ચિનુભાઈ લખે છે- | આ તો ચિનુભાઈ લખે છે- | ||
<poem> | <poem> | ||
શું કર્યું? જલસા કર્યા, ગઝલો લખી, | '''શું કર્યું? જલસા કર્યા, ગઝલો લખી,''' | ||
આપણો આ આખરી અવતાર, હોં. | '''આપણો આ આખરી અવતાર, હોં.''' | ||
</poem> | </poem> | ||
Line 206: | Line 206: | ||
<poem> | <poem> | ||
ધોળા થયેલ કેશને ધોળી ધજા ન ગણ, | '''ધોળા થયેલ કેશને ધોળી ધજા ન ગણ,''' | ||
‘ઇર્શાદ’ને નમાવવાની છે મજાલ, છે? | '''‘ઇર્શાદ’ને નમાવવાની છે મજાલ, છે?''' | ||
</poem> | </poem> | ||
Line 223: | Line 223: | ||
{{Heading|નિવેદન}} | {{Heading|નિવેદન}} | ||
<poem> | <poem> | ||
ઘણીવાર થાય- | ઘણીવાર થાય - | ||
નરસિંહરાવ દિવેટિયા સાચા હતા? | નરસિંહરાવ દિવેટિયા સાચા હતા? | ||
એમણે પોતાની છબી નીચે લખેલું; | એમણે પોતાની છબી નીચે લખેલું; | ||
Line 242: | Line 242: | ||
મારી ગઝલોમાં વિચ્છેદની | મારી ગઝલોમાં વિચ્છેદની | ||
વ્યથા છે- | વ્યથા છે - | ||
તો આવનાર નિર્ણિત મૃત્યુ સાથેની | તો આવનાર નિર્ણિત મૃત્યુ સાથેની | ||
બાથ ભીડવાની | બાથ ભીડવાની | ||
અનેકવિધ સંવેદનકથા છે- | |||
હું સમયના શાસન સામે | હું સમયના શાસન સામે | ||
કંઈ વરસોથી તલવાર તાણીને | કંઈ વરસોથી તલવાર તાણીને | ||
Line 263: | Line 263: | ||
જીવતેજીવત ઓછું દુઃખ નથી દીધું. | જીવતેજીવત ઓછું દુઃખ નથી દીધું. | ||
અહીં જેમને આ સંચય | અહીં જેમને આ સંચય | ||
અર્પણ થયો છે- | અર્પણ થયો છે - | ||
એ મારાં દ્વિતીય હૃદયને | એ મારાં દ્વિતીય હૃદયને | ||
બાદ કરતાં પણ | બાદ કરતાં પણ |
edits