18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઊર્મિ અને શિલા|}} <poem> <center>[૧]</center> મને આકર્ષે તું, છતાં ના તપે તું : અહ જટિલ કેવી જ સમસ્યા? શિલા જેવી જાણે જલનિધિતટેના ખડકની રહી ઝીલી ઊર્મિ, મુજ અરવ ને નિશ્ચલ બની, રહ્યું મારે માત્ર મુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
રહી ઝીલી ઊર્મિ, મુજ અરવ ને નિશ્ચલ બની, | રહી ઝીલી ઊર્મિ, મુજ અરવ ને નિશ્ચલ બની, | ||
રહ્યું મારે માત્ર મુખર બનવાનું શત વસા! | રહ્યું મારે માત્ર મુખર બનવાનું શત વસા! | ||
અરે, આ તે કેવું અફર વિધિનિર્માણ ગણવું? | અરે, આ તે કેવું અફર વિધિનિર્માણ ગણવું? | ||
રહેવાનું તારે અડગ જડ ને મૂક ખડક– | રહેવાનું તારે અડગ જડ ને મૂક ખડક– | ||
અને મારે ઝીંક્યે જવી સતત ઊર્મિની થડકઃ | અને મારે ઝીંક્યે જવી સતત ઊર્મિની થડકઃ | ||
ખરે આ વૈષમ્ય કશું પ્રણયસાફલ્ય બનવું? | ખરે આ વૈષમ્ય કશું પ્રણયસાફલ્ય બનવું? | ||
નહીં એથી તો છે ઉચિત વધુ, આ ઘર્ષણ તજી, | નહીં એથી તો છે ઉચિત વધુ, આ ઘર્ષણ તજી, | ||
જવું મારે મારી અસલ તલપાતાલગુહમાં; | જવું મારે મારી અસલ તલપાતાલગુહમાં; | ||
પુરાઈ બંધાઈ વહન તજી, નિઃસ્પંદ દ્રુહમાં | પુરાઈ બંધાઈ વહન તજી, નિઃસ્પંદ દ્રુહમાં | ||
સમાવું સૌ મારી તલસન, મહા મૌન જ સજી. | સમાવું સૌ મારી તલસન, મહા મૌન જ સજી. | ||
તને આત્મૌપમ્યે મુજ હૃદય શું એક કરવા | તને આત્મૌપમ્યે મુજ હૃદય શું એક કરવા | ||
હવે મારે ના ના પળપળ ઉછાળા ઉભરવા. | હવે મારે ના ના પળપળ ઉછાળા ઉભરવા. | ||
Line 24: | Line 27: | ||
ઝિલી એકે એકે તવ છલક મેં લક્ષ અવધિ, | ઝિલી એકે એકે તવ છલક મેં લક્ષ અવધિ, | ||
છતાં તારે હૈયે ગહન ઘન આટોપ ન તજ્યો? | છતાં તારે હૈયે ગહન ઘન આટોપ ન તજ્યો? | ||
શિલા હું, તું ઊર્મિ, સ્થિર હું, છલતે તું ઉભયના | શિલા હું, તું ઊર્મિ, સ્થિર હું, છલતે તું ઉભયના | ||
રચાયા આ ધમેં વિષમ અમ કૈં હેતુ જ હશે. | રચાયા આ ધમેં વિષમ અમ કૈં હેતુ જ હશે. | ||
હવે પાછા જાવું? પ્રકૃતિજનની રુષ્ટ બનશે– | હવે પાછા જાવું? પ્રકૃતિજનની રુષ્ટ બનશે– | ||
શિલા સુકી લુખી, હિમથર થશે ઊર્મિલયના. | શિલા સુકી લુખી, હિમથર થશે ઊર્મિલયના. | ||
હતાં એકી રૂપે અગુણમય પૂર્વા સ્થિતિ મહીંઃ | હતાં એકી રૂપે અગુણમય પૂર્વા સ્થિતિ મહીંઃ | ||
શિલા ન્હોતી, ઊર્મિ પણ નવ હતો ગૂઢ તમસે. | શિલા ન્હોતી, ઊર્મિ પણ નવ હતો ગૂઢ તમસે. | ||
ત્યહીં આનંદાર્થે ધસતી પ્રકૃતિ પૂર્ણ રભસે | ત્યહીં આનંદાર્થે ધસતી પ્રકૃતિ પૂર્ણ રભસે | ||
બની તુંમાં – હુંમાં શત વિષમતાપૂરિત મહી. | બની તુંમાં – હુંમાં શત વિષમતાપૂરિત મહી. | ||
હવે ઊર્ધ્વે ઊર્ધ્વે ચડવું, જ્યહીં આ ભેદફલકે | હવે ઊર્ધ્વે ઊર્ધ્વે ચડવું, જ્યહીં આ ભેદફલકે | ||
નવા કોઈ ઐક્યે પરમ રસ કો ભવ્ય છલકે. | નવા કોઈ ઐક્યે પરમ રસ કો ભવ્ય છલકે. |
edits