18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગુલબાસની સોડમાં|}} <poem> ગુલબાસ, તવ ઉચ્છ્વાસ મીઠો, શાંત આશ્વાસક ધરાના શ્વાસ શો, મહેકી રહ્યો મુજ સોડમાં, મુજ તપ્ત અંતરને લપેટી લેતા નિજ સુરભિ-પટે ને અન્ય સોડે ગરજત આ ગુંજતો સાગર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
ગુલબાસ, તવ ઉચ્છ્વાસ મીઠો, | ગુલબાસ, તવ ઉચ્છ્વાસ મીઠો, | ||
{{space}} શાંત આશ્વાસક ધરાના શ્વાસ શો, | |||
{{space}} મહેકી રહ્યો મુજ સોડમાં, | |||
{{space}} મુજ તપ્ત અંતરને લપેટી લેતા નિજ સુરભિ-પટે | |||
ને અન્ય સોડે ગરજત આ ગુંજતો સાગર રહ્યો, | ને અન્ય સોડે ગરજત આ ગુંજતો સાગર રહ્યો, | ||
{{space}} કે દૂર દૂર સમીરની આહ્લાદિની | |||
{{space}}{{space}} લહરી પરે લહરી અહા જાયે વહ્યો. | |||
શી સાંજ! સૌમ્ય પ્રશાંત, વાદળ સ્વસ્થ થૈ જામી રહ્યાં, | શી સાંજ! સૌમ્ય પ્રશાંત, વાદળ સ્વસ્થ થૈ જામી રહ્યાં, | ||
{{space}} રંગો તણા પટ દુપટ ચોપટ અંગરાગ અનેક લૈ, | |||
{{space}} કો મેહફિલે આતુર હૃદય શાં શાંત ઉત્સુક થંભિયાં. ૧૦ | |||
ત્યાં યંત્ર ગાજી ઊઠતું. | ત્યાં યંત્ર ગાજી ઊઠતું. | ||
વિદ્યુત્પ્રવાહોથી વીંધાઈ ઘર્ઘરે કટુ કંપતું, | વિદ્યુત્પ્રવાહોથી વીંધાઈ ઘર્ઘરે કટુ કંપતું, | ||
{{space}} નિજ સૂર તીક્ષ્ણ શરાવલી શા કણ પર ફેંક્યે જતું : | |||
‘આઝાદ હિંદે......ઓ ફુટ્યા કૈં બૉમ્બ, | ‘આઝાદ હિંદે......ઓ ફુટ્યા કૈં બૉમ્બ, | ||
{{space}}{{space}} પાટા ઉપરથી ટ્રેનો દડી, | |||
ખંજરો ઊછળ્યાં, ઘવાયાં આદમી, આગે ઊઠી, | ખંજરો ઊછળ્યાં, ઘવાયાં આદમી, આગે ઊઠી, | ||
આંતરીને આદમી ઘરમાં જલાવ્યા, ઓરતાનું અપહરણ– | આંતરીને આદમી ઘરમાં જલાવ્યા, ઓરતાનું અપહરણ– | ||
કૈં બાળકો વીંધ્યાં....’ | કૈં બાળકો વીંધ્યાં....’ | ||
કર કરર કર-કર કરર–અંતર યંત્રનું ય ચિરાતું શું? | કર કરર કર-કર કરર–અંતર યંત્રનું ય ચિરાતું શું? | ||
વાદળ વિષેની વીજ કે કંપી રહી, કરતૂત માનવીનાં સુણી. | વાદળ વિષેની વીજ કે કંપી રહી, કરતૂત માનવીનાં સુણી. | ||
પણ શબ્દ એ બોલ્યે ગયો, | પણ શબ્દ એ બોલ્યે ગયો, | ||
વીંધ્યે ગયે નિજ એકધારી સ્વસ્થ શૈલીના શરે. ૨૦ | વીંધ્યે ગયે નિજ એકધારી સ્વસ્થ શૈલીના શરે. ૨૦ | ||
આ ઘર ઉપર ઘર સળગિયાં, | આ ઘર ઉપર ઘર સળગિયાં, | ||
આ ગામ પર ગામે ભડભડ ભાંગિયાં, | આ ગામ પર ગામે ભડભડ ભાંગિયાં, | ||
Line 30: | Line 35: | ||
કૈં સેંકડો–ના, ના, હજારો-ના અરે, લાખોય કેરી કોમ | કૈં સેંકડો–ના, ના, હજારો-ના અરે, લાખોય કેરી કોમ | ||
આ ખંજર લઈ ઊપડી-ચડી-શુ હાથ કરવા? | આ ખંજર લઈ ઊપડી-ચડી-શુ હાથ કરવા? | ||
{{space}} રામ જાણે, ખુદા જાણે! | |||
આસ્માનીએ ગુજરી ઘણી આ દીન ધરતીને શિરે, | આસ્માનીએ ગુજરી ઘણી આ દીન ધરતીને શિરે, | ||
ને દીન ધરતી એ ધુણી કંગાળ આ માનવ પરે, | ને દીન ધરતી એ ધુણી કંગાળ આ માનવ પરે, | ||
Line 37: | Line 43: | ||
તે મનુજને હાથે ગુજરતું મનુજ પર– | તે મનુજને હાથે ગુજરતું મનુજ પર– | ||
ઘરબાર છોડ્યાં, પ્રાણને મુઠ્ઠી વિષે લઈ | ઘરબાર છોડ્યાં, પ્રાણને મુઠ્ઠી વિષે લઈ | ||
{{space}} લાખ લાખ તણી કતારો નીકળી– | |||
જોજન પરે જન સુધી લંઘાર લંબાતી રહી. | જોજન પરે જન સુધી લંઘાર લંબાતી રહી. | ||
‘આઝાદ હિંદે....’ યંત્ર એના સૂર હા રેડ્યે જતું, | ‘આઝાદ હિંદે....’ યંત્ર એના સૂર હા રેડ્યે જતું, | ||
{{space}} કર કરર કર, કર કરર કર, આકાશ કેરી | |||
{{space}}{{space}} વીજળી એ સૂરને ચીરી જતી. | |||
હા, કેટલાં આંસુ વહ્યાં હા કેટલી અંતર થકી આરત ઝરી; | હા, કેટલાં આંસુ વહ્યાં હા કેટલી અંતર થકી આરત ઝરી; | ||
હા, ધધકતાં કેટલાં લોહી વહ્યાં. | હા, ધધકતાં કેટલાં લોહી વહ્યાં. | ||
હા, એ બધું કહેવા તણે અવકાશ ના હમણાં હતો. | હા, એ બધું કહેવા તણે અવકાશ ના હમણાં હતો. | ||
ભૂખ્યાં જનને આપવાને રોટલા ઘરઘર ઘડો, | ભૂખ્યાં જનને આપવાને રોટલા ઘરઘર ઘડો, | ||
નાગાં બદનને ઢાંકવાને ધાબળાના ઢગ કરો.... | નાગાં બદનને ઢાંકવાને ધાબળાના ઢગ કરો.... | ||
ને માનવીના મુખ થકી માનવ થવાને | ને માનવીના મુખ થકી માનવ થવાને | ||
{{space}} માનવીને આર્ત ઉચ્ચારણ સ્ફુરે– ૪૦ | |||
રે ભાઈ ભાઈ તમે, ખરે આ કેમ ગાંડા થઈ ગયા? | રે ભાઈ ભાઈ તમે, ખરે આ કેમ ગાંડા થઈ ગયા? | ||
બંધુ બનો, ભાઈ રહો, સંપી અને જપી રહો, સંઘળું સહો, | બંધુ બનો, ભાઈ રહો, સંપી અને જપી રહો, સંઘળું સહો, | ||
આ અંતરેથી આગને અળગી કરો.... | આ અંતરેથી આગને અળગી કરો.... | ||
પણ દીન માનવકંઠ એ, દુબળ મનુજને સાદ એ. | પણ દીન માનવકંઠ એ, દુબળ મનુજને સાદ એ. | ||
ના કોણ જગમાં જાણતું કે | ના કોણ જગમાં જાણતું કે | ||
{{space}} માનવીને મારવું એ પાપ છે; | |||
માનવીનો માનવી તે ભાઈ છે, સંપમાં સુખ-ચેન છે. | માનવીનો માનવી તે ભાઈ છે, સંપમાં સુખ-ચેન છે. | ||
આદમ-હવા પેદા થયાં તે દી થકી આ વાત કોણે જાણી ના? | આદમ-હવા પેદા થયાં તે દી થકી આ વાત કોણે જાણી ના? | ||
જે હાથ ખંજર ભોંકતો તે શું નથી આ જાણતો? | જે હાથ ખંજર ભોંકતો તે શું નથી આ જાણતો? | ||
આ શબ્દ કેરું જ્ઞાન માનવને કદી તારી શકે– ૫૦ | આ શબ્દ કેરું જ્ઞાન માનવને કદી તારી શકે– ૫૦ | ||
{{space}} તો સ્વર્ગ પૃથ્વી પર હતે યે ક્યારનું. | |||
આ થોકથોકે શાણપણ પથરાયું છે ભૂમિ ઉપર, | આ થોકથોકે શાણપણ પથરાયું છે ભૂમિ ઉપર, | ||
{{space}} ધિક્કારનો વંટોળ તોયે વેગભર આવી ચડ્યો, | |||
{{space}} સૌ શાણપણનો ગંજ એક જ ફૂંકમાં | |||
{{space}} ફૂંકી દઈ આ આગ ભડભડ ભૂમિને ભરખી રહી. | |||
એ આગને હલાવવાની શક્તિ ભૂમિમાં ખરી? | એ આગને હલાવવાની શક્તિ ભૂમિમાં ખરી? | ||
ગુલબાસ, તારો શ્વાસ મારા પ્રશ્નને આશ્વાસતો મીઠો વહે. | ગુલબાસ, તારો શ્વાસ મારા પ્રશ્નને આશ્વાસતો મીઠો વહે. | ||
{{space}} આકાશના રસ ઝીલી તે આ મિટ્ટીને મધુમય કરી, | |||
{{space}} લાવ તારા હસ્ત, આખી પૃથ્વીને હૈયે ધરું, | |||
{{space}} જો ઝેર હા વર્ષી શકે છે વ્યોમમાંથી ભૂમિ પર, ૬૦ | |||
{{space}} તો અમૃતની યે વાદળી વરસી જશે અહીં એક દી. | |||
આ ભૂમિએ નિજ રોગનું ઔષધ રહ્યું છે માગવું | આ ભૂમિએ નિજ રોગનું ઔષધ રહ્યું છે માગવું | ||
{{space}} આકાશની શીતળ ઘટાની ગહન રસશાળા થકી. | |||
સૂરો શમે છે યંત્રના, | સૂરો શમે છે યંત્રના, | ||
સંધ્યા ખીલે છે વ્યોમમાં, | સંધ્યા ખીલે છે વ્યોમમાં, | ||
સાગર અને એનું સનાતન ગાન સ્વસ્થ રટ્યા કરે, | સાગર અને એનું સનાતન ગાન સ્વસ્થ રટ્યા કરે, | ||
વ્યોમથી સૌરભ વરસતી પૃથ્વીને સીંચ્યા કરે. | વ્યોમથી સૌરભ વરસતી પૃથ્વીને સીંચ્યા કરે. | ||
ને પૃથ્વી પરના ગરલ સામે શિવનયન ત્યાં સ્થિર ઠરે, | ને પૃથ્વી પરના ગરલ સામે શિવનયન ત્યાં સ્થિર ઠરે, | ||
{{space}} કૂટસ્થ કે ઊધ્વસ્થ, શક્તિપીઠ પર | |||
{{space}}{{space}} આસીન હર્તા રુદ્રનું; | |||
ને ઝેરની ભરતી ચઢેલી ઓટ થે પાછી ફરે. | ને ઝેરની ભરતી ચઢેલી ઓટ થે પાછી ફરે. | ||
</poem> | </poem> | ||
Line 86: | Line 102: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અગ્નિવિરામ | ||
|next = | |next = હે ચકવા! | ||
}} | }} |
edits