32,923
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તને જોવી|}} <poem> તને જોવી જોવી : નયન ભરતી ભવ્ય ઘન શી, દિશાઓને નીલે ફલક, પરમા કો સ્ફુરણ શી, અદીઠા અબ્ધિનાં જલ નિવહતી, શી અમ પરે ઝુકે શીળી છાયા, જલ જલ કશાં નિર્મલ ઝરે! તને જોવી જોવીઃ અચ...") |
(formatting corrected.) |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|તને જોવી|}} | {{Heading|તને જોવી|}} | ||
<poem> | {{block center| <poem> | ||
તને જોવી જોવી : નયન ભરતી ભવ્ય ઘન શી, | તને જોવી જોવી : નયન ભરતી ભવ્ય ઘન શી, | ||
દિશાઓને નીલે ફલક, પરમા કો સ્ફુરણ શી, | દિશાઓને નીલે ફલક, પરમા કો સ્ફુરણ શી, | ||
| Line 8: | Line 8: | ||
ઝુકે શીળી છાયા, જલ જલ કશાં નિર્મલ ઝરે! | ઝુકે શીળી છાયા, જલ જલ કશાં નિર્મલ ઝરે! | ||
તને જોવી | તને જોવી જોવી : અચલ ચલ આંખોની પલકે, | ||
ઉઠંતા અદ્રિ શા | ઉઠંતા અદ્રિ શા હૃદયજલની મત્ત છલકે, | ||
ધસી જાવું તારા પ્રતિ, શિશુ- ઝરાના કલરવે, | ધસી જાવું તારા પ્રતિ, શિશુ-ઝરાના કલરવે, | ||
મહા અંભોધિ શા બૃહદ તવ ઔદાર્ય વિભવે. | મહા અંભોધિ શા બૃહદ તવ ઔદાર્ય વિભવે. | ||
તને જોવી | તને જોવી જોવી : સ્ફુટિત કરવી કોમલ કુંળી | ||
અમારી ઈપ્સાની | અમારી ઈપ્સાની જ્વલિત કરવી તેજસ-કળી, | ||
સ્ખલંતા | સ્ખલંતા પાયોમાં નવલ બલ આધાન કરવું, | ||
ડઘાયા હૈયાને અમૃત જલ કો પાવું નરવું. | ડઘાયા હૈયાને અમૃત જલ કો પાવું નરવું. | ||
તને | તને જોવી : જાણે શિશુલ ચરણે છોડી ક્રમવું, | ||
ચડી જ્યોતિષ્ - પાંખે પરમતમને વ્યોમ ભમવું. | ચડી જ્યોતિષ્ - પાંખે પરમતમને વ્યોમ ભમવું. | ||
<small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small> | |||
</poem>}}<br> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||