13,506
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમોને સ્પર્શે છે|}} <poem> અમોને સ્પર્શે છે અનિલ લહર, સૂર્યશશીના કુણા તીણા રશ્મિ, કર સુદ્ધના પૌરુષભર્યા, ભુજાઓ વહાલાંની, કર શિશુ તણા નિમલ નર્યા, અહા સંસ્પર્શીની મણિજડિત કેવી જ રશ...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|અમોને સ્પર્શે છે|}} | {{Heading|અમોને સ્પર્શે છે|}} | ||
<poem> | {{block center| <poem> | ||
અમોને સ્પર્શે છે અનિલ | અમોને સ્પર્શે છે અનિલ લહરો, સૂર્યશશીના | ||
કુણા તીણા રશ્મિ, કર | કુણા તીણા રશ્મિ, કર સુહૃદના પૌરુષભર્યા, | ||
ભુજાઓ | ભુજાઓ વ્હાલાંની, કર શિશુ તણા નિર્મલ નર્યા, | ||
અહા | અહા સંસ્પર્શોની મણિજડિત કેવી જ રશના! | ||
સદા તારે | સદા તારે સ્પર્શે પણ અમૃત કો એવું ઝરતું, | ||
ટપી જાતું આ સૌ પ્રકૃતિમનુજોના પ્રણયને, | ટપી જાતું આ સૌ પ્રકૃતિમનુજોના પ્રણયને, | ||
રચી અંગે અંગે અણુ અણુ વિષે નવ્ય લયને, | રચી અંગે અંગે અણુ અણુ વિષે નવ્ય લયને, | ||
Line 15: | Line 15: | ||
અમારા મિટ્ટીને શિર વરદ તારો કર ફરે, | અમારા મિટ્ટીને શિર વરદ તારો કર ફરે, | ||
અને ત્યાં ઊર્ધ્વોનાં અમૃત શતનું સ્થાપન કરે. | અને ત્યાં ઊર્ધ્વોનાં અમૃત શતનું સ્થાપન કરે. | ||
<small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
<br> | <br> |