8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ સૂચિ | }} <big>'''અનુક્રમ'''</big> <div class="circle-list"> {{col-begin}} {{col-3}} * અ * ક * ખ * ગ * ઘ * ચ * SSS/...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading| લેખક-નામોની અકારાદિક્રમ સૂચિ | }} | ||
{{ContentBox | |||
|heading = | |||
|text = | |||
{{Poem2Open}} | |||
આ સૂચિમાં લેખકનામ પછીનો અંક પૃષ્ઠક્રમ નહીં પણ લેખકનું જન્મવર્ષ બતાવે છે. ઉદા. તરીકે ''ત્રિપાઠી બકુલ ૧૯૨૮''. આ પદ્ધતિથી, સૂચિ જોતાં જ લેખકનું જન્મવર્ષ સુલભ બને છે. એ પછી, લેખકની વિશેષ વિગતો જોવા માટે ગ્રંથ(text)માં દાયકાવાર કરેલું વિભાજન અને એનું ''નેવિગેશન'' સહાયક બનશે. ઉ. ત. ''૧૯૨૧-૧૯૩૦'' એ દાયકો પસંદ કરીને ૧૯૨૮નું વર્ષ જોતાં સહેલાઈથી ''ત્રિપાઠી બકુલ'' ની વધુ વિગતો મેળવી શકાશે. | |||
ઉપનામ કે અન્યનામથી જ વધુ ઓળખાતા હોય એટલા લેખકોનો નિર્દેશ ‘ઉપનામ’γમૂળનામ જન્મવર્ષ – એ રીતે કર્યો છે. γની નિશાની પહેલાંનું નામ એ ઉપનામ છે, એ પછી અટક અને પછી મૂળ નામનો આદ્યાક્ષર.જેમકે, ઉશનસγ પંડ્યા ન. ૧૯૨૦. | |||
વળી મૂળ નામ (અટક પ્રથમનામ) અને ઉપનામ એ બંને સામે જન્મવર્ષ નોંધ્યું છે જેથી સંદર્ભ તરત હાથવગો થાય. જેમકે | |||
ઉશનસγ પંડ્યા ન. ૧૯૨૦ | |||
પંડ્યા નટવરલાલ ૧૯૨૦ | |||
કેટલાંક જન્મવર્ષો પછી * ની નિશાની કરેલી છે એ અનુમાનિત વર્ષ (‘–આસપાસ’)નો નિર્દેશ કરે છે. | |||
આચાર્ય, પંન્યાસ, મુનિ, સ્વામી – એવી વિશેષ ઓળખ નામપૂર્વે [–] ચોરસ કૌંસમાં દર્શાવી છે. પણ અકારાદિક્રમ નામ-અનુસારી રાખ્યો છે. | |||
<br> | |||
}} | |||
<br> | |||
<big>'''અનુક્રમ'''</big> | <big>'''અનુક્રમ'''</big> |