ઝવેરચંદ મેઘાણીનું સાહિત્યવિશ્વ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 27: Line 27:
આ જાણીતાં લેખનો ઉપરાંત ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (1928) પ્રવાસકથાનકો, ‘સાંબેલાના સૂર’ (1944) એ કટાક્ષિકાઓ, ‘વંઠેલાં’ (1934) એકાંકીઓ, ‘એશિયાનું કલંક (1923) વગેરે પાંચ-છ ઇતિહાસગ્રંથો અને વિદેશી ચલચિત્રો પરથી કરેલાં વાર્તાકથનોનું પુસ્તક ‘પલકારા’ (1935) એમનાં અન્ય પુસ્તકો છે. મેઘાણીએ બહુ મોટા પાયા પર, કવિતા-વાર્તા-નવલકથા-ઇતિહાસ-પત્રકારત્વનાં લખાણો/પુસ્તકોનાં અનુવાદો-રૂપાંતરો આપ્યાં છે ને જીવનભર નિતાન્ત લેખક રહ્યા છે.

સૌથી નાની ઉંમરે, 31ની વયે, ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1928) મેળવનાર મેઘાણીને પ્રજાવર્ગ અને સાહિત્યકાર વર્ગ તરફથી ચાહના-પુરસ્કાર તો સતત મળતો રહ્યો છે. એમનું સર્વ સાહિત્ય, એમના અવસાન પછી, એમના પુત્રો દ્વારા કાળજીપૂર્વક, પુન:પ્રકાશિત થયું છે એ વિશાળ ગ્રંથસંગ્રહનું દર્શન જ એમને પ્રેમાદરપૂર્વક વંદન કરવા પ્રેર એવું છે.
સૌથી નાની ઉંમરે, 31ની વયે, ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1928) મેળવનાર મેઘાણીને પ્રજાવર્ગ અને સાહિત્યકાર વર્ગ તરફથી ચાહના-પુરસ્કાર તો સતત મળતો રહ્યો છે. એમનું સર્વ સાહિત્ય, એમના અવસાન પછી, એમના પુત્રો દ્વારા કાળજીપૂર્વક, પુન:પ્રકાશિત થયું છે એ વિશાળ ગ્રંથસંગ્રહનું દર્શન જ એમને પ્રેમાદરપૂર્વક વંદન કરવા પ્રેરે એવું છે.

{{Right|પરિચય: રમણ સોની}}
{{Right|પરિચય: રમણ સોની}}

Navigation menu