8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 11: | Line 11: | ||
|text = | |text = | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઝવેરચંદ કાળિદાસ મેઘાણીએ એમના અલ્પ કહેવાય એવા આયુષ્યમાં (જ. | ઝવેરચંદ કાળિદાસ મેઘાણીએ એમના અલ્પ કહેવાય એવા આયુષ્યમાં (જ. 28.8.1896 – અવ. 9.3.1947) સાહિત્યનાં વિવિધ રૂપોમાં, ઊર્જાપૂર્વક અને વેગપૂર્વક એટલું બધું લખ્યું કે એકવાર ઉમાશંકર જોશીએ એમને એક પત્રમાં લખેલું કે ‘આટલીક જિંદગીમાં તમારે હાથે લખાયેલાની નકલ કરતાં પણ બીજાની તો કેટલીય જિંદગી ચાલી જાય’ (પત્ર તા. 19.1.1946). | ||
અને મેઘાણીએ કંઈ લખાણોનો ઢગલો ખડક્યો નથી. જેમાં કલમ ચલાવી એમાં અનુભવપૂત શક્તિપુંજનો ઝળહળાટ હતો. અંગ્રેજી-સંસ્કૃતમાં બીએ થઈને કલકત્તામાં મેનેજરની નોકરી સ્વીકારી. પણ મનને વતનની ધરતીનો સાદ સંભળાતાં જ એ ‘લિ. હું આવું છું’ (પછીથી એમના પત્રસંચયનું શીર્ષક) કહીને વતન બગસરા ગયા, ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકમાં જોડાયા ને એ પત્રકારજીવન ‘ફૂલછાબ’, ‘જન્મભૂમિ’ એમ પ્રસરતું ગયું ને મેઘાણી લોકલક્ષી જ નહીં, સાહિત્યધર્મી પત્રકાર બન્યા. ‘કલમ અને કિતાબ’ એમની ખ્યાત કોલમ. આ લખાણો ‘પરિભ્રમણ’ (1944-47)ના ત્રણ ખંડોમાં 1100 ઉપરાંત પાનાંના ધબકતા, નિસબતવાળા, વિચારશીલ અને નિર્ભય પત્રકારત્વ રૂપે પ્રગટ થયાં. | અને મેઘાણીએ કંઈ લખાણોનો ઢગલો ખડક્યો નથી. જેમાં કલમ ચલાવી એમાં અનુભવપૂત શક્તિપુંજનો ઝળહળાટ હતો. અંગ્રેજી-સંસ્કૃતમાં બીએ થઈને કલકત્તામાં મેનેજરની નોકરી સ્વીકારી. પણ મનને વતનની ધરતીનો સાદ સંભળાતાં જ એ ‘લિ. હું આવું છું’ (પછીથી એમના પત્રસંચયનું શીર્ષક) કહીને વતન બગસરા ગયા, ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકમાં જોડાયા ને એ પત્રકારજીવન ‘ફૂલછાબ’, ‘જન્મભૂમિ’ એમ પ્રસરતું ગયું ને મેઘાણી લોકલક્ષી જ નહીં, સાહિત્યધર્મી પત્રકાર બન્યા. ‘કલમ અને કિતાબ’ એમની ખ્યાત કોલમ. આ લખાણો ‘પરિભ્રમણ’ (1944-47)ના ત્રણ ખંડોમાં 1100 ઉપરાંત પાનાંના ધબકતા, નિસબતવાળા, વિચારશીલ અને નિર્ભય પત્રકારત્વ રૂપે પ્રગટ થયાં. |