ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/આજના અમેરિકાનો સમાજ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|આજના અમેરિકાનો સમાજ | પ્રીતિ સેનગુપ્તા}}
{{Heading|આજના અમેરિકાનો સમાજ | પ્રીતિ સેનગુપ્તા}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/b/bc/PARTH_AAJ_NO_AMERICAN.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • આજના અમેરિકાનો સમાજ - પ્રીતિ સેનગુપ્તા • ઑડિયો પઠન: પાર્થ મારુ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
અમેરિકા એવો દેશ છે જેના વગર દુનિયાને ચાલતું નથી. પણ સાથે જ, એ કબૂલ કરવું દુનિયાને ગમતું નથી. એ એવો દેશ છે જેને દુનિયા ચાહે છે, વાંછે છે અને સાથે જ, એની સાથે વાંધા કાઢ્યા કરે છે. અમેરિકાને ધિક્કારવું દુનિયાને ઘણું ગમતું હોય છે. એ એવો દેશ છે જેને વિશે ફાવે તેવા મત તથા ખોટા ખ્યાલ લોકો સહેજમાં બાંધી દેતા હોય છે, પણ એને વિશે સમજણ કેળવવાનો પ્રયત્ન કરતા નથી.

Line 60: Line 75:
૧૫. આકર્ષક દેખાવ હોવો. ૧૮%
૧૫. આકર્ષક દેખાવ હોવો. ૧૮%
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/ફક્ત વરસાદ|ફક્ત વરસાદ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/કેટકેટલા ઈશ્વરો|કેટકેટલા ઈશ્વરો]]
}}

Navigation menu