ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/આવકાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "એકત્ર ફાઉન્ડેશને સમગ્ર અર્વાચીન ગુજરાતી કવિતાનું સંપાદન કરવાની...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આવકાર|}}
{{Poem2Open}}
એકત્ર ફાઉન્ડેશને સમગ્ર અર્વાચીન ગુજરાતી કવિતાનું સંપાદન કરવાની ગંભીર જવાબદારી મને સોંપી છે. એનું રૂપાળું નામ રાખ્યું છે — અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા. એના પેટાશીર્ષકથી જ એના વ્યાપનો ખ્યાલ આવશે — નર્મદથી સિતાંશુ. અલબત્ત, આ ડિજિટલ આવૃત્તિ છે, પુસ્તકાકારે પ્રકટ થતી છાપેલી આવૃત્તિ નથી.

Line 22: Line 27:

{{Right|''— મધુસૂદન કાપડિયા''}}
{{Right|''— મધુસૂદન કાપડિયા''}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સંપાદક-પરિચય
|next = સંપાદકીય
}}
18,450

edits

Navigation menu