1,026
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
No edit summary |

Line 10: | Line 10: | ||
{{Right | – દયારામ}}
| {{Right | – દયારામ}}

તો અર્વાચીનોમાં આદ્ય નર્મદની કેટલીક રચનાઓમાં પણ ગઝલ દેખાય છે. જો કે સ્વરૂપ ચુસ્તી હજી જોવા મળતી નથી. બાલાશંકર કંથારિયામાં ગઝલ એનાં મૂળ રંગ-રૂપ સાથે અવતરે છે અને એક મિજાજ પણ જોવા મળે છે: | તો અર્વાચીનોમાં આદ્ય નર્મદની કેટલીક રચનાઓમાં પણ ગઝલ દેખાય છે. જો કે સ્વરૂપ ચુસ્તી હજી જોવા મળતી નથી. બાલાશંકર કંથારિયામાં ગઝલ એનાં મૂળ રંગ-રૂપ સાથે અવતરે છે અને એક મિજાજ પણ જોવા મળે છે: | ||

“જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે; | “જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે; | ||
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.” | બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે.” | ||

{{Right | – બાલાશંકર}}
| {{Right | – બાલાશંકર}}

ઈશ્વર પ્રત્યેની પ્રીતિ અને ઉર્દૂ મિશ્રિત ભાષામાં થતી અભિવ્યક્તિ આ પ્રથમ તબક્કાની ગઝલની લાક્ષણિકતાઓ છે. મણિલાલ દ્વિવેદીના આ જાણીતા શે'રમાં પણ ઉર્દૂ ભાષાનો પ્રભાવ વિશેષ જોવા મળે છે: | ઈશ્વર પ્રત્યેની પ્રીતિ અને ઉર્દૂ મિશ્રિત ભાષામાં થતી અભિવ્યક્તિ આ પ્રથમ તબક્કાની ગઝલની લાક્ષણિકતાઓ છે. મણિલાલ દ્વિવેદીના આ જાણીતા શે'રમાં પણ ઉર્દૂ ભાષાનો પ્રભાવ વિશેષ જોવા મળે છે: |
edits