મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૭૧.ખીમસાહેબ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭૧.ખીમસાહેબ|}} <poem> ખીમસાહેબ (૧૮મી સદી ઉત્તરાર્ધ): ખીમદાસ/ખીમ...")
 
No edit summary
 
Line 37: Line 37:
સંતો! ફેરો નામની માળા
સંતો! ફેરો નામની માળા
સંતો! ફેરો નામની માળા,
સંતો! ફેરો નામની માળા,
હે જી તેરા કટે જનમ જંજાળા...{{space}} સંતો...
હે જી તેરા કટે જનમ જંજાળા...{{space}} સંતો...


ગુરુગમ કેરી કૂંચી કર લે, કટે મોહકા તાળાં;
ગુરુગમ કેરી કૂંચી કર લે, કટે મોહકા તાળાં;
ઈ તાળાંને દૂર કરો તો, ઘટ ભીતર અંજવાળાં... સંતો...
ઈ તાળાંને દૂર કરો તો, ઘટ ભીતર અંજવાળાં...{{space}}સંતો...


આ કાયામાં પરગટ ગંગા, શીદ ફરો પંથપાળા,
આ કાયામાં પરગટ ગંગા, શીદ ફરો પંથપાળા,
ઈ ગંગામાં અખંડ નાઈ લ્યો, મત નાવ નદિયું–નાળા.
ઈ ગંગામાં અખંડ નાઈ લ્યો, મત નાવ નદિયું–નાળા...{{space}}સંતો...


આ દિલ ભીતર બુદ્ધિ સમુંદર, ચલત નાવ ચોધાર,
આ દિલ ભીતર બુદ્ધિ સમુંદર, ચલત નાવ ચોધાર,
Line 49: Line 49:


સમરણ કર લે, પ્રાશ્ચિત કર લે, ચિત્ત મ કર તું ચાળા,
સમરણ કર લે, પ્રાશ્ચિત કર લે, ચિત્ત મ કર તું ચાળા,
ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે, હરદમ બોલે પ્યારા...સંતો...
ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે, હરદમ બોલે પ્યારા...{{space}}સંતો...


Navigation menu