ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/2. આ સન્નાટાને ભેદવો પડશે: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''2.'''}} {{Center|''' આ સન્નાટાને ભેદવો પડશે'''}} ---- {{Poem2Open}} આસપાસ શું જુએ છે? તેને...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''2.'''}}
{{SetTitle}}
{{Center|''' આ સન્નાટાને ભેદવો પડશે'''}}
{{Heading|2. આ સન્નાટાને ભેદવો પડશે | વિનેશ અંતાણી}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
આસપાસ શું જુએ છે? તેને જ સંબોધીને લખું છું. એ રીતે મારી અંદર તારી સાથે મૌન સંવાદ કરવા મથું છું. મેં તને કહેવા ધાર્યું છે – આ સન્નાટાને ભેદવો પડશે. આજે સાંજથી કારણ વિના ઠંડીનો અનુભવ થાય છે. તબિયતને લીધે નહીં. અંદરનો બરફ જાણે પીગળવા લાગ્યો છે. હું યાદ કરતો રહ્યો છું આપણા બે વચ્ચેના સમયને અને તેની સમાંતરે વીતેલા બીજા સમયોને. એ સમય ખરેખર વીત્યો છે કે તે બધું હજી પણ ત્યાં જ છે, જ્યાંથી આપણે પહેલી વાર શરૂઆત કરી હતી? ક્યારેક તો ભ્રમણાની જેમ એવું વિચારવું પણ ગમે છે કે હજી કશાય વિશેનો આરંભ થયો જ નથી. આરંભ પહેલાંનાં ઝીણાં ઝીણાં કંપનો ઊઠી રહ્યાં છે.