ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કલાવિવેચનની એક ગૂંચ – વિજયરાય વૈદ્ય, 1897: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 11. વિજયરાય વૈદ્ય | (7.4.1897 – 17.4.1974)}}

[[File:11. vijayrai vaidya.jpg|thumb|center|150px]]

<center>  '''કલાવિવેચનની એક ગૂંચ''' </center>
<center>  '''{{larger|કલાવિવેચનની એક ગૂંચ}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
કલા એટલે શું? તેનું ધ્યેય શું? તેનું પ્રભવસ્થાન કયું અને કેવા પ્રકારનું છે? કલ્પક ઉર્ફે કલાકારનું માનસ કેવી રીતે કામ કરે છે? એ માનસની કુદરતી સામગ્રીઓની અને કેળવણીની કેવી પ્રતિક્રિયા તેની કૃતિ પર થાય છે? આ અને એમાંથી ઉદ્ભવતા બીજા નાના પ્રશ્નો સંબંધી આપણા મનમાં જેટલી વધારે ચોખવટ પહેલેથી હશે, તેટલી આપણી વિચારણા વધારે સુગમ થશે; એટલે બહુ વિગતથી છૂટક પ્રશ્નવાર ચર્ચા કર્યા વિના પણ તે સર્વમાંનું તત્ત્વ જેમાં આવી જાય એવું થોડું નિરૂપણ આરંભમાં કરી લેવું ઠીક પડશે.

1,026

edits

Navigation menu