17,624
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{ | |||
[[File:11. vijayrai vaidya.jpg | {|style="background-color: ; border: ;" | ||
< | |rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:11. vijayrai vaidya.jpg|150px]] | ||
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૧૧'''}} | |||
|- | |||
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|વિજયરાય વૈદ્ય}}<br>{{gap|1em}}(૭.૪.૧૮૯૭ – ૧૭.૪.૧૯૭૪) | |||
|} | |||
{{dhr|2em}} | |||
{{સ-મ|'''{{larger|કલાવિવેચનની એક ગૂંચ}}'''}} | |||
{{dhr|1em}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કલા એટલે શું? તેનું ધ્યેય શું? તેનું પ્રભવસ્થાન કયું અને કેવા પ્રકારનું છે? કલ્પક ઉર્ફે કલાકારનું માનસ કેવી રીતે કામ કરે છે? એ માનસની કુદરતી સામગ્રીઓની અને કેળવણીની કેવી પ્રતિક્રિયા તેની કૃતિ પર થાય છે? આ અને એમાંથી ઉદ્ભવતા બીજા નાના પ્રશ્નો સંબંધી આપણા મનમાં જેટલી વધારે ચોખવટ પહેલેથી હશે, તેટલી આપણી વિચારણા વધારે સુગમ થશે; એટલે બહુ વિગતથી છૂટક પ્રશ્નવાર ચર્ચા કર્યા વિના પણ તે સર્વમાંનું તત્ત્વ જેમાં આવી જાય એવું થોડું નિરૂપણ આરંભમાં કરી લેવું ઠીક પડશે. | કલા એટલે શું? તેનું ધ્યેય શું? તેનું પ્રભવસ્થાન કયું અને કેવા પ્રકારનું છે? કલ્પક ઉર્ફે કલાકારનું માનસ કેવી રીતે કામ કરે છે? એ માનસની કુદરતી સામગ્રીઓની અને કેળવણીની કેવી પ્રતિક્રિયા તેની કૃતિ પર થાય છે? આ અને એમાંથી ઉદ્ભવતા બીજા નાના પ્રશ્નો સંબંધી આપણા મનમાં જેટલી વધારે ચોખવટ પહેલેથી હશે, તેટલી આપણી વિચારણા વધારે સુગમ થશે; એટલે બહુ વિગતથી છૂટક પ્રશ્નવાર ચર્ચા કર્યા વિના પણ તે સર્વમાંનું તત્ત્વ જેમાં આવી જાય એવું થોડું નિરૂપણ આરંભમાં કરી લેવું ઠીક પડશે. |
edits