વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(પ્રકરણ ૨ - 'પા' પૂર્ણ)
No edit summary
Line 2,629: Line 2,629:


પિતા (૫).  
પિતા (૫).  
જન્મદાતા ઉપનયનદાતા, અન્નદાતા, જીવદાતા, વિદ્યાદાતા
:જન્મદાતા ઉપનયનદાતા, અન્નદાતા, જીવદાતા, વિદ્યાદાતા
 
પિતૃ (૫).  
પિતૃ (૫).  
જનેતા, ઉપનયનદાતા, અન્નદાતા, વિદ્યાદાતા, ભવત્રાતા.
:જનેતા, ઉપનયનદાતા, અન્નદાતા, વિદ્યાદાતા, ભવત્રાતા.
(૮)
:(૮)
વૈરાજ (તપસ્વીઓના), અગ્નિષ્વાત, (દેવના), બહિર્ષદ (રાક્ષસના), સોમપ (બ્રાહ્મણના), હવિષ્મત (ક્ષત્રિયના), આજયા (વૈશ્યના), સુકાલિ (શૂદ્રના), વ્યામ (યવનના).
:વૈરાજ (તપસ્વીઓના), અગ્નિષ્વાત, (દેવના), બહિર્ષદ (રાક્ષસના), સોમપ (બ્રાહ્મણના), હવિષ્મત (ક્ષત્રિયના), આજયા (વૈશ્યના), સુકાલિ (શૂદ્રના), વ્યામ (યવનના).
 
પિતૃગ્રહ (૯)  
પિતૃગ્રહ (૯)  
સ્કંદ, સ્કંદા, શકુનિ, રેવતી, પૂતના, અંધપૂતના, શીતપૂતના,  
:સ્કંદ, સ્કંદા, શકુનિ, રેવતી, પૂતના, અંધપૂતના, શીતપૂતના,  
મખમંડિકા, નૈગમેય.
:મખમંડિકા, નૈગમેય.
 
પિશાચ (૧૫). (જૈનમત).  
પિશાચ (૧૫). (જૈનમત).  
કૂષ્માંડ, પટક, જોષ, અન્હક, કાલ, મહાકાલ, ચોક્ષ, અચોક્ષ, તાલપિશાચ, મુખપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણીક, વનપિશાચ,  
:કૂષ્માંડ, પટક, જોષ, અન્હક, કાલ, મહાકાલ, ચોક્ષ, અચોક્ષ, તાલપિશાચ, મુખપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણીક, વનપિશાચ,  
 
પીઠ (૫).  
પીઠ (૫).  
માતૃકાપીઠ (મૂલાધારમાં), કુંડલીપીઠ (સ્વાધિષ્ઠાનમાં), ક્રિયાપીઠ (મણીપુરમાં), મુદ્રાપીઠ (અનાહતમાં). વ્યોમપીઠ (વિશુદ્ધમાં).
:માતૃકાપીઠ (મૂલાધારમાં), કુંડલીપીઠ (સ્વાધિષ્ઠાનમાં), ક્રિયાપીઠ (મણીપુરમાં), મુદ્રાપીઠ (અનાહતમાં). વ્યોમપીઠ (વિશુદ્ધમાં).
 
પીઠિકા (૯).  
પીઠિકા (૯).  
ભદ્રપીઠ, પદ્મપીઠ, મહામ્બુજપીઠ, વજ્રપીઠ, શ્રીધર પીઠ, મહાવજ્ર, સૌમ્ય, શ્રીકામ્ય, પીઠપદ્મ.
:ભદ્રપીઠ, પદ્મપીઠ, મહામ્બુજપીઠ, વજ્રપીઠ, શ્રીધર પીઠ, મહાવજ્ર, સૌમ્ય, શ્રીકામ્ય, પીઠપદ્મ.
 
પ્રીતિહેતુ (૩).
પ્રીતિહેતુ (૩).
રૂપ, દ્રવ્ય, ગુણ.
:રૂપ, દ્રવ્ય, ગુણ.
 
પુત્ર (૬).  
પુત્ર (૬).  
ઔરસ, ધર્મપત્નીજ, દોહિત્ર, ક્ષેત્રજ, ક્ષેત્રજાત, સ્વગોત્ર. (૧૨) ઔરસ, ક્ષેત્રજ, દત્તક, કૃત્રિમ, ગૂઢોત્પન્ન, અપવિદ્ધ, કાનીન, સહોઢ, ક્રીત, પૌનર્ભવ, સ્વયંદત્ત, શોદ્ર. (મનુસ્મૃતિ).
:ઔરસ, ધર્મપત્નીજ, દોહિત્ર, ક્ષેત્રજ, ક્ષેત્રજાત, સ્વગોત્ર. (૧૨) ઔરસ, ક્ષેત્રજ, દત્તક, કૃત્રિમ, ગૂઢોત્પન્ન, અપવિદ્ધ, કાનીન, સહોઢ, ક્રીત, પૌનર્ભવ, સ્વયંદત્ત, શોદ્ર. (મનુસ્મૃતિ).
 
પુદ્ગલ (૫).
પુદ્ગલ (૫).
ઔત્કારિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર, અનુતર.
:ઔત્કારિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર, અનુતર.
(૯). પ્રજ્ઞાપારમિતા, ગંડવ્યૂહ, સમાધિરાજ, લંકાવતાર, તથા ગતગુહ્યક, સદ્ધર્મ પુંડરીક, લલિત વિસ્તર, સુવર્ણ પ્રભા, દેશભૂમીશ્વર,
:(૯). પ્રજ્ઞાપારમિતા, ગંડવ્યૂહ, સમાધિરાજ, લંકાવતાર, તથા ગતગુહ્યક, સદ્ધર્મ પુંડરીક, લલિત વિસ્તર, સુવર્ણ પ્રભા, દેશભૂમીશ્વર,
 
પુરાણ (૧૮)  
પુરાણ (૧૮)  
મત્સ્ય, માર્કંડેય, ભવિષ્ય, ભાગવત, બ્રહ્માંડ, ગરુડ, લિંગ, પક્વ, વામન, અગ્નિ, કુર્મ, સ્કંદ, નારદ, વરાહ, બ્રર્હ્મ વૈવર્તક, વાયુ, બ્રહ્મ, વાલ્મિક.  
:મત્સ્ય, માર્કંડેય, ભવિષ્ય, ભાગવત, બ્રહ્માંડ, ગરુડ, લિંગ, પક્વ, વામન, અગ્નિ, કુર્મ, સ્કંદ, નારદ, વરાહ, બ્રર્હ્મ વૈવર્તક, વાયુ, બ્રહ્મ, વાલ્મિક.  
(૧૮)
:(૧૮)
ગણેશ, નારદ, નારસિંહ, કપિલ, અશ્વ, વરુણ, દુર્વાસ, અંબિકા, કાલિકા, મરીચિ, વૌશન, ભાર્ગવ, માહેશ્વ, સૂર્ય, પરાશર, મુદ્રલ, સનત્કુમાર, કુમાર,
:ગણેશ, નારદ, નારસિંહ, કપિલ, અશ્વ, વરુણ, દુર્વાસ, અંબિકા, કાલિકા, મરીચિ, વૌશન, ભાર્ગવ, માહેશ્વ, સૂર્ય, પરાશર, મુદ્રલ, સનત્કુમાર, કુમાર,
(૧૮)
:(૧૮)
બ્રહ્મ, પદ્મ, બ્રહ્માંડ, અગ્નિ, વિષ્ણુ, ગરુડ, શિવ, બ્રહ્મવૈવર્ત, લિંગ, નારદીય, સ્કન્દ, માર્કંડેય, ભવિષ્ય, મત્સ્ય, કૂર્મ, વરાહ, વામન, ભાગવત.
:બ્રહ્મ, પદ્મ, બ્રહ્માંડ, અગ્નિ, વિષ્ણુ, ગરુડ, શિવ, બ્રહ્મવૈવર્ત, લિંગ, નારદીય, સ્કન્દ, માર્કંડેય, ભવિષ્ય, મત્સ્ય, કૂર્મ, વરાહ, વામન, ભાગવત.
 
પુરાણ લક્ષણ (૫)
પુરાણ લક્ષણ (૫)
સર્ગ, પ્રતિસર્ગ, વશં, મન્વન્તર, વંશાનુવંશચરિત.
:સર્ગ, પ્રતિસર્ગ, વશં, મન્વન્તર, વંશાનુવંશચરિત.
(૧૫).
:(૧૫).
સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર, વંશાનુવંશચરિત, સામાન્ય- સૃષ્ટિ, વિશેષસૃષ્ટિ, સંરક્ષણ, સૃષ્ટિ પિષણ, કર્મની વાસના, મન્વન્તરોના આચારધર્મો, પરમેશ્વરની લીલા, સૃષ્ટિસંહાર, મોક્ષ, ઈશ્વરસ્વરૂપ.
:સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર, વંશાનુવંશચરિત, સામાન્ય- સૃષ્ટિ, વિશેષસૃષ્ટિ, સંરક્ષણ, સૃષ્ટિ પિષણ, કર્મની વાસના, મન્વન્તરોના આચારધર્મો, પરમેશ્વરની લીલા, સૃષ્ટિસંહાર, મોક્ષ, ઈશ્વરસ્વરૂપ.
 
પુરાણ વિભાગ (૧૦).
પુરાણ વિભાગ (૧૦).
સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વન્તર વંશાનુકથા, નિરોધ, મુક્તિ, આશ્રય.
:સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વન્તર વંશાનુકથા, નિરોધ, મુક્તિ, આશ્રય.
 
પુરી (૭)
પુરી (૭)
અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી અવન્તિકા. દ્વારકા.
:અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી અવન્તિકા. દ્વારકા.
(૮)
:(૮)
અમરાવતી, ભોગવતી, નયનવતી, સિદ્ધવતી, ગાંધર્વવતી. કાંચન-૮, અલકાવતી, યશોવતી.  
:અમરાવતી, ભોગવતી, નયનવતી, સિદ્ધવતી, ગાંધર્વવતી. કાંચન-૮, અલકાવતી, યશોવતી.  
 
પુરુષ (૩)
પુરુષ (૩)
પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ તૃતીય પુરુષ. (વ્યાકરણ)
:પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ તૃતીય પુરુષ. (વ્યાકરણ)
(૩) ઉત્તમ, મધ્યમ, અધમ.  
:(૩) ઉત્તમ, મધ્યમ, અધમ.  
હંસ, ભદ્ર, માલવ્ય, રુચક, શશક.
:હંસ, ભદ્ર, માલવ્ય, રુચક, શશક.
 
પુરુષાર્થ (૪)  
પુરુષાર્થ (૪)  
ધર્મ, અર્થ, કામ, મોક્ષ.
:ધર્મ, અર્થ, કામ, મોક્ષ.
 
પુષ્પ (૫)  
પુષ્પ (૫)  
ચંપો, આંબો, બીજો કમળ, કરેણ. (દેવતાઓને પ્રિય).
:ચંપો, આંબો, બીજો કમળ, કરેણ. (દેવતાઓને પ્રિય).
 
પૂજા (૩).  
પૂજા (૩).  
સ્મરણ, દશન, સ્પર્શન.
:સ્મરણ, દશન, સ્પર્શન.
(૫).
:(૫).
ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
:ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
(૮).
:(૮).
જલ, ચંદન, ધૂપ, પુષ્પ, દીપ, અક્ષત, નૈવૈદ્ય, ફળ.
:જલ, ચંદન, ધૂપ, પુષ્પ, દીપ, અક્ષત, નૈવૈદ્ય, ફળ.
(૧૦).
:(૧૦).
પાદ્ય, અર્ઘ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
:પાદ્ય, અર્ઘ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
(૧૨).  
:(૧૨).  
આવાહન, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, અલંકાર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
:આવાહન, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, અલંકાર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
(૧૭).
:(૧૭).
વિલેપન, વસ્ત્રયુગલ, વાસપૂજા, માલ્યારોહણ, ચૂર્ણારોહણ, પુષ્પારોહણ, વર્ણાહણ, ધ્વજારોહણ, આભરણરોહણ, પુષ્પગ્રહ, પુષ્પપ્રહર, અષ્ટમંગલકરણ, ધૂપોત્ક્ષેપ, ગીત, નૃત્ય, વાજિંત્ર, ભેદપૂજા.
:વિલેપન, વસ્ત્રયુગલ, વાસપૂજા, માલ્યારોહણ, ચૂર્ણારોહણ, પુષ્પારોહણ, વર્ણાહણ, ધ્વજારોહણ, આભરણરોહણ, પુષ્પગ્રહ, પુષ્પપ્રહર, અષ્ટમંગલકરણ, ધૂપોત્ક્ષેપ, ગીત, નૃત્ય, વાજિંત્ર, ભેદપૂજા.
(૧૮).
:(૧૮).
આસન, સ્વાગત, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અન્ન, તર્પણ, માલા, અનુલેપ, નમસ્કાર.
:આસન, સ્વાગત, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અન્ન, તર્પણ, માલા, અનુલેપ, નમસ્કાર.
(૨૧).
:(૨૧).
આવાહન, સ્વાગત, આસન, સ્થાપન, પાદ્ય, અર્ધ્ય, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, આભૂષણ, ગંધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, આચમન, તાંબૂલ, માળા, આરતી, નમસ્કાર, વિસર્જન,
:આવાહન, સ્વાગત, આસન, સ્થાપન, પાદ્ય, અર્ધ્ય, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, આભૂષણ, ગંધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, આચમન, તાંબૂલ, માળા, આરતી, નમસ્કાર, વિસર્જન,
(૩૨)  
:(૩૨)  
ધ્યાન, આવાહન, પાદ્ય, અર્ધ્ય, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, જલ, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર ગીત, વાદ્ય, નૃત્ય, હવન, દક્ષિણા, પ્રદક્ષિણા, વંદન, સ્તુતિ, વિસર્જન.
:ધ્યાન, આવાહન, પાદ્ય, અર્ધ્ય, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, જલ, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર ગીત, વાદ્ય, નૃત્ય, હવન, દક્ષિણા, :પ્રદક્ષિણા, વંદન, સ્તુતિ, વિસર્જન.
 
પૂજાદ્રવ્ય (૮)
પૂજાદ્રવ્ય (૮)
જળ, ચંદન, ધૂપ, ફૂલ, દીપ, ચોખા, નૈવેદ્ય, ફળ.
:જળ, ચંદન, ધૂપ, ફૂલ, દીપ, ચોખા, નૈવેદ્ય, ફળ.
(૮)
:(૮)
જળ, દૂધ, દહીં, ઘી, મધ, દર્ભ, ચોખા, તલ.
:જળ, દૂધ, દહીં, ઘી, મધ, દર્ભ, ચોખા, તલ.
પૂજ્ય (૨)  
:પૂજ્ય (૨)  
ગુરુ –ગોવિંદ.  
:ગુરુ –ગોવિંદ.  
(૫)
:(૫)
જનક, જનની, જન્મભૂમિ, જાહ્નવી, જનાર્દન.
:જનક, જનની, જન્મભૂમિ, જાહ્નવી, જનાર્દન.
 
પોખરાજ (૪)  
પોખરાજ (૪)  
કૌરંટ, સોમલક, પદ્મરાગ, ઇન્દ્રનીલ.
:કૌરંટ, સોમલક, પદ્મરાગ, ઇન્દ્રનીલ.
 
પંચઆબ (૫)  
પંચઆબ (૫)  
રાવિ, સતલજ, બિયાસ, ચિનાબ, જેલમ.
:રાવિ, સતલજ, બિયાસ, ચિનાબ, જેલમ.
 
પંચક (૫)  
પંચક (૫)  
ઘી, ચણોઠી, ટંકણખાર, મધ, ગૂગળ (જુઓ: મિત્રપંચક).  
:ઘી, ચણોઠી, ટંકણખાર, મધ, ગૂગળ (જુઓ: મિત્રપંચક).  
(૫)
:(૫)
રાજપંચક, અગ્નિ પંચક, ચારપચંક, રાગપંચક, મૃત્યુપંચક.
:રાજપંચક, અગ્નિ પંચક, ચારપચંક, રાગપંચક, મૃત્યુપંચક.
 
પંચકલ્યાણી અશ્વ (૫)
પંચકલ્યાણી અશ્વ (૫)
ચક્રવાક– શરીર પીળું, અને પગ ધેાળા.
:ચક્રવાક– શરીર પીળું, અને પગ ધેાળા.
મલ્લિકાક્ષિ– શરીર જાંબુડિયા રંગનું અને પગ ધોળા.  
:મલ્લિકાક્ષિ– શરીર જાંબુડિયા રંગનું અને પગ ધોળા.  
શ્યામકર્ણ – શરીર સફેદ, અન્ય રંગ મિશ્રિત.
:શ્યામકર્ણ – શરીર સફેદ, અન્ય રંગ મિશ્રિત.
પંચકલ્યાણી – મોં, ચારેય પગ સફેદ.  
:પંચકલ્યાણી – મોં, ચારેય પગ સફેદ.  
અષ્ટમંગળ– મોં, કપાળ, પૂંછડી, પગ, છાતી સફેદ.
:અષ્ટમંગળ– મોં, કપાળ, પૂંછડી, પગ, છાતી સફેદ.
 
પંચકોશ – (૫) (વેદાન્ત)  
પંચકોશ – (૫) (વેદાન્ત)  
અન્નમય, મનમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય. (જુઓ  
:અન્નમય, મનમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય. (જુઓ  
કોશ.)
:કોશ.)
 
પંચાંગ (૫).  
પંચાંગ (૫).  
તિથિ, વાર, નક્ષત્ર, રોગ, કરણ. (જ્યોતિષ) (જુઓ અંગ)
:તિથિ, વાર, નક્ષત્ર, રોગ, કરણ. (જ્યોતિષ) (જુઓ અંગ)
(૫)
:(૫)
મૂળ, છાલ, પાન, પુષ્પ, ફળ (વૈદક)
:મૂળ, છાલ, પાન, પુષ્પ, ફળ (વૈદક)
(૫)
:(૫)
બે હાથ, બે પગ, મુખ.
:બે હાથ, બે પગ, મુખ.
 
પંચાગ્નિ (૫)  
પંચાગ્નિ (૫)  
ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્ય, આવસધ્ય (જુઓ  
:ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્ય, આવસધ્ય (જુઓ  
અગ્નિ)
:અગ્નિ)
 
પંચાજીરી (૫)
પંચાજીરી (૫)
સૂંઠ, ખસખસ, ધાણા, કોપરું, ખાંડ. (પ્રસાદ)  
:સૂંઠ, ખસખસ, ધાણા, કોપરું, ખાંડ. (પ્રસાદ)  
(૫)
:(૫)
ધાણા, જીરૂ, સૂંઠ, ગંઠોડા, ઈન્દ્રજવ (આયુર્વેદ)
:ધાણા, જીરૂ, સૂંઠ, ગંઠોડા, ઈન્દ્રજવ (આયુર્વેદ)
 
પંચતિક્ત (૫)  
પંચતિક્ત (૫)  
ગળો, લીમડાના મૂળની છાલ, અરડૂસી, ભોરિંગડી, પટોલ. (આયુર્વેદ)  
:ગળો, લીમડાના મૂળની છાલ, અરડૂસી, ભોરિંગડી, પટોલ. (આયુર્વેદ)  
(૫)
:(૫)
કડુ, કરિયાતુ, સૂંઠ, ગળો, ટંકારારિ. (આયુર્વેદ)  
:કડુ, કરિયાતુ, સૂંઠ, ગળો, ટંકારારિ. (આયુર્વેદ)  
(૫) ભોરિંગણી, ગળો, સૂંઠ, કઠ (ઉપલેટ,) કરિયાતું.
:(૫) ભોરિંગણી, ગળો, સૂંઠ, કઠ (ઉપલેટ,) કરિયાતું.
 
પંચતંત્ર (૫)
પંચતંત્ર (૫)
મિત્રભેદ, મિત્રસંપ્રાપ્તિ, કાકોલૂકીયમ, લબ્ધપ્રણાશ, અપરીક્ષિતકારક. પંચતૃણ (૫)
:મિત્રભેદ, મિત્રસંપ્રાપ્તિ, કાકોલૂકીયમ, લબ્ધપ્રણાશ, અપરીક્ષિતકારક. પંચતૃણ (૫)
દૂર્વા, કાસ, બરૂ, દર્ભ, શેરડી.
:દૂર્વા, કાસ, બરૂ, દર્ભ, શેરડી.
 
પંચધ્વનિ (૫)
પંચધ્વનિ (૫)
વીણા, કરતાલ, ઝાંઝ, નગારું, શરણાઈ.
:વીણા, કરતાલ, ઝાંઝ, નગારું, શરણાઈ.
(૫)
:(૫)
વેદધ્વનિ, બંદીધ્વનિ, જયધ્વનિ, શંખધ્વનિ, દિવ્યધ્વનિ.
:વેદધ્વનિ, બંદીધ્વનિ, જયધ્વનિ, શંખધ્વનિ, દિવ્યધ્વનિ.
 
પંચનાથ (૫) (જુઓ: નાથ).
પંચનાથ (૫) (જુઓ: નાથ).
પંચપલ્લવ (૫) આંબા, જાંબુ, કોઢી, બિજોરું, બીલી.  
પંચપલ્લવ (૫) આંબા, જાંબુ, કોઢી, બિજોરું, બીલી.  
૫ંચપ્રાણ (૫)
૫ંચપ્રાણ (૫)
પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન.
:પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન.
 
પંચભદ્ર (૫) ગળો, પિત્તપાપડો, કરિયાતું, નાગરમોથ, સૂંઠ
પંચભદ્ર (૫) ગળો, પિત્તપાપડો, કરિયાતું, નાગરમોથ, સૂંઠ
પંચમહાકાવ્ય (૫)
પંચમહાકાવ્ય (૫)
રઘુવંશ (કાલિદાસકૃત) કુમારસંભવ, (કાલિદાસકૃત), શિશુપાલવધ, (માઘકૃત), કિરાતાર્જુનીય (ભારવિકૃત), નૈષધીયચરિત (હર્ષકૃત) (જુઓ: મહાકાવ્ય).
:રઘુવંશ (કાલિદાસકૃત) કુમારસંભવ, (કાલિદાસકૃત), શિશુપાલવધ, (માઘકૃત), કિરાતાર્જુનીય (ભારવિકૃત), નૈષધીયચરિત (હર્ષકૃત) (જુઓ: મહાકાવ્ય).
 
પંચ મહાભૂત (૫) પૃથ્વી, અપ, તેજ, વાયુ આકાશ, (જુઓ: ભૂત)
પંચ મહાભૂત (૫) પૃથ્વી, અપ, તેજ, વાયુ આકાશ, (જુઓ: ભૂત)
પંચલોહ (૫)
પંચલોહ (૫)
સોનું, રૂપું, ત્રાંબું, કાંસું, લોઢું. (જુઓ: લોહ)
:સોનું, રૂપું, ત્રાંબું, કાંસું, લોઢું. (જુઓ: લોહ)
 
પંચવટી (૫)
પંચવટી (૫)
વડ, પીપળો, બીલી, આમલી, આંબો, (નો સમૂહ)
:વડ, પીપળો, બીલી, આમલી, આંબો, (નો સમૂહ)
 
પંચવિષ (૫)  
પંચવિષ (૫)  
આકડાનું દૂધ, થોરનું દૂધ, લાંગલી, ધંતૂરો, કરેણ. (૫) સોમલ, હડતાલ, મનશીલ, વછનાગ, સર્પવિષ (જુઓ : વિષ)
:આકડાનું દૂધ, થોરનું દૂધ, લાંગલી, ધંતૂરો, કરેણ. (૫) સોમલ, હડતાલ, મનશીલ, વછનાગ, સર્પવિષ (જુઓ : વિષ)
 
પંચશીલ (૫).  
પંચશીલ (૫).  
સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય.
:સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય.
 
પંચામૃત (૫)  
પંચામૃત (૫)  
દૂધ, દહીં, ઘી, મધ, સાકર. (પ્રસાદ)
:દૂધ, દહીં, ઘી, મધ, સાકર. (પ્રસાદ)
(૫)
:(૫)
સૂંઠ, કાળી મૂસળી, ધોળી મૂસળી, ગળો, સત્ત્વ. (આયુર્વેદ)  
:સૂંઠ, કાળી મૂસળી, ધોળી મૂસળી, ગળો, સત્ત્વ. (આયુર્વેદ)  
(૫)
:(૫)
સૂંઠ, ગંઠોડા, મરી, ગળોસત્ત્વ, આમળાં
:સૂંઠ, ગંઠોડા, મરી, ગળોસત્ત્વ, આમળાં
(૫) પરવાળાં, મોતી, શંખ, છીપ, કોડી. (વૈદક)  
:(૫) પરવાળાં, મોતી, શંખ, છીપ, કોડી. (વૈદક)  
(જુઓઃ પ્રવાલ પંચામૃત)
:(જુઓઃ પ્રવાલ પંચામૃત)
 
પંચાયતન (૫)  
પંચાયતન (૫)  
ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં સૂર્ય, નૈઋત્યમાં ગણેશ, વાયવ્યમાં દેવી, વચ્ચે શંકર
:ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં સૂર્ય, નૈઋત્યમાં ગણેશ, વાયવ્યમાં દેવી, વચ્ચે શંકર
 
પંચાક્ષરી મંત્ર (૩)  
પંચાક્ષરી મંત્ર (૩)  
નમ: શિવાય- શૈવભક્તોનો
:નમ: શિવાય- શૈવભક્તોનો
રામાય નમઃ- રામ ભક્તોનો
:રામાય નમઃ- રામ ભક્તોનો
વૈષ્ણવે નમઃ- વૈષ્ણવોનો
:વૈષ્ણવે નમઃ- વૈષ્ણવોનો
 
પાંડવ (૫)  
પાંડવ (૫)  
યુધિષ્ઠિર (સત્યપ્રિય), ભીમ (બળવાન), અર્જુન (શૌર્યયુક્ત), સહદેવ (દૂરદર્શી), નકુળ (કલા પ્રવીણ).
:યુધિષ્ઠિર (સત્યપ્રિય), ભીમ (બળવાન), અર્જુન (શૌર્યયુક્ત), સહદેવ (દૂરદર્શી), નકુળ (કલા પ્રવીણ).
 
પાંડવ અજ્ઞાતવાસ નામ (૬)  
પાંડવ અજ્ઞાતવાસ નામ (૬)  
કંક (યુધિષ્ઠિર), બલ્લવ (ભીમ), બૃહન્નલા (અર્જુન), તંતીપાલ  
:કંક (યુધિષ્ઠિર), બલ્લવ (ભીમ), બૃહન્નલા (અર્જુન), તંતીપાલ  
(સહદેવ), ગ્રંથિક (નકુળ), સૈરન્ધ્રી (દ્રૌપદી).
:(સહદેવ), ગ્રંથિક (નકુળ), સૈરન્ધ્રી (દ્રૌપદી).
 
પાંડિત્ય (૫).  
પાંડિત્ય (૫).  
વક્તૃત્વ, આગામિત્ર, શાસ્ત્ર સંસ્કાર, પ્રૌઢિત્વ, સારસ્વતપ્રમાણ. (૫) વક્તૃત્વ, કવિત્વ, વાદિત્વ, આગમિકત્વં, સારસ્વતપ્રમાણ (વ. ૨. કો.)
:વક્તૃત્વ, આગામિત્ર, શાસ્ત્ર સંસ્કાર, પ્રૌઢિત્વ, સારસ્વતપ્રમાણ. (૫) વક્તૃત્વ, કવિત્વ, વાદિત્વ, આગમિકત્વં, સારસ્વતપ્રમાણ (વ. ૨. કો.)
 
પંચરંગી (૫)
પંચરંગી (૫)
લાલ, લીલો, પીળો, ધોળો, કાળો.
:લાલ, લીલો, પીળો, ધોળો, કાળો.
 
પોંખણ (૪)
પોંખણ (૪)
ઘૂંસરી, મૂસળ, વલોણું, ત્રાક.
:ઘૂંસરી, મૂસળ, વલોણું, ત્રાક.
 
પ્રકૃતિ (૬)  
પ્રકૃતિ (૬)  
પૃથ્વી, જળ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ.
:પૃથ્વી, જળ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ.
(૮)
:(૮)
સુમંત્ર, પંડિત, મંત્રી, પ્રધાન, સચિવ, અમાત્ય, પ્રતિનિધિ, પ્રાઙવિવાક.  
:સુમંત્ર, પંડિત, મંત્રી, પ્રધાન, સચિવ, અમાત્ય, પ્રતિનિધિ, પ્રાઙવિવાક.  
(૮)
:(૮)
રાજા, અમાત્ય, સુહૃદ, કોશ, રાષ્ટ્ર, દુર્ગ, બલ, પ્રજા (રાજયાંગ)  
:રાજા, અમાત્ય, સુહૃદ, કોશ, રાષ્ટ્ર, દુર્ગ, બલ, પ્રજા (રાજયાંગ)  
(૮)
:(૮)
અવ્યક્ત, મહત્, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ
:અવ્યક્ત, મહત્, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ
 
પ્રજાપતિ (૧૦).
પ્રજાપતિ (૧૦).
મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, કેતુ, પ્રચેતા, વસિષ્ઠ, ભૃગુ, નારદ,
:મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, કેતુ, પ્રચેતા, વસિષ્ઠ, ભૃગુ, નારદ,
(૨૧)
:(૨૧)
બ્રહ્મા, સૂર્ય, મનુ, દક્ષ, ભૃગુ, ધર્મરાજ, યમરાજ, મરીચિ, અંગિરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ, પરમેષ્ઠી, વિવસ્વાન, સોમ, કદમ, ક્રોધ, અર્વાક, ક્રીત.
:બ્રહ્મા, સૂર્ય, મનુ, દક્ષ, ભૃગુ, ધર્મરાજ, યમરાજ, મરીચિ, અંગિરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ, પરમેષ્ઠી, વિવસ્વાન, સોમ, કદમ, ક્રોધ, અર્વાક, ક્રીત.
 
પ્રણવ (૩)
પ્રણવ (૩)
અકાર, ઉકાર, મકાર.
:અકાર, ઉકાર, મકાર.
 
પ્રણવમંત્ર (૧)
પ્રણવમંત્ર (૧)
:
 
પ્રતિક્રમણ (૫)  
પ્રતિક્રમણ (૫)  
આશ્રવદ્વાર, મિથ્યાત્વ, કષાય, યોગ, ભાવ.
:આશ્રવદ્વાર, મિથ્યાત્વ, કષાય, યોગ, ભાવ.
 
પ્રતિમા (૮)  
પ્રતિમા (૮)  
પત્થર, લાકડું, ધાતુ, માટી, ચિત્ર, મણિ, માનસિક, છાણ
:પત્થર, લાકડું, ધાતુ, માટી, ચિત્ર, મણિ, માનસિક, છાણ
 
પ્રતિવાસુદેવ (૯)  
પ્રતિવાસુદેવ (૯)  
અશ્વગ્રીવ, તારક, મોદક, મધુ, નિશુંભ, બલિ, પ્રહલાદ, રાવણ જરાસંધ.  
:અશ્વગ્રીવ, તારક, મોદક, મધુ, નિશુંભ, બલિ, પ્રહલાદ, રાવણ જરાસંધ.  
 
પ્રતીત્યસમુત્પાદ (૧૨)  
પ્રતીત્યસમુત્પાદ (૧૨)  
અવિદ્યા, સંસ્કાર, વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભય, જાતિ, દુઃખ
:અવિદ્યા, સંસ્કાર, વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભય, જાતિ, દુઃખ
 
પ્રત્યક્ષ જ્ઞાન (૬)
પ્રત્યક્ષ જ્ઞાન (૬)
શ્રવણ, ચાક્ષુષ, સ્પર્શન, રાસન, ધ્રાણજ, માનસ
:શ્રવણ, ચાક્ષુષ, સ્પર્શન, રાસન, ધ્રાણજ, માનસ
 
પ્રબોધ (૪) બાલસંસ્કરણ, શાસ્ત્ર, પ્રજ્ઞા, તત્ત્વનિશ્ચય. (વ.૨.કો.)
પ્રબોધ (૪) બાલસંસ્કરણ, શાસ્ત્ર, પ્રજ્ઞા, તત્ત્વનિશ્ચય. (વ.૨.કો.)
પ્રભુત્વ (૫)
પ્રભુત્વ (૫)
કુલ, જ્ઞાન, દાન, સ્થાન, અભય, (વ.૨.કો.)
:કુલ, જ્ઞાન, દાન, સ્થાન, અભય, (વ.૨.કો.)
 
પ્રમાણ (૩)  
પ્રમાણ (૩)  
પ્રત્યક્ષ, અનુમાન, શ્રુતિપ્રમાણ અથવા શબ્દ.  
:પ્રત્યક્ષ, અનુમાન, શ્રુતિપ્રમાણ અથવા શબ્દ.  
(૪)
:(૪)
પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, શબ્દપ્રમાણ.
:પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, શબ્દપ્રમાણ.
(૬)
:(૬)
પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ. (૯) પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ, અનુપલબ્ધિ,  
:પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ. (૯) પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ, અનુપલબ્ધિ,  
સંભવ, ઐતિહ્ય, ચેષ્ટા.
:સંભવ, ઐતિહ્ય, ચેષ્ટા.
 
પ્રમાદ (૫)  
પ્રમાદ (૫)  
મદ, વિષય, કષાય, નિદ્રા, કથા (જૈનમત).  
:મદ, વિષય, કષાય, નિદ્રા, કથા (જૈનમત).  
(૮)
:(૮)
અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મ-અનાદર, યોગદુષ્પ્રણિધાન.
:અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મ-અનાદર, યોગદુષ્પ્રણિધાન.
પ્રમેય પદાર્થ (૧૨)  
:પ્રમેય પદાર્થ (૧૨)  
આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ, અપવર્ગ.
:આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ, અપવર્ગ.
 
પ્રમોદ (૧૦)
પ્રમોદ (૧૦)
જ્ઞાન, દાન, બળ, રાજ્ય, વિનોદ, વૈરનિગ્રહ, શૌર્ય, ધર્મ, સુખ, શૌચ.
:જ્ઞાન, દાન, બળ, રાજ્ય, વિનોદ, વૈરનિગ્રહ, શૌર્ય, ધર્મ, સુખ, શૌચ.
 
પ્રયાગ (૪)
પ્રયાગ (૪)
દેવપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ.
:દેવપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ.
(૭)
:(૭)
રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, દેવપ્રયાગ, પાર્વતીપ્રયાગ, રાઘવપ્રયાગ, પ્રયાગરાજ.  
:રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, દેવપ્રયાગ, પાર્વતીપ્રયાગ, રાઘવપ્રયાગ, પ્રયાગરાજ.  
 
પ્રલય (૪).
પ્રલય (૪).
નિત્ય નૈમિત્તિક, પ્રાકૃતિક, આત્યંતિક.
:નિત્ય નૈમિત્તિક, પ્રાકૃતિક, આત્યંતિક.
(૫)  
:(૫)  
નિત્ય, નૈમિત્તિક, દૈનિક, મહાપ્રલય, આત્યંતિક.
:નિત્ય, નૈમિત્તિક, દૈનિક, મહાપ્રલય, આત્યંતિક.
(૫)  
:(૫)  
સુષુપ્તિ, મૂર્છા, મૃતિ, પુનઃ શરીર પ્રાપ્તિ, દૈનંદિન.
:સુષુપ્તિ, મૂર્છા, મૃતિ, પુનઃ શરીર પ્રાપ્તિ, દૈનંદિન.
 
પ્રલયમેઘ (૭)  
પ્રલયમેઘ (૭)  
સંવર્ત, ભીમનાદ, દ્રોણ, ચંડ, બલાહક, વિદ્યુત્પતાક, શોણ.
:સંવર્ત, ભીમનાદ, દ્રોણ, ચંડ, બલાહક, વિદ્યુત્પતાક, શોણ.
 
પ્રવાલ પંચામૃત (૫)
પ્રવાલ પંચામૃત (૫)
પરવાળાં, મોતી, શંખ, છીપ, કોડી (વૈદક) (જુઓઃ પંચામૃત)
:પરવાળાં, મોતી, શંખ, છીપ, કોડી (વૈદક) (જુઓઃ પંચામૃત)
 
પ્રસ્તાવના (૫)
પ્રસ્તાવના (૫)
ઉદ્ઘાટક, કથોદ્ઘાત, પ્રયોગાતિશય, પ્રવર્તક, અવગલિત.
:ઉદ્ઘાટક, કથોદ્ઘાત, પ્રયોગાતિશય, પ્રવર્તક, અવગલિત.
 
પ્રસ્થાનત્રયી (૩)  
પ્રસ્થાનત્રયી (૩)  
ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા.
:ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા.
 
પ્રહરરાગ (૮)  
પ્રહરરાગ (૮)  
ખટ, રામકલી, ગુણકલી, ગુર્જરી, ગંધાર, દેવગિરી, બિલાવલ, મધુમાલતી, ભૈરવી, (૧લો પ્રહર)
:ખટ, રામકલી, ગુણકલી, ગુર્જરી, ગંધાર, દેવગિરી, બિલાવલ, મધુમાલતી, ભૈરવી, (૧લો પ્રહર)
સરપદા, અલહૈયા, કોકબ, શુહા, દેશાખી, તોડી, પટમંજરી આસાવરી, બરહંસ (૨જો પ્રહર)
:સરપદા, અલહૈયા, કોકબ, શુહા, દેશાખી, તોડી, પટમંજરી આસાવરી, બરહંસ (૨જો પ્રહર)
સારંગ, પૂર્વી, ગૌડસારંગ, ધનાશ્રી, નટ, (૩જો પ્રહર)
:સારંગ, પૂર્વી, ગૌડસારંગ, ધનાશ્રી, નટ, (૩જો પ્રહર)
શ્રીરાગ, માલવ, બેરારી, ગૌડી, શ્યામ કલ્યાણ (૪થો પ્રહર)
:શ્રીરાગ, માલવ, બેરારી, ગૌડી, શ્યામ કલ્યાણ (૪થો પ્રહર)
હમીર, કલ્યાણ, યમન, ભૂપાલ, કાનડા. (૫મો પ્રહર)
:હમીર, કલ્યાણ, યમન, ભૂપાલ, કાનડા. (૫મો પ્રહર)
બાગેશ્રી, કાનડા, આડાના, ખમાથ, કેદાર, જેજેવંત (૬ઠ્ઠો પ્રહર)
:બાગેશ્રી, કાનડા, આડાના, ખમાથ, કેદાર, જેજેવંત (૬ઠ્ઠો પ્રહર)
બિહાગ, સોહની, શંકરાભરણ, સોરઠ, હિંડોળ (૭ મો પ્રહર)
:બિહાગ, સોહની, શંકરાભરણ, સોરઠ, હિંડોળ (૭ મો પ્રહર)
પરજ, કાલિંગડો, લલિત, માલકોશ, વિભાસ (૮મો પ્રહર)
:પરજ, કાલિંગડો, લલિત, માલકોશ, વિભાસ (૮મો પ્રહર)
 
પ્રાકૃતભાષા (૮)  
પ્રાકૃતભાષા (૮)  
પાલિ, પૈશાચી, ચૂલિકા પૈશાચી, માગધી, શૌરસેની, અર્ધ-માગધી, મહારાષ્ટ્રી, અપભ્રંશ.
:પાલિ, પૈશાચી, ચૂલિકા પૈશાચી, માગધી, શૌરસેની, અર્ધ-માગધી, મહારાષ્ટ્રી, અપભ્રંશ.
 
પ્રાણ (૧૦)
પ્રાણ (૧૦)
પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય.
:પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય.
 
પ્રાણધારી (૧૫)  
પ્રાણધારી (૧૫)  
અસૂર, ગંધર્વ, કિન્નર, કિંપુરુષ, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપસ્મારક, અપ્સરા, બ્રહ્મરાક્ષસ, કૂષ્માંડ, દેવ, મનુષ્ય
:અસૂર, ગંધર્વ, કિન્નર, કિંપુરુષ, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપસ્મારક, અપ્સરા, બ્રહ્મરાક્ષસ, કૂષ્માંડ, દેવ, મનુષ્ય
 
પ્રાણાયામ (૩)
પ્રાણાયામ (૩)
પૂરક, કુંભક, રેચક.
:પૂરક, કુંભક, રેચક.
(૮)
:(૮)
સૂર્યભેદન, ઉજજામય, સીત્કર, શીતલ, ભસ્ત્રિક, ભ્રામર, પ્લાવિન.
:સૂર્યભેદન, ઉજજામય, સીત્કર, શીતલ, ભસ્ત્રિક, ભ્રામર, પ્લાવિન.
 
પ્રાતિહાર્ય (૮)
પ્રાતિહાર્ય (૮)
રક્તઅશોક, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, પ્રભામંડલ, દેવદુંદુભિ, ત્રિછત્ર.
:રક્તઅશોક, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, પ્રભામંડલ, દેવદુંદુભિ, ત્રિછત્ર.
 
પ્રાપ્તિ (૭)  
પ્રાપ્તિ (૭)  
જ્ઞાન, ધર્મ, બલ, કામ, વિજ્ઞાન, પાત્રસંગ્રહ, મહાર્થે ભૂભુજ નિત્ય પ્રાપ્તિ.
:જ્ઞાન, ધર્મ, બલ, કામ, વિજ્ઞાન, પાત્રસંગ્રહ, મહાર્થે ભૂભુજ નિત્ય પ્રાપ્તિ.
 
પ્રાયશ્ચિત (૫)  
પ્રાયશ્ચિત (૫)  
જપ, તર્પણ, હામ, પ્રમાર્જન, બ્રહ્મભોજન.
:જપ, તર્પણ, હામ, પ્રમાર્જન, બ્રહ્મભોજન.
 
પ્રારબ્ધ (૩)  
પ્રારબ્ધ (૩)  
સ્વેચ્છા, અનિચ્છા, પરેચ્છા.
:સ્વેચ્છા, અનિચ્છા, પરેચ્છા.
 
પ્રીતિ (૪)
પ્રીતિ (૪)
નૈસર્ગિક, વિષયા, સમ, અભ્યાસજ.  
:નૈસર્ગિક, વિષયા, સમ, અભ્યાસજ.  
(૪)
:(૪)
વિષયાત્મિકા, સંપ્રત્યાત્મિકા, આભિમાનિકી, આભ્યાસિકી.  
:વિષયાત્મિકા, સંપ્રત્યાત્મિકા, આભિમાનિકી, આભ્યાસિકી.  
(૪)
:(૪)
સ્નેહ, આસક્તિ, વ્યસન, તન્મયતા.  
:સ્નેહ, આસક્તિ, વ્યસન, તન્મયતા.  
 
પૃથ્વી (૮)  
પૃથ્વી (૮)  
રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ  
:રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ  
પ્રભા, તમસ્તમ:પ્રભા, ઈષપ્રામ્ભારા.
:પ્રભા, તમસ્તમ:પ્રભા, ઈષપ્રામ્ભારા.






</poem>
</poem>

Navigation menu