ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૬: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(કડવું 26 Formatting Completed)
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૨૬|}}
{{Heading|કડવું ૨૬|}}


{{Color|Blue|[ચંદ્રહાસનાં ચંપકમાલિની સાથે વિવાહ થાય છે. રાજા વર-વહુને આશીર્વાદ આપે છે. પછી બે કન્યા સાથે લગ્ન કરેલા ચંદ્રહાસે પ્રણામ કરવા માટે પોતાના સસરાને બોલાવ્યા. ચંદ્રહાસને રાજમહેલમાં જોઈને ધૃષ્ટબુદ્ધિ તરત જ પૂછે ચંદ્રહાસે કહ્યું કે મારા બદલે મદન પૂજા કરવા મદન ગયો છે આ સાંભળતા જ ધૃષ્ટબુદ્ધિ મૂર્છિત થઈ જાય છે.]}}
{{Color|Blue|[ચંદ્રહાસના ચંપકમાલિની સાથે વિવાહ થાય છે. રાજા વર-વહુને આશીર્વાદ આપે છે. પછી બે કન્યા સાથે લગ્ન કરેલા ચંદ્રહાસે પ્રણામ કરવા માટે પોતાના સસરાને બોલાવ્યા. ચંદ્રહાસને રાજમહેલમાં જોઈને ધૃષ્ટબુદ્ધિ તરત જ પૂછે છે; ચંદ્રહાસે કહ્યું કે મારા બદલે પૂજા કરવા મદન ગયો છે આ સાંભળતાં જ ધૃષ્ટબુદ્ધિ મૂર્છિત થઈ જાય છે.]}}


{{c|'''રાગ : સામેરી'''}}
{{c|'''રાગ : સામેરી'''}}
Line 22: Line 22:


બીજા મંગળફેરામાં આપ્યાં કનક સહિત સપ્ત ધાતુજી;
બીજા મંગળફેરામાં આપ્યાં કનક સહિત સપ્ત ધાતુજી;
એમ રાજેએ માંડ્યું દાન જ, મન રાખ્યું ત્યાં માતું<ref>માતું – ઉમંગમાં ઉદાર</ref>જી.{{space}} {{r|૬}}
એમ રાજાએ માંડ્યું દાન જ, મન રાખ્યું ત્યાં માતું<ref>માતું – ઉમંગમાં ઉદાર</ref>જી.{{space}} {{r|૬}}


ત્રીજા મંગળના ફેરામાં આપી વસ્તુ રાજ્યાસન માંયજી;
ત્રીજા મંગળના ફેરામાં આપી વસ્તુ રાજ્યાસન માંયજી;
Line 61: Line 61:


દંત કરડતો ને મૂછ મરડતો આવ્યો રાજસભા મોઝારજી;
દંત કરડતો ને મૂછ મરડતો આવ્યો રાજસભા મોઝારજી;
ચંદ્રહાસે માન જ દીધું; કર જોડી કીધો નમસ્કરજી.{{space}} {{r|૧૯}}
ચંદ્રહાસે માન જ દીધું; કર જોડી કીધો નમસ્કારજી.{{space}} {{r|૧૯}}


ધુણાવી શીશ, ચઢાવી રીસ, મુખે બોલ્યો મર્મની માંહ્યજી :
ધુણાવી શીશ, ચઢાવી રીસ, મુખે બોલ્યો મર્મની માંહ્યજી :

Navigation menu