ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૦: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(કડવું ૧૦ Formatting Completed)
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૧૦|}}
{{Heading|કડવું ૧૦|}}


{{Color|Blue|[ચંદ્રહાસે નિશાળિયા અને ગુુરુ સમેત આખા રાજ્યને ભક્તિનો રંગ લગાડ્યો. આવા ભક્તિભાવવાળા ચંદ્રહાસે પછી પોતાના પરાક્રમથી આસપાસનાં રાજ્યો જીતી લીધાં. અને પોતાના રાજ્ય પર પ્રભુત્વ ધરાવનાર ધૃષ્ટબુદ્ધિને, પોતાના પિતાને અગિયાર વર્ષ સુધી ખંડણી ન આપવા દીધી. તેથી ખીજાઈને ધૃષ્ટબુદ્ધિ તેના રાજ્ય પર ચડાઈ કરે છે પણ એને યાચકોએ ખબર આપ્યા કે કુલિંદને પાંચ વર્ષનો પુત્ર વનમાંથી પ્રાપ્ત થયો હતો. મોટા થઈ એણે પોતાના પ્રરાક્રમથી આજુબાજુનાં રાજ્યો જીતી લીધાં છે ત્યારે એને ખ્યાલ આવે છે કે હું હવે બળથી એને પહોંચી શકીશ નહીં એટલે મનમાં સમસમી એને કપટથી મારી નાખવાની યુક્તિ વિચારતો ચડાઈ કરવાનું માંડી વાળીને ધૃષ્ટબુદ્ધિ કુલિંદના રાજ્યમાં આવે છે.]}}
{{Color|Blue|[ચંદ્રહાસે નિશાળિયા અને ગુુરુ સમેત આખા રાજ્યને ભક્તિનો રંગ લગાડ્યો. આવા ભક્તિભાવવાળા ચંદ્રહાસે પછી પોતાના પરાક્રમથી આસપાસનાં રાજ્યો જીતી લીધાં. અને પોતાના રાજ્ય પર પ્રભુત્વ ધરાવનાર ધૃષ્ટબુદ્ધિને, પોતાના પિતાને અગિયાર વર્ષ સુધી ખંડણી ન આપવા દીધી. તેથી ખિજાઈને ધૃષ્ટબુદ્ધિ તેના રાજ્ય પર ચડાઈ કરે છે પણ એને યાચકોએ ખબર આપ્યા કે કુલિંદને પાંચ વર્ષનો પુત્ર વનમાંથી પ્રાપ્ત થયો હતો. મોટા થઈ એણે પોતાના પરાક્રમથી આજુબાજુનાં રાજ્યો જીતી લીધાં છે ત્યારે એને ખ્યાલ આવે છે કે હું હવે બળથી એને પહોંચી શકીશ નહીં એટલે મનમાં સમસમી એને કપટથી મારી નાખવાની યુક્તિ વિચારતો ધૃષ્ટબુદ્ધિ ચડાઈ કરવાનું માંડી વાળીને કુલિંદના રાજ્યમાં આવે છે.]}}


Line 35: Line 35:


કૌંતલ દેશ તણો જે રાજા, કુલિંદ એવું નામ;
કૌંતલ દેશ તણો જે રાજા, કુલિંદ એવું નામ;
અગિયાર વરસ વહી ગયા, નથી અપ્યો એકુ દામ.{{space}} {{r|૧૦}}
અગિયાર વરસ વહી ગયાં, નથી અપ્યો એકુ દામ.{{space}} {{r|૧૦}}


વાંઝિયો થયો અહંકારી, હવે દેઉં એને શીખ,
વાંઝિયો થયો અહંકારી, હવે દેઉં એને શીખ,
નગ્ર એનું લેઉં લૂંટી, કરું માગતો ભીખ.{{space}} {{r|૧૧}}
નગ્ર એનું લેઉં લૂંટી, કરું માગતો ભીખ.{{space}} {{r|૧૧}}


એવું વિચારી મહારાજએ, સેન તત્પર કધું;
એવું વિચારી મહારાજએ, સેન તત્પર કીધું;
ફરફરે ધ્વજ ને હસ્તી હલકાર્યા,<ref>હલકાર્યા – આગળ ચલાવ્યા</ref> દુષ્ટે દુંદુભિ દીધું.{{space}} {{r|૧૨}}
ફરફરે ધ્વજ ને હસ્તી હલકાર્યા,<ref>હલકાર્યા – આગળ ચલાવ્યા</ref> દુષ્ટે દુંદુભિ દીધું.{{space}} {{r|૧૨}}


Line 74: Line 74:


{{c|'''વલણ'''}}
{{c|'''વલણ'''}}
વાગ્યો ભાલો વહ્‌નિ લાગ્યો, પાપીના હૃદે વિકે રે;
વાગ્યો ભાલો વહ્‌નિ લાગ્યો, પાપીના હૃદે વિખે રે;
‘કાંઈ કપટે મારું એને, તો રાજ હું કરું સુખે રે.’{{space}} {{r|૨૩}}
‘કાંઈ કપટે મારું એને, તો રાજ હું કરું સુખે રે.’{{space}} {{r|૨૩}}
</poem>}}
</poem>}}
17,546

edits

Navigation menu