ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૧: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૧૧|}}
{{Heading|કડવું ૧૧|}}


{{Color|Blue|[કુલિંદ રાજા ક્રોધિત ધૃષ્ટબુદ્ધિને જોઈને ધ્રુજી જાય છે પણ ધૃષ્ટબુદ્ધિ  ક્રોધ ગળી જઈ તેની સાથે સારો વ્યવહાર કરે છે. પણ હવે કપટથી મરાવી નાખવા પોતાના દીકરા મદનના હાથે ઝેર આપવાના લખાણવાળી ચિઠ્ઠી લઈ ખુદ ચંદ્રહાસને જ પોતાના રાજ્યમાં મોકલી ચન્દ્રહાસને મારી નાખવાનું વધારે કાવતરું ઘડે છે.]}}  
{{Color|Blue|[કુલિંદ રાજા ક્રોધિત ધૃષ્ટબુદ્ધિને જોઈને ધ્રૂજી જાય છે પણ ધૃષ્ટબુદ્ધિ  ક્રોધ ગળી જઈ તેની સાથે સારો વ્યવહાર કરે છે. પણ હવે કપટથી મરાવી નાખવા પોતાના દીકરા મદનના હાથે ઝેર આપવાના લખાણવાળી ચિઠ્ઠી લઈ ખુદ ચંદ્રહાસને જ પોતાના રાજ્યમાં મોકલી ચન્દ્રહાસને મારી નાખવાનું એક વધારે કાવતરું ઘડે છે.] }}  


{{c|'''રાગ : સારંગ'''}}
{{c|'''રાગ : સારંગ'''}}
Line 18: Line 18:
તે માટે જાગીને આવ્યો, હવે પમાડશે મર્ણ.  
તે માટે જાગીને આવ્યો, હવે પમાડશે મર્ણ.  
{{r|તાલાવેલી૦{{space}} ૪}}
{{r|તાલાવેલી૦{{space}} ૪}}
પછે કુલિંદ કુંવરને તેડી મળવા સામો સાંચરિયો;
પછે કુલિંદ કુંવરને તેડી મળવા સામો સંચરિયો;
પિતા પુત્રને  આવતા દેખી રથથી  પ્રધાન ઊતરિયો.
પિતા પુત્રને  આવતા દેખી રથથી  પ્રધાન ઊતરિયો.
{{r|તાલાવેલી૦{{space}} ૫}}
{{r|તાલાવેલી૦{{space}} ૫}}
Line 33: Line 33:
સહસ્ર એક મોકલ્યા સેવક સેવાના કરનારા.  
સહસ્ર એક મોકલ્યા સેવક સેવાના કરનારા.  
{{r|તાલાવેલી૦{{space}} ૯}}
{{r|તાલાવેલી૦{{space}} ૯}}
શાક પાક સ્વાદષ્ટિ અન્ન રાયે રસોઈ કરાવી;
શાક પાક સ્વાદિષ્ટ અન્ન રાયે રસોઈ કરાવી;
સરવે મળીને ભોજન કીધું, નવ જાણે કો ભાવી.
સરવે મળીને ભોજન કીધું, નવ જાણે કો ભાવી.
{{r|તાલાવેલી૦{{space}} ૧૦}}
{{r|તાલાવેલી૦{{space}} ૧૦}}
સુભટમાત્ર સભામાં બેઠા, પ્રધાન બોલ્યો વચન;
સુભટમાત્ર સભામાં બેઠા, પ્રધાન બોલ્યો વચન;
આજ જવું પડ્યું ઉતાવળું, મને પાછાં ફરી ભોવન.
આજ જવું પડશે ઉતાવળું, મને પાછાં ફરી ભોવન.
{{r|તાલાવેલી૦{{space}} ૧૧}}
{{r|તાલાવેલી૦{{space}} ૧૧}}
તમો પિતાપુત્ર મળવાને આવ્યા, પણ કારજ એક વીસરિયું;{{gap|3em}}
તમો પિતાપુત્ર મળવાને આવ્યા, પણ કારજ એક વીસરિયું;{{gap|3em}}
Line 43: Line 43:
{{r|તાલાવેલી૦{{space}} ૧૨}}
{{r|તાલાવેલી૦{{space}} ૧૨}}
તમશું મુજને ગોષ્ઠ કર્યાની ઘણી હુતી ઈચ્છાય;
તમશું મુજને ગોષ્ઠ કર્યાની ઘણી હુતી ઈચ્છાય;
પણ આજ ઉતાવળું જાવું પડ્યું, મુને કૌંતલપુરની માંહ્ય.
પણ આજ ઉતાવળું જાવું પડશે, મુને કૌંતલપુરની માંહ્ય.
{{r|તાલાવેલી૦{{space}} ૧૩}}
{{r|તાલાવેલી૦{{space}} ૧૩}}
અગોપ<ref>અગોપ – છાનુ</ref> વાત મારા મન તણી, તે મદન પુત્રથી થાય;
અગોપ<ref>અગોપ – છાનુ</ref> વાત મારા મન તણી, તે મદન પુત્રથી થાય;
Line 58: Line 58:
{{r|તાલાવેલી૦{{space}} ૧૭}}
{{r|તાલાવેલી૦{{space}} ૧૭}}
એહવે પત્ર લખ્યું પાપીએ કૌંતલપુર નિજ ગામ :
એહવે પત્ર લખ્યું પાપીએ કૌંતલપુર નિજ ગામ :
‘સકળગુણ શિરેમણિ સુત મદન એવું નામ.
‘સકળગુણ શિરોમણિ સુત મદન એવું નામ.
{{r|તાલાવેલી૦{{space}} ૧૮}}
{{r|તાલાવેલી૦{{space}} ૧૮}}
અહીં ચંદ્રહાસ મોકલ્યો છે, માન ઘણેરું દેજો;
અહીં ચંદ્રહાસ મોકલ્યો છે, માન ઘણેરું દેજો;
17,546

edits

Navigation menu