ચિન્તયામિ મનસા/ઓક્તાવિયો પાસની કાવ્યવિભાવના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ઓક્તાવિયો પાસની કાવ્યવિભાવના'''}}
{{SetTitle}}
----
 
{{Heading|ઓક્તાવિયો પાસની કાવ્યવિભાવના| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ પોતે સર્જનપ્રક્રિયા દરમ્યાન જે સમસ્યાઓનો સામનો કરે તેમાંથી ઉદ્ભવતું કાવ્યતત્ત્વચિન્તન આગવું મહત્ત્વ ધરાવે છે. એ કેવળ તર્કનો વ્યાયામ બની રહેતું નથી. આ જ કારણે ટી.એસ.એલિયટ, એઝરા પાઉંડ કે ગાશિર્યા લોર્કા જેવા કવિઓની કાવ્યવિચારણા મહત્ત્વની લેખાય છે. અનુવાદપ્રવૃત્તિ વધી તેનો એક લાભ એ થયો કે આજ સુધી આપણને અજાણ્યા રહેલા દેશોની કવિતા તથા વિવેચનનો પરિચય થવા લાગ્યો. સૅમ્યુઅલ બેકેટ સમ્પાદિત મેકિસકોની કવિતાના સંકલનને અહીં સંભારવું ઘટે. દક્ષિણ અમેરિકાની કવિતા સાથે આપણો ભાવગત સમ્બન્ધ વધુ ઘનિષ્ઠ હોય એવું ઘણાંને લાગ્યું.

18,450

edits

Navigation menu