13,144
edits
No edit summary |
(પ્રૂફ) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 21: | Line 21: | ||
હું હસ્યો. સાળુ ખેંચ્યો. કહ્યું : ‘બેનને બોલાવી દે ને? કહ્યું નહિ… નથી ગમતું?’ | હું હસ્યો. સાળુ ખેંચ્યો. કહ્યું : ‘બેનને બોલાવી દે ને? કહ્યું નહિ… નથી ગમતું?’ | ||
બાએ ઊંચકી લીધો. બચ્ચી ભરી. બા રોતી’તી નક્કી. એનેય નથી ગમતું. ભલે ને બેનને વઢે. મારા વગર એને ગમે? | બાએ ઊંચકી લીધો. બચ્ચી ભરી. બા રોતી’તી નક્કી. એનેય નથી ગમતું. ભલે ને બેનને વઢે. મારા વગર એને ગમે? | ||
Line 66: | Line 62: | ||
મેં બાને ઢંઢોળી. વાત કરી તો કહે : | મેં બાને ઢંઢોળી. વાત કરી તો કહે : | ||
‘કોઈ નથી. અમથા ભણકારા | ‘કોઈ નથી. અમથા ભણકારા વાગે છે. સૂઈ જા.’ | ||
મને પડખામાં સુવાડી દાબ્યો. મેં જીદ કરી : ‘તને ખબર નથી, ઊંઘણશી! બેન આવી ગઈ. અમે સંતાકૂકડી રમતાં’તાં. લપાઈ ગઈ છે. નથી જડતી. ગોતી દે ને?’ | મને પડખામાં સુવાડી દાબ્યો. મેં જીદ કરી : ‘તને ખબર નથી, ઊંઘણશી! બેન આવી ગઈ. અમે સંતાકૂકડી રમતાં’તાં. લપાઈ ગઈ છે. નથી જડતી. ગોતી દે ને?’ | ||
Line 130: | Line 126: | ||
એ રડતાં રડતાં હસી પડી. બોલી : ‘રોજ આવીશ, બસ! લે વચન.’ | એ રડતાં રડતાં હસી પડી. બોલી : ‘રોજ આવીશ, બસ! લે વચન.’ | ||
તાળી જેવો અવાજ થયો. એ બી ગઈ. બીવાનું નો’તું. એ તો બિલ્લી, ઉંદર પર ચડી’તી. નાનકીક | તાળી જેવો અવાજ થયો. એ બી ગઈ. બીવાનું નો’તું. એ તો બિલ્લી, ઉંદર પર ચડી’તી. નાનકીક કુલડી પાડી દીધી. થયું, કહું, ‘કાંઈ નથી, બીકણ સસલી!’ | ||
પણ, એ ઊડી ગઈ. | પણ, એ ઊડી ગઈ. | ||
Line 158: | Line 154: | ||
બહેનને જ પૂછીશ, ‘સપનું એટલે શું? કહે ને, સપનું એટલે શું? પણ ધીરેથી, હો! કાનમાં કે’જે. કોઈ ન સાંભળે.’ | બહેનને જ પૂછીશ, ‘સપનું એટલે શું? કહે ને, સપનું એટલે શું? પણ ધીરેથી, હો! કાનમાં કે’જે. કોઈ ન સાંભળે.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પીતાંબર પટેલ/દત્તક પિતા|દત્તક પિતા]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચુનીલાલ મડિયા/વાની મારી કોયલ|વાની મારી કોયલ]] | |||
}} |