ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/રસ, સૌંદર્ય અને આનંદ – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, 1899: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading| 13. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | (4.7.1899 – 10.11.1991)}}
{|style="background-color: ; border: ;"
[[File:13.Vishnuprasad.jpg|thumb|center|150px]]
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:13.Vishnuprasad.jpg|150px]]
<center> '''{{larger|રસ, સૌન્દર્ય ને આનન્દ}}''' </center>
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૧૩'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|વિષ્ણુપ્રસાદ ત્રિવેદી}}<br>{{gap|1em}}(૪.૭.૧૮૯૯ – ૧૦.૧૧.૧૯૯૧)
|}
{{dhr|2em}}
{{સ-મ|'''{{larger|રસ, સૌન્દર્ય ને આનન્દ}}'''}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
સાહિત્યનું દરેક સ્વરૂપ-ઊર્મિકાવ્ય આખ્યાન હોય, ટૂંકી વાર્તા કથા કે નવલકથા હોય-જીવનમાંથી લીધેલી પણ ઇષ્ટ ઘાટમાં આવેલી સામગ્રી છે. જીવનને અમુક સમયાવધિમાં જ આપણે જોઈ શકીએ છીએ તેથી તેમાં સપ્રયોજન આકૃતિ, ઘાટ કે કેન્દ્ર જણાતાં નથી. ઘાટ તો આપણે સંવેદનાથી, મતિથી, દૃષ્ટિથી, કલ્પનાથી આપીએ છીએ. જીવન પ્રવાહરૂપ છે એમ કહીએ છીએ એનો અર્થ એટલો કે એમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ગતિ છે, પણ એ ગતિની દિશા કે સાર્થકતા સ્પષ્ટ જણાતી નથી. જીવન અસીમ સમુદ્ર છે; શતસહસ્ત્ર અખાત અને ખાડીઓ ભરતો, શતસહસ્ત્ર નદીઓ સમાવતો દરિયો છે. તેમાં પાર વિનાની લહરીઓ, પાર વિનાનાં મોજાં, ભરતી તે ઓટ, અને ઉપર દેખાતાં હલનચલન ઉપરાંત ન દેખાતા પેટાળના અનેક પ્રવાહો છે. એમાં ઘાટ જોઈ શકે માત્ર આપણી દૃષ્ટિ કે પ્રતિભા.