ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કલાનુભવની વિલક્ષણતા – વિનોદ અધ્વર્યુ, 1927: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 27. વિનોદ અધ્વર્યુ | (24.1.1927 24.11.2016)}}
 
[[File:27. vinod adhvaryu.jpg|thumb|center|150px]]
{|style="background-color: ; border: ;"
<center>  '''{{larger|કલાનુભવની વિલક્ષણતા}}''' </center>
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:27. vinod adhvaryu.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૨૭'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|વિનોદ અધ્વર્યુ}}<br>{{gap|1em}}(૨૪..૧૯૨૭ ૨૪.૧૧.૨૦૧૬)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|કલાનુભવની વિલક્ષણતા}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
મનુષ્યના વ્યક્તિત્વના અંતરતમમાં રહેલી શાશ્વતી ચેતના નિરન્તર કશુંક અપૂર્વ ઝંખે છે. તેમ કંઈક – અ-સાધારણ, કશુંક વિરલ અને વિલક્ષણ પણ ઝંખે છે. ‘ત્હને મ્હેં ઝંખી છે’ જેવા કાવ્યોદ્ગારમાં વ્યક્ત કોઈક ‘તું’ માટેનો તીવ્ર તલસાટ ‘અમૃતસ્ય પુત્ર’ એવા માનવની ચેતનાના ‘અપૂર્વ’, ‘અલૌકિક’, ‘લોકોત્તર’, ‘શાશ્વત’ સાથે તાર સાંધવાની અભીપ્સા વ્યક્ત કરે છે. આ તલસાટની યત્કિંચિત પણ તૃપ્તિનો આનંદ એ ઉત્તમ કલાકૃતિના રસાનુભવની ઉત્તમ અવસ્થા છે.

Navigation menu