11,918
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
મનમાં બંધાવા માંડે છે કોઈ ઈઝમ-નો તંતુ એવો | મનમાં બંધાવા માંડે છે કોઈ ઈઝમ-નો તંતુ એવો | ||
જે ચકરાવે છે નખશિખ નિરંતર કેવો ! | જે ચકરાવે છે નખશિખ નિરંતર કેવો ! | ||
એ | એ ક્ષણોમાં— | ||
લથડી પડતાં પહેલાં કોઈ આધાર મળી જાય છે | લથડી પડતાં પહેલાં કોઈ આધાર મળી જાય છે | ||
કશુંક જાણે ઊગતાની સાથે ફળી જાય છે. | કશુંક જાણે ઊગતાની સાથે ફળી જાય છે. | ||
આમ મુઠ્ઠીને દૃઢતાથી ટેબલ પર પછાડી શકાય | આમ મુઠ્ઠીને દૃઢતાથી ટેબલ પર પછાડી શકાય | ||
એવું કંઈક મળી જાય છે. | એવું કંઈક મળી જાય છે. | ||
નિરાધારતા, તાપમાં | નિરાધારતા, તાપમાં ઓગળતા બરફની જેમ, ગળી જાય છે. | ||
અથવા એ, ક્ષણાર્ધમાં ભપ્ બળી જાય છે | અથવા એ, ક્ષણાર્ધમાં ભપ્ બળી જાય છે સાવ—; | ||
અને પછી તો રેસ્તૂરાના ટેબલ પર મુઠ્ઠીઓ પછડાય છે | અને પછી તો રેસ્તૂરાના ટેબલ પર મુઠ્ઠીઓ પછડાય છે | ||
તર્કની સાથે તર્ક અથડાય છે : | તર્કની સાથે તર્ક અથડાય છે : | ||
Line 21: | Line 21: | ||
મુશ્કેટાટમાં બધું બંધાયેલું | મુશ્કેટાટમાં બધું બંધાયેલું | ||
બરાબર વ્યવસ્થિત, સુંદર રીતે, સંધાયેલુ. | બરાબર વ્યવસ્થિત, સુંદર રીતે, સંધાયેલુ. | ||
આમ ઊછળે છે શબ્દો સમંદરનાં મેાજાંની જેમ, | આમ ઊછળે છે શબ્દો સમંદરનાં મેાજાંની જેમ, કવિતામાં. | ||
આમ જ છે આ, | આમ જ છે આ, આમ જ | ||
તેમ જે કંઈ તમામ | તેમ જે કંઈ તમામ | ||
એના રમી જાય રામ | એના રમી જાય રામ | ||
જામ ભરાયા કરે છે ઠલવાયા | જામ ભરાયા કરે છે ઠલવાયા પહેલાં પદ્યના ગદ્યના ને મદ્યના, સદ્ય. | ||
પ્રમત્ત | પ્રમત્ત દિક્પાલ જેમ દોડે છે ચિદાકાશમાં ધમ્ ધમ્ | ||
આ ઈઝમ– | આ ઈઝમ– | ||
ચકરાવે છે ઓન રોક જાણે રમ | ચકરાવે છે ઓન રોક જાણે રમ | ||
જે કંઈ આવે છે અવરોધમાં તે પછડાય છે નીચે ભમ્. | જે કંઈ આવે છે અવરોધમાં તે પછડાય છે નીચે ભમ્. | ||
પણ પછી- | પણ પછી- | ||
એકાંતની પળોમાં, | એકાંતની પળોમાં, મનમાં જ પાછું કોઈ | ||
એ ઈઝમના તંતુઓને— | એ ઈઝમના તંતુઓને— | ||
એક પછી એક તોડવા માંડે છે | એક પછી એક તોડવા માંડે છે | ||
કોઈ એને મરણિયા થઈ જોડવા માંગે છે, મનમાં જ; | કોઈ એને મરણિયા થઈ જોડવા માંગે છે, મનમાં જ; | ||
અને મનમાં જ કોઈ એને દૃઢતાથી તોડવા માંડે છે; | અને મનમાં જ કોઈ એને દૃઢતાથી તોડવા માંડે છે; | ||
અને બધું તૂટી જાય | અને બધું તૂટી જાય છે— | ||
તાંતણે તાંતણા સાથે સદંતર. | તાંતણે તાંતણા સાથે સદંતર. | ||
મન લથડી પડે છે : નિરાધાર : ખાલીખમ. | મન લથડી પડે છે : નિરાધાર : ખાલીખમ. | ||
Line 42: | Line 42: | ||
પીવાના ટાઈમે પિવાય | પીવાના ટાઈમે પિવાય | ||
નાવાના ટાઈમે નવાય | નાવાના ટાઈમે નવાય | ||
કપડાં પેરાય કામ પર જવાય | કપડાં પેરાય કામ પર જવાય હૉટલમાં બેસાય બોલાય હસાય | ||
પણ બધું | પણ બધું ઠીક— | ||
ઉત્સાહ વગરનું. મુઠ્ઠી દૃઢતાથી વળે નહીં ને | ઉત્સાહ વગરનું. મુઠ્ઠી દૃઢતાથી વળે નહીં ને કૉફીનું ટેબલ ધમધમે નહીં. | ||
કશું ગમે નહીં. | કશું ગમે નહીં. | ||
જમવાના ટાઈમે જમે. | જમવાના ટાઈમે જમે. | ||
નગરના રસ્તાઓમાં, એમ તો, આ બે ચરણ ભમે | નગરના રસ્તાઓમાં, એમ તો, આ બે ચરણ ભમે | ||
નાટકની રમત પણ | નાટકની રમત પણ રમે— | ||
પણ બધું છૂટું પડી ગયેલું, તૂટી ગયેલું, ખૂટી ગયેલું, | પણ બધું છૂટું પડી ગયેલું, તૂટી ગયેલું, ખૂટી ગયેલું, | ||
ખરી ગયેલું, સરી ગયેલું, કપાઈ ગયેલું, ઊંડે ઊંડે લપાઈ ગયેલું. | ખરી ગયેલું, સરી ગયેલું, કપાઈ ગયેલું, ઊંડે ઊંડે લપાઈ ગયેલું. | ||
સબંધ વગરનું, સંવેદન વગરનું લીસુંલપટ રોજિંદી ટેવવાળું | સબંધ વગરનું, સંવેદન વગરનું લીસુંલપટ રોજિંદી ટેવવાળું | ||
માત્ર નિત્યચક્રનું મૂગું મૂગું જાળું. | માત્ર નિત્યચક્રનું મૂગું મૂગું જાળું. | ||
એમાં વળી ક્યારેક સટ્ટાક કરતુંકને ખૂલી જાય તાળું | એમાં વળી ક્યારેક સટ્ટાક કરતુંકને ખૂલી જાય તાળું — | ||
સળવળે શક્તિ, નખશિખ, | સળવળે શક્તિ, નખશિખ, નવાઈઝમની— | ||
ઊછળે સર્પિણી સમી ફુત્કારતી | ઊછળે સર્પિણી સમી ફુત્કારતી | ||
તર્કની ફેણ | તર્કની ફેણ પછાડતી— | ||
ભાષાના ઢગલા | ભાષાના ઢગલા પર— | ||
એક એક શબ્દને વિષાક્ત કરી | એક એક શબ્દને વિષાક્ત કરી | ||
અવળસવળ અચડી-મચડી | |||
કલ્પનાઓ | કલ્પનાઓ કરે— | ||
આમ કાનથી | આમ કાનથી સૂંઘી શકાય એવી અને ચામડીથી | ||
ચાખી શકાય એવી કલ્પનાઓ. | ચાખી શકાય એવી કલ્પનાઓ. | ||
વળી પાછું બધું જ વહી જાય, ટીપેટીપું સરી જાય, ઊડી જાય, કોરુંકટ થઈ જાય | વળી પાછું બધું જ વહી જાય, ટીપેટીપું સરી જાય, ઊડી જાય, કોરુંકટ થઈ જાય |