ટોળાં અવાજ ઘોઘાટ/૬- હું અટકવાનેા નથી આ શેાધમાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૬- હું અટકવાનેા નથી આ શેાધમાં|}} {{Poem2Open}} એ વાતનો ઇનકાર કરી શકું તેમ નથી મિત્ર કે હું હજી સુધી એકની એક વાતમાં, ભાષામાં જ, ફસાયો છું. પણ ફસાઈ જવાના આશયથી ફસાયો નથી. અથવા આમ ફસાઈ જવાનુ...")
 
No edit summary
 
Line 10: Line 10:
અટવાઈ રહ્યો છું અને નીકળતો નથી બહાર એવું પણ નથી.
અટવાઈ રહ્યો છું અને નીકળતો નથી બહાર એવું પણ નથી.
આમ ઘણા સમયથી અટવાયેલો છું, ભૂલો પડ્યો છું,
આમ ઘણા સમયથી અટવાયેલો છું, ભૂલો પડ્યો છું,
હવે બહાર નીકળી જવું જોઈએ એમ તમે ઈચ્છો છો-
હવે બહાર નીકળી જવું જોઈએ એમ તમે ઈચ્છો છો—
પણ એમ નીકળી જવાતું હોય તો જોઈતું’તું શું ?
પણ એમ નીકળી જવાતું હોય તો જોઈતું’તું શું ?
અને વળી હું થાકી ગયો નથી, મેં હામ ગુમાવી નથી.
અને વળી હું થાકી ગયો નથી, મેં હામ ગુમાવી નથી.
Line 60: Line 60:
મારે ભાષાને ભાંગી નાંખવી નથી
મારે ભાષાને ભાંગી નાંખવી નથી
એ તૂટી જાય કે તરડાઈ જાય જો હું ગમેતેમ ઉતાવળમાં
એ તૂટી જાય કે તરડાઈ જાય જો હું ગમેતેમ ઉતાવળમાં
આડાઅવળા ઘા મારી બધું આટોપવા જાઉં તો-
આડાઅવળા ઘા મારી બધું આટોપવા જાઉં તો—
વળી મને કંટાળો નથી આવતો જ્યાં સુધી
વળી મને કંટાળો નથી આવતો જ્યાં સુધી
ત્યાં સુધી;
ત્યાં સુધી;
અથવા મને થાક નથી લાગતો જ્યાં સુધી
અથવા મને થાક નથી લાગતો જ્યાં સુધી
ત્યાં સુધી-
ત્યાં સુધી—
આ આમ ઘસવાનું, ઉખાડવાનું, ખોતરવાનું ચાલશે.
આ આમ ઘસવાનું, ઉખાડવાનું, ખોતરવાનું ચાલશે.
‘ફાલશે, હાલશે’ જેવા ઊભરાઈ આવતા પ્રાસોને
‘ફાલશે, હાલશે’ જેવા ઊભરાઈ આવતા પ્રાસોને
અટકાવીને ‘ટેવ’ને તોડવાની ક્ષમતા મેળવતો જાઉં છું.
અટકાવીને ‘ટેવ’ને તોડવાની ક્ષમતા મેળવતો જાઉં છું.
આ ઘણું કઠિન છે :
આ ઘણું કઠિન છે :
ઓશિકા વગર ઊંઘવા જેવું કઠિન
ઓશિકા વગર ઊંઘવા જેવું કઠિન.
ઊંઘ વગર ઊંઘવા જેવું કઠિન.
ઊંઘ વગર ઊંઘવા જેવું કઠિન.
પણ પ્રાસના સ્તરોમાં ભાષાને ઢાંકી દેવાની એક રમત-ગમત
પણ પ્રાસના સ્તરોમાં ભાષાને ઢાંકી દેવાની એક રમત-ગમત
અથવા તો ક્ષણે મારા મનમાં ચમકી ગયેલા સત્ય મુજબ
અથવા તો ક્ષણે મારા મનમાં ચમકી ગયેલા સત્ય મુજબ
નરી કાયરતા-
નરી કાયરતા—
નગ્ન ભાષાની સન્મુખ આંચ ઊંચકીને ઊભા રહેવાનો
નગ્ન ભાષાની સન્મુખ આંખ ઊંચકીને ઊભા રહેવાનો
ફફડાટ-
ફફડાટ—
સરકી જવાની, છટકી જવાની, ભાગી જવાની નરી કાયરતા.
સરકી જવાની, છટકી જવાની, ભાગી જવાની નરી કાયરતા,
નપુંસકતાનો પર્યાય એટલે પ્રાસપરસ્તી
નપુંસકતાનો પર્યાય એટલે પ્રાસપરસ્તી
એ પ્રાસપરસ્તીમાંથી હું નીકળી જવાનો બહાર
એ પ્રાસપરસ્તીમાંથી હું નીકળી જવાનો બહાર
Line 85: Line 85:
પણ એવા કાવ્યાભાસોમાંથી
પણ એવા કાવ્યાભાસોમાંથી
નીકળી જવાનો નિર્ધાર છે :
નીકળી જવાનો નિર્ધાર છે :
નિર્ભાંત થવાનો, નિર્પ્રાસ, નિર્લય થવાનો નિશ્ચય છે;
નિર્ભ્રાંત થવાનો, નિર્પ્રાસ, નિર્લય થવાનો નિશ્ચય છે;
અને પૌરાણિક, ઐતિહાસિક સ્તરોને ખેસવવામાં
અને પૌરાણિક, ઐતિહાસિક સ્તરોને ખેસવવામાં
જેટલું કષ્ટ પડ્યું છે તેનાથી પણ વિશેષ કષ્ટ
જેટલું કષ્ટ પડ્યું છે તેનાથી પણ વિશેષ કષ્ટ
Line 94: Line 94:
પણ ભાષા કંઈ થઈ ન શકી નિર્ભેળ
પણ ભાષા કંઈ થઈ ન શકી નિર્ભેળ
કેળ ઊભી છે આંખ સામે કમનીય મસૃણ થરકતી
કેળ ઊભી છે આંખ સામે કમનીય મસૃણ થરકતી
હમણાં પગ પછાડશે-
હમણાં પગ પછાડશે—
મોહવશ, ટ્રાન્સમાં, ઉપરની પંક્તિ ઊતરી આવી છે કાગળ પર
મોહવશ, ટ્રાન્સમાં, ઉપરની પંક્તિ ઊતરી આવી છે કાગળ પર
પણ મેળ-નિર્ભેળ અને કેળના પ્રાસો જ જો એના પ્રેરક હોય
પણ મેળ-નિર્ભેળ અને કેળના પ્રાસો જ જો એના પ્રેરક હોય
તો એને હું કાવ્યના એક અવરોધ તરીકે જાહેર કરું છું.
તો એને હું કાવ્યના એક અવરોધ તરીકે જાહેર કરું છું.
અને આજ સુધી આવી અને માત્ર આવી જ-
અને આજ સુધી આવી અને માત્ર આવી જ—
મારી-તમારી અને તેમની
મારી-તમારી અને તેમની
ભાષાભ્રાન્તિઓને, કાવ્યભ્રાન્તિઓને હું ઈનકારું છું.
ભાષાભ્રાન્તિઓને, કાવ્યભ્રાન્તિઓને હું ઈનકારું છું.
Line 104: Line 104:
એમ કહેવામાં જે વાગ્મિતા આવે છે
એમ કહેવામાં જે વાગ્મિતા આવે છે
તે પણ કાવ્યનો અવરોધ છે
તે પણ કાવ્યનો અવરોધ છે
માટે એને પણ હું ઈન્-
માટે એને પણ હું ઈન્—
‘કારું છું’ એમ લખતાં અટકી જવાની આ ક્ષણ
‘કારું છું’ એમ લખતાં અટકી જવાની આ ક્ષણ
એ મારી દિશા છે સ્પષ્ટ
એ મારી દિશા છે સ્પષ્ટ
અને એથી એમ બધું છોડી દેવાનો નથી અધવચ
અને એથી એમ બધું છોડી દેવાનો નથી અધવચ
એમ ભીનું સંકેલવાનો નથી અધૂકડા-
એમ ભીનું સંકેલવાનો નથી અધૂકડા—
હામ ગુમાવી નથી મેં
હામ ગુમાવી નથી મેં
મારી આસપાસ ગીતગઝલની કરતાલનો વ્યામોહ છે.
મારી આસપાસ ગીતગઝલની કરતાલનો વ્યામોહ છે.
Line 116: Line 116:
અને એવો જ ઘોંઘાટ વાગ્મિતાનો
અને એવો જ ઘોંઘાટ વાગ્મિતાનો
ઊછળીને આવે છે મારા શબ્દોમાંથી
ઊછળીને આવે છે મારા શબ્દોમાંથી
નિરર્થક વાંઝણી વાગ્મિતા-
નિરર્થક વાંઝણી વાગ્મિતા—
પ્રાસવશ આવેલી ‘ગીતા’ને મેં આ ક્ષણે મારા મનોતંતુમાં  
પ્રાસવશ આવેલી ‘ગીતા’ને મેં આ ક્ષણે મારા મનોતંતુમાં  
ઊપસતી-
ઊપસતી—
અને પછી નિર્મમ બનીને,
અને પછી નિર્મમ બનીને,
અટવાતી-ફસાતી-ગૂંગળાતી અને નાશ પામતી જોઈ-
અટવાતી-ફસાતી-ગૂંગળાતી અને નાશ પામતી જોઈ—
આ તો તરતનો એક દાખલો છે.
આ તો તરતનો એક દાખલો છે.
મારી નિષ્ઠુર પ્રક્રિયાનો.
મારી નિષ્ઠુર પ્રક્રિયાનો.
Line 136: Line 136:
હું અટકવાનો નથી આ શોધમાં
હું અટકવાનો નથી આ શોધમાં
હું છટકવાનો નથી આ શોધથી.
હું છટકવાનો નથી આ શોધથી.
'''(ઓક્ટોબર : ૧૯૭૭)'''
'''(ઑક્ટોબર : ૧૯૭૭)'''
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu