વસ્તુસંખ્યાકોશ/પ્રસ્તાવના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
{{gap}}સંશોધક સામાન્ય રીતે કોઈ પણ કોશ કક્કાના ક્રમમાં જોવા માટે ટેવાયેલો હોય છે. અહીં પણ એ જ પદ્ધતિ પ્રયોજાઈ છે પરંતુ કક્કાના ક્રમની સાથે અહીં સંખ્યાનો ક્રમ પણ સંશોધકે જોવાનો રહેશે. એટલે કે [૦] દર્શાવનારા શબ્દો [૦] અંકની નીચે કક્કાના ક્રમમાં સંશોધક મેળવી શકશે. જેમકે, અનંત, અભ્ર, અંતરિક્ષ, શબ —- આ શબ્દો [૦] સંખ્યાની નીચે મળશે.

{{gap}}આ કોશમાં વિષય વૈવિધ્ય છે એ રીતે એનો ઉપયોગ વિવિધ વિષયના શોધક કરી શકશે. આપણાં સાહિત્યમાં સંખ્યાનો નિર્દેશ કરનારી શબ્દ સંજ્ઞાઓનો ઉપયોગ અંકો દર્શાવવા અને એ રીતે સાહિત્યિક કૃતિનો રચનાસાલ સૂચિત કરવા થતો હતો.
{{gap}}આ કોશમાં વિષય વૈવિધ્ય છે એ રીતે એનો ઉપયોગ વિવિધ વિષયના શોધક કરી શકશે. આપણાં સાહિત્યમાં સંખ્યાનો નિર્દેશ કરનારી શબ્દ સંજ્ઞાઓનો ઉપયોગ અંકો દર્શાવવા અને એ રીતે સાહિત્યિક કૃતિનો રચનાસાલ સૂચિત કરવા થતો હતો. સંખ્યાદર્શક શબ્દસંજ્ઞાઓનો આ કોશ એ પ્રકારની શોધ કરવામાં ખૂબ ઉપયોગી થશે.  
 
{{gap}}સંખ્યાદર્શક શબ્દસંજ્ઞાઓનો આ કોશ એ પ્રકારની શોધ કરવામાં ખૂબ ઉપયોગી થશે.  

{{gap}}કોશને અંતે ત્રણ પરિશિષ્ટ આપ્યાં છે જેમાં પરિશિષ્ટ-૧માં અંકસંખ્યા, કાલમાપન, વેપારી લોકોની સાંકેતિક ભાષાવિષયક તમામ અંકસંખ્યા દર્શાવાઈ છે.
{{gap}}કોશને અંતે ત્રણ પરિશિષ્ટ આપ્યાં છે જેમાં પરિશિષ્ટ-૧માં અંકસંખ્યા, કાલમાપન, વેપારી લોકોની સાંકેતિક ભાષાવિષયક તમામ અંકસંખ્યા દર્શાવાઈ છે.

Navigation menu