18,124
edits
No edit summary |
(પ્રૂફરીડિંગ કર્યું - 'અર્થપ્રકૃતિ' સુધી) |
||
Line 191: | Line 191: | ||
અભિચાર (૬) | અભિચાર (૬) | ||
:મારણ, મોહન, સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન, વશીકરણ. | :મારણ, મોહન, સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન, વશીકરણ. | ||
અભિજ્ઞા (૫) | અભિજ્ઞા (૫) | ||
:ગમે તે સ્વરૂપ ધારણ કરવું, દૂરનું સાંભળવું, દૂરનું જોઈ શકવું, સામા માણસના વિચાર પારખવા, ભૂત અને ભવિષ્યની સ્થિતિ જાણી લેવી. | :ગમે તે સ્વરૂપ ધારણ કરવું, દૂરનું સાંભળવું, દૂરનું જોઈ શકવું, સામા માણસના વિચાર પારખવા, ભૂત અને ભવિષ્યની સ્થિતિ જાણી લેવી. | ||
અભિધર્મપિટક (૭) (વિભાગ–ઔદ્ધમત). | અભિધર્મપિટક (૭) (વિભાગ–ઔદ્ધમત). | ||
:ધમ્મસંગણિ, વિભંગ, ધાતુકથા, | :ધમ્મસંગણિ, વિભંગ, ધાતુકથા, પુગ્ગલપઞ્ઝત્તિ, કથાવત્થુ, યમક, પટ્ઠાન. | ||
અભિધા. (૧૪) | અભિધા. (૧૪) | ||
Line 202: | Line 202: | ||
અભિનય (૪) | અભિનય (૪) | ||
:આંગિક, વાચિક, આહાર્ય સાત્ત્વિક. | :આંગિક, વાચિક, આહાર્ય, સાત્ત્વિક. | ||
અભિનયમુદ્રા (૨૪) | અભિનયમુદ્રા (૨૪) | ||
:અંજલિ, કપોત, કર્કટ, સ્વસ્તિક, દોલ, પુષ્પપુટ, ઉત્સંગ, શિવલિંગ, કટકવર્ધન, કર્તરી, સ્વસ્તિક શકટ, શંખ, ચક્ર, સંપુટ, પાશ, કીલડ, મત્સ્ય, | :અંજલિ, કપોત, કર્કટ, સ્વસ્તિક, દોલ, પુષ્પપુટ, ઉત્સંગ, શિવલિંગ, કટકવર્ધન, કર્તરી, સ્વસ્તિક શકટ, શંખ, ચક્ર, સંપુટ, પાશ, કીલડ, મત્સ્ય, કૂર્મ, વરાહ, ગરુડ, નાગબંધ, ખટ્વ, ભેરુડ, અવહિત્ય, મુખ, સંપુટ, વિતત, વિસ્તૃત, ધ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણ્મુખ, અધોમુખ, વ્યાપક, અંજલિક, શકટ, યમપાશ, ગ્રંથિત, ઉલ્મુક, મુષ્ટિક, મત્સ્ય, કૂર્મ, વરાહ, સિંહ, મુદ્રલ, પલ્લવ, નાગ. | ||
અભિનિબોધ (૪) (જૈનમત) | અભિનિબોધ (૪) (જૈનમત) | ||
Line 214: | Line 214: | ||
અભિસારિકા (૩) | અભિસારિકા (૩) | ||
:કૃષ્ણાભિસારિકા, (અંધારી રાતે પ્રિયતમને મળવા જનારી), | :કૃષ્ણાભિસારિકા, (અંધારી રાતે પ્રિયતમને મળવા જનારી), શુક્લાભિસારિકા, (ચાંદનીમાં મળવા જનારી), દિવાભિસારિકt. (દિવસે મળવા જનારી). | ||
અભ્ર (૦) | અભ્ર (૦) | ||
અમશાસ્પંદ (ફિરસ્તા) (૭) (જરથોસ્તી). | અમશાસ્પંદ (ફિરસ્તા) (૭) (જરથોસ્તી). | ||
: | :અહૂરમ્ઝદ, બહમન, અર્દીબહિશ્ત, શેહેરીવર, અસ્ફંદારમદ, ખોરદાદ, અમરદાદ. | ||
અમૂર્તગુણ (૧૦) | અમૂર્તગુણ (૧૦) | ||
Line 233: | Line 233: | ||
અમ્લ પંચક (૫) (વૈદક) | અમ્લ પંચક (૫) (વૈદક) | ||
:બોર, કોકમ | :બોર, કોકમ, દાડમ, ચૂકો, અમ્લવેતસ. (૫) (વૈદક) જંબીરી લીબું, ખાટાં અનાર, આમલી, નારંગી, અમ્લવેતસ. (૫) (વૈદક) બીજોરુ નારંગી, અમ્લવેતસ, આમલી, જંબીર. | ||
અયન (૨) | અયન (૨) | ||
Line 243: | Line 243: | ||
અરણ્ય (૧૨) | અરણ્ય (૧૨) | ||
:આપારણ્ય, દ્વિપારણ્ય, તમારણ્ય, લોકારણ્ય, ચિકુટારણ્ય, સ્વર્ગારણ્ય, અંધકારણ્ય, કોક્ષેઆરણ્ય, મનુષ્યારણ્ય, ઉદ્વેષારણ્ય, કૂર્મારણ્ય, તલારણ્ય. | :આપારણ્ય, દ્વિપારણ્ય, તમારણ્ય, લોકારણ્ય, ચિકુટારણ્ય, સ્વર્ગારણ્ય, અંધકારણ્ય, કોક્ષેઆરણ્ય, મનુષ્યારણ્ય, ઉદ્વેષારણ્ય, કૂર્મારણ્ય, તલારણ્ય. | ||
(૧૨) ચંપકારણ્ય, બદ્રિકારણ્ય, દંડકારણ્ય નિમિષારણ્ય, અર્બુદારણ્ય, પદ્મારણ્ય, ધર્મારણ્ય, બ્રહ્મારણ્ય, ગુહ્યારણ્ય, જબુંકારણ્ય, પુન્યકારણ્ય, દેવદારુકારણ્ય, ઐક્ષારણ્ય, નઘુષારણ્ય, દ્વૈતારણ્ય. (વ.વૃં.દી.) | (૧૨) ચંપકારણ્ય, બદ્રિકારણ્ય, દંડકારણ્ય, નિમિષારણ્ય, અર્બુદારણ્ય, પદ્મારણ્ય, ધર્મારણ્ય, બ્રહ્મારણ્ય, ગુહ્યારણ્ય, જબુંકારણ્ય, પુન્યકારણ્ય, દેવદારુકારણ્ય, ઐક્ષારણ્ય, નઘુષારણ્ય, દ્વૈતારણ્ય. (વ.વૃં.દી.) | ||
અલખ (૧) | અલખ (૧) | ||
Line 253: | Line 253: | ||
અર્કબંધુ (૪) | અર્કબંધુ (૪) | ||
:બુદ્ધદેવ, ચૈતન્યબુદ્ધ, | :બુદ્ધદેવ, ચૈતન્યબુદ્ધ, શાક્યમુનિ, સર્વાર્થસિદ્ધ. | ||
અર્ધ્ય (૩) | અર્ધ્ય (૩) | ||
Line 261: | Line 261: | ||
:પાણી, દૂધ, ઘી, મધ, દહીં, દર્ભ, રક્તચંદન, ધોળી કરેણ. | :પાણી, દૂધ, ઘી, મધ, દહીં, દર્ભ, રક્તચંદન, ધોળી કરેણ. | ||
:(૧૦) | :(૧૦) | ||
:જલ, દૂર્વા, ફૂલ, જવ, દૂધ, કુશાગ્ર, દહીં, સરસવ, ચોખા, સુગંધી વસ્તુ | :જલ, દૂર્વા, ફૂલ, જવ, દૂધ, કુશાગ્ર, દહીં, સરસવ, ચોખા, સુગંધી વસ્તુ. | ||
અર્જુનપુત્ર (૪) | અર્જુનપુત્ર (૪) | ||
:શ્રુતકીર્તિ (દ્રૌપદીથી), ઈરાવાન્ (ઉલૂપીથી), બબ્રુવાહન ( | :શ્રુતકીર્તિ (દ્રૌપદીથી), ઈરાવાન્ (ઉલૂપીથી), બબ્રુવાહન (ચિત્રાંગદાથી), અભિમન્યુ (સુભદ્રાથી). | ||
અર્થદોષ. (૨૪) | અર્થદોષ. (૨૪) | ||
:અપુષ્ટાર્થ, કષ્ટાર્થ વ્યર્થાર્થ; વ્યાહત, અર્થપુનરુક્તિ, દુઃક્રમ, ગ્રામ્ય, સંદિગ્ધ, નિર્હેતુ, પ્રસિદ્ધિવિરુદ્ધ, વિદ્યાવિરુદ્ધ, અનવિકૃત, સનિયમ, અનિયમ, સવિશેષ, અવિશેષ, સાકાંક્ષ, અપદયુક્ત, સહચરભિન્ન, :પ્રકાશવિરુદ્ધ, વિધિવિરુદ્ધ, અનુવાદવિરુદ્ધ, ત્યક્ત પુનઃ સ્વીકૃત, અશ્લીલ. | :અપુષ્ટાર્થ, કષ્ટાર્થ, વ્યર્થાર્થ; વ્યાહત, અર્થપુનરુક્તિ, દુઃક્રમ, ગ્રામ્ય, સંદિગ્ધ, નિર્હેતુ, પ્રસિદ્ધિવિરુદ્ધ, વિદ્યાવિરુદ્ધ, અનવિકૃત, સનિયમ, અનિયમ, સવિશેષ, અવિશેષ, સાકાંક્ષ, અપદયુક્ત, સહચરભિન્ન, :પ્રકાશવિરુદ્ધ, વિધિવિરુદ્ધ, અનુવાદવિરુદ્ધ, ત્યક્ત પુનઃ સ્વીકૃત, અશ્લીલ. | ||
અર્થપ્રકાર (૫) | અર્થપ્રકાર (૫) | ||
:મિત્ર, પશુ, ભૂમિ, ધન, ધાન્ય, | :મિત્ર, પશુ, ભૂમિ, ધન, ધાન્ય, –ની પ્રાપ્તિ. | ||
અર્થપ્રકૃતિ. (૫) | અર્થપ્રકૃતિ. (૫) | ||
:બીજ, બિન્દુ, પતાકા, પ્રકરી, કાર્ય. | :બીજ, બિન્દુ, પતાકા, પ્રકરી, કાર્ય. | ||
<!--proofed--> | |||
અર્થભેદ (૩) | અર્થભેદ (૩) | ||
:રૂઢ, યૌગિક, મિશ્ર. | :રૂઢ, યૌગિક, મિશ્ર. |