વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
અકુશલપથ (૧) (બૌદ્ધમત)
અકુશલપથ (૧) (બૌદ્ધમત)
:ત્રણ કાયિક : પ્રાણઘાત, અદત્તાદાન, વ્યભિચાર;
:ત્રણ કાયિક : પ્રાણઘાત, અદત્તાદાન, વ્યભિચાર;
:ચાર વાચિક : અસત્ય, ચાડી, કઠેર વાણી, બબડાટ;  
:ચાર વાચિક : અસત્ય, ચાડી, કઠોર વાણી, બબડાટ;  
:ત્રણ માનસિક : પરદ્રવ્યનો લોભ, ક્રોધ, નાસ્તિકતા.
:ત્રણ માનસિક : પરદ્રવ્યનો લોભ, ક્રોધ, નાસ્તિકતા.


અક્ષરવર્ણ (૫૨)  
અક્ષરવર્ણ (૫૨)  
:વિપ્રવર્ણ = ૨૧. : સ્વર ૧૬ + વ્યંજન (ક, ખ, ગ, ઘ ઙ)
:વિપ્રવર્ણ = ૨૧. : સ્વર ૧૬ + વ્યંજન (ક, ખ, ગ, ઘ ઙ)
:ક્ષત્રિયવર્ણ = ૧૦. : ચ, છ, જ ઝ, ક્ષ, ટ, ઠ, ડ, ઢ, ણ.
:ક્ષત્રિયવર્ણ = ૧૦. : ચ, છ, જ ઝ, જ્ઞ, ટ, ઠ, ડ, ઢ, ણ.
:વૈશ્યવણ = ૧૦. ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ.
:વૈશ્યવણ = ૧૦. ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ.
:શુદ્રવર્ણ = ૧૧. : ય, ૨, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ.  
:શુદ્રવર્ણ = ૧૧. : ય, ૨, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ.  


અખાડા સાધુબાવાઓના (૫)
અખાડા સાધુ બાવાઓના (૫)
:નિર્બાની, નિરંજન, નીલ પર્વત, ઉદાસી, નિર્માલી.
:નિર્બાની, નિરંજન, નીલ પર્વત, ઉદાસી, નિર્માલી.


અખાડા (સાધુબાવાઓના) (૧૮)  
અખાડા (સાધુબાવાઓના) (૧૮)  
:અઘોરી, અરણ્ય, અવધૂત, આનંદ, આશ્રમ, ઇંદ્ર ઉદાસી, 'કાનફાડા, કામમેલ, ગોદડ, ગોરખપંથી, નંગાગિરી, નિરંજની, નિર્વાની, પુરી, ભારતી, રાઉન, બન, સરભંગી.
:અઘોરી, અરણ્ય, અવધૂત, આનંદ, આશ્રમ, ઈંદ્ર ઉદાસી, કાનફાડા, કામમેલ, ગોદડ, ગોરખપંથી, નંગાગિરી, નિરંજની, નિર્વાની, પુરી, ભારતી, રાઉન, બન, સરભંગી.


અગમ્યા (એક શય્યા માટે) (૫)  
અગમ્યા (એક શય્યા માટે) (૫)  
:માતા, બહેન, દીકરી, પુત્રવધૂ, ગુરુપત્ની.
:માતા, બહેન, દીકરી, પુત્રવધૂ, ગુરુ પત્ની.


અગારી વ્રત (૫)
અગારી વ્રત (૫)
:હિંસા કરવી નહિ, જૂઠું બોલવું નહિ, ચોરી કરવી નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ, પરિગ્રહની હદ બાંધવી. (– જૈનમત) અગ્નિ (૩)  
:હિંસા કરવી નહિ, જૂઠું બોલવું નહિ, ચોરી કરવી નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ, પરિગ્રહની હદ બાંધવી. (– જૈનમત)  
 
અગ્નિ (૩)  
:લૌકિક, જઠરાનલ, વડવાનલ.
:લૌકિક, જઠરાનલ, વડવાનલ.
:(૩) (વૈદક મુજબ) ભૌમ, દિવ્ય, જઠર.
:(૩) (વૈદક મુજબ) ભૌમ, દિવ્ય, જઠર.
:(૩) ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ.
:(૩) ગાર્હસ્પત્ય, આહ્‌વનીય, દક્ષિણ.
:(૬) (કર્મકાંડ મત) ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્યાગ્નિ, આવસશ્ય, ઔપાસ્ય.
:(૬) (કર્મકાંડ મત) ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્યાગ્નિ, આવસથ્ય, ઔપાસ્ય.
:(૬) ધૂમાગ્નિ, દીપાગ્નિ, મંદાગ્નિ, મધ્યાગ્નિ, ખરાગ્નિ, ભડાગ્નિ (રસાયન મત)
:(૬) ધૂમાગ્નિ, દીપાગ્નિ, મંદાગ્નિ, મધ્યાગ્નિ, ખરાગ્નિ, ભડાગ્નિ (રસાયન મત)
:(૭) કાલાનલ (કાલરૂપી અગ્નિ), હવ્યાનલ (અગ્નિકુંડમાંનો અગ્નિ,) વડવાનલ (સમુદ્રમાંનો અગ્નિ) સહસ્રાનલ (સૂર્યમાંનો અગ્નિ), વિષાનલ (શેષનાગના મુખમાંનો અગ્નિ) ભવાનલ. (પૃથ્વીના પેટાળનો અગ્નિ), હરાનલ (શિવના ત્રીજા નેત્રનો અગ્નિ).
:(૭) કાલાનલ (કાલરૂપી અગ્નિ), હવ્યાનલ (અગ્નિકુંડમાંનો અગ્નિ,) વડવાનલ (સમુદ્રમાંનો અગ્નિ) સહસ્રાનલ (સૂર્યમાંનો અગ્નિ), વિષાનલ (શેષનાગના મુખમાંનો અગ્નિ) ભવાનલ (પૃથ્વીના પેટાળનો અગ્નિ), હરાનલ (શિવના ત્રીજા નેત્રનો અગ્નિ).
:(૧૧)કામ, ક્રોધ, મોહ, જાતિ, જરા, મરણ, શોક, પરિદેવ, દુઃખ, દૌર્મનસ્ય, ઉપાયાસ.
:(૧૧)કામ, ક્રોધ, મોહ, જાતિ, જરા, મરણ, શોક, પરિદેવ, દુઃખ, દૌર્મનસ્ય, ઉપાયાસ.
:(૧૫) વૈશ્વાનર, લોચનીક, પાવક, મંગલ, સૂર્યદૂત, મારક, મૃદુ, ગાર્હસ્પત્ય, વડવાનલ, મેદવાનલ, જઠરાનલ, ક્રવ્યાદાનલ, ક્રોધાનલ, વિરહાનલ, ભવાનલ (વસ્તૃવંદદીપિકા).
:(૧૫) વૈશ્વાનર, લોચનીક, પાવક, મંગલ, સૂર્યદૂત, મારક, મૃદુ, ગાર્હસ્પત્ય, વડવાનલ, મેદવાનલ, જઠરાનલ, ક્રવ્યાદાનલ, ક્રોધાનલ, વિરહાનલ, ભવાનલ (વસ્તૃવંદ દીપિકા).
અગ્નિકલા  
અગ્નિકલા  
:(૧૦) ધૂમાર્ચિ, ઉષ્ણા, જ્વાલિની, જલની, સ્ફુલ્લિંગી, અતિસ્નના, હવ્યવાહિની, કવ્યવાહિની, નીલરક્તા રુદ્રાયણી.
:(૧૦) ધૂમાર્ચિ, ઉષ્ણા, જ્વાલિની, જલની, સ્ફુલ્લિંગી, અતિસ્નના, હવ્યવાહિની, કવ્યવાહિની, નીલરક્તા રુદ્રાયણી.
:(૧૦) ધૂમા, અર્ચિ, ઉષ્મા, જવલિની, જવાલિની, વિસ્ફુલ્લિંગિની, સુશ્રી, સુરુપા, કપિલા, હવ્યકવ્યવહા
:(૧૦) ધૂમા, અર્ચિ, ઉષ્મા, જ્વલિની, જ્વાલિની, વિસ્ફુલ્લિંગિની, સુશ્રી, સુરુપા, કપિલા, હવ્યકવ્યવહા
:અગ્નિજિહ્વા (૭)  
 
:(સાત્ત્વિક) હિરણ્યા, રક્તા, કૃષ્ણ, સુપ્રભા, બહુરૂપા, અતિરક્તા, કનકા.
અગ્નિજિહ્વા (૭)  
:(સાત્ત્વિક) હિરણ્યા, રક્તા, કૃષ્ણા, સુપ્રભા, બહુરુપા, અતિરક્તા, કનકા.
:(રાજસી) કરાલી, ભૂમિની, શ્વેતા, લોહિતા, નીલલોહિતા, સુવર્ણા, પદ્મરાગા.
:(રાજસી) કરાલી, ભૂમિની, શ્વેતા, લોહિતા, નીલલોહિતા, સુવર્ણા, પદ્મરાગા.
:(તામસી) કરાલી, મનોજવા, સુલોહિતા, ધૂમવર્ણા, વિસ્ફુલ્લિંગી, વિશ્વરુચિ, લોલાયમાના (૭) કાલી, કરાલી, મનેજવા, સુલોહિતા, ધૂમ્રવર્ણા, સ્ફુલિંગિની, વિશ્વરુપી. (મુંડકોપનિષદ્દ)
:(તામસી) કરાલી, મનોજવા, સુલોહિતા, ધૂમવર્ણા, વિસ્ફુલ્લિંગી, વિશ્વરુચિ, લોલાયમાના (૭) કાલી, કરાલી, મનોજવા, સુલોહિતા, ધૂમ્રવર્ણા, સ્ફુલિંગિની, વિશ્વરુપી. (મુંડકોપનિષદ્)
:અગ્નિપત્ની (૧૬)
 
:સ્વાહા, વહ્નિપ્રિયા, વહ્નિજાયા, સંતોષકારિણી, શક્તિ, ક્રિયા, કાલદાત્રી, પરિપાકકરી, ધ્રુવા. સર્વદાનરગતિ,દાહિકા, દેહનક્ષમા, સંસારસારરુપા, ઘરસંસારતારિણી, દેવજીવનરુપા, દેવપોષણ-કારિણી  
અગ્નિપત્ની (૧૬)
:સ્વાહા, વહ્નિપ્રિયા, વહ્નિજાયા, સંતોષકારિણી, શક્તિ, ક્રિયા, કાલદાત્રી, પરિપાકકરી, ધ્રુવા. સર્વદાનરગતિ, દાહિકા, દેહનક્ષમા, સંસારસારરુપા, ઘોરસંસારતારિણી, દેવજીવનરુપા, દેવપોષણ-કારિણી  


અગ્નિપુત્ર (૪)
અગ્નિપુત્ર (૪)
:પાવક, પવમાન, શુચિ, સ્વાચિત
:પાવક, પવમાન, શુચિ, સ્વરોચિત


:અજ. (૫).  
:અજ. (૫).  
Line 51: Line 55:
:નાયગ્રાનો ધોધ, ઉત્તરધ્રુવના હીમપર્વતો, હિમાલય, સહરાનું રણ, આફ્રિકાના જંગલો, વિસુવિયસ જવાળામુખી, ગ્રાંડ કેનિયોન (અમેરિકા)
:નાયગ્રાનો ધોધ, ઉત્તરધ્રુવના હીમપર્વતો, હિમાલય, સહરાનું રણ, આફ્રિકાના જંગલો, વિસુવિયસ જવાળામુખી, ગ્રાંડ કેનિયોન (અમેરિકા)
:(પ્રાચીન).
:(પ્રાચીન).
:સિસરના મિનારા, હેલિકાર્ને સસમાં આર્ટિમિસિઆચે બાંધેલો હજીરા, યુસુફમાં ડાયેનાનું દેવળ, બેબીલોનનો ઝૂલતો બગીચો રેડ્ઝનું પૂતળું, જ્યુપીટર આલ્ફસનું પૂતળું', એલેક્ઝાંડ્રિયાનો નજર મિનારો. (૭)
:સિસરના મિનારા, હેલીકાર્નેસસમાં આર્ટિમિસિઆસે બાંધેલો હજીરો, યુસુફમાં ડાયેનાનું દેવળ, બેબીલોનનો ઝૂલતો બગીચો રોડ્ઝનું પૂતળું, જ્યુપીટર આલ્ફસનું પૂતળું, એલેક્ઝાંડ્રિયાનો નજર મિનારો. (૭)
:(માનવસર્જિત) તાજમહાલ (ભારત), ચીનની દીવાલ (ચીન), મોસ્કો ઘંટ (રશિયા), પીઝાનો ટાવર (ઈટાલી), પિરામિડો (ઈજિપ્ત), એફિલ ટાવર (ફ્રાન્સ), એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (અમેરિકા).
:(માનવસર્જિત) તાજમહાલ (ભારત), ચીનની દીવાલ (ચીન), મોસ્કો ઘંટ (રશિયા), પીઝાનો ટાવર (ઈટાલી), પિરામિડો (ઈજિપ્ત), એફિલ ટાવર (ફ્રાન્સ), એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (અમેરિકા).


Line 57: Line 61:
:સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
:સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
:(જૈનમત) (૫) પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તા-દાનવિરમણ, મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ (જુઓઃ અવ્રત)
:(જૈનમત) (૫) પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તા-દાનવિરમણ, મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ (જુઓઃ અવ્રત)
અતિચાર (૫) (જૈનમત)  
અતિચાર (૫) (જૈનમત)  
:શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદૃષ્ટિ, પ્રશંસા, અતિદેશ (૫)  
:શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદૃષ્ટિ, પ્રશંસા,  
 
અતિદેશ (૫)  
:શાસ્ત્રાતિદેશ, કાર્યાતિદેશ, નિમિત્તાતિદેશ, વ્યપદેશાતિદેશ, રૂપાતિદેશ.
:શાસ્ત્રાતિદેશ, કાર્યાતિદેશ, નિમિત્તાતિદેશ, વ્યપદેશાતિદેશ, રૂપાતિદેશ.


અત્યતાભાવ. (૧૦)
અત્યંતાભાવ. (૧૦)
:આકાશકુસુમ, વંધ્યાપુત્ર, શશશૃંગ, અજાગલસ્તન, પૂનમનું  
:આકાશકુસુમ, વંધ્યાપુત્ર, શશશૃંગ, અજાગલસ્તન, પૂનમનું સૂર્યગ્રહણ, અમાસનું ચંદ્રગ્રહણ, પાણી વલોવવાથી ઘી, રેતી પીલીને કાઢેલું તેલ, કાચબાની પીઠના વાળ, હિમથી અગ્નિ.  
:સૂર્યગ્રહણ, અમાસનું ચંદ્રગ્રહણ, પાણી વલોવવાથી ઘી, રેતી પીલીને કાઢેલું તેલ, કાચબાની પીઠના વાળ, હિમથી અગ્નિ.  


અતિશયોક્તિ (૫)  
અતિશયોક્તિ (૫)  
Line 73: Line 79:
અતીત (૧).
અતીત (૧).
:અથર્વવેદના ઉપનિષદ (૩)  
:અથર્વવેદના ઉપનિષદ (૩)  
:પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડક્યોપનિષદ.
:પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડૂક્યોપનિષદ.


અદત્તદાન (૩) (જૈનમત).  
અદત્તદાન (૩) (જૈનમત).  
:દ્રવ્યાદત્તદાન, ભાવાદત્તદાન, દ્રવ્યભાવાદત્તદાન. (૪) સ્વામી અદત્તદાન, જીવઅદત્તદાન, તીર્થંકર અદત્તદાન, ગુરુ અદત્તદાન.
:દ્રવ્યાદત્તદાન, ભાવાદત્તદાન, દ્રવ્યભાવાદત્તદાન.  
:(૪) સ્વામી અદત્તદાન, જીવઅદત્તદાન, તીર્થંકર અદત્તદાન, ગુરુ અદત્તદાન.
 
અદાલત (૪).  
અદાલત (૪).  
:નિઝામત અદાલત, દિવાની અદાલત, ફોજદારી અદાલત, અદાલતે કાઝી. (મુસલમાન રાજ્યની)
:નિઝામત અદાલત, દિવાની અદાલત, ફોજદારી અદાલત, અદાલતે કાઝી. (મુસલમાન રાજ્યની)
Line 92: Line 100:
અધિદેવ (૧૪).  
અધિદેવ (૧૪).  
:ચંદ્ર, બ્રહ્મા, વાસુદેવ, રુદ્ર, સૂર્ય, દિશાઓ, અશ્વિનૌ, વરુણ,
:ચંદ્ર, બ્રહ્મા, વાસુદેવ, રુદ્ર, સૂર્ય, દિશાઓ, અશ્વિનૌ, વરુણ,
:વાયુ, ઇન્દ્ર, વિષ્ણુ, અગ્નિ, મિત્ર અથવા મૃત્યુ, પ્રજાપતિ. અધિભૂત (૧૪).
:વાયુ, ઈન્દ્ર, વિષ્ણુ, અગ્નિ, મિત્ર અથવા મૃત્યુ, પ્રજાપતિ.  
:મંતવ્ય, બોદ્ધવ્ય, ચેતયિતવ્ય, અહં કર્તવ્ય, દૃષ્ટવ્ય, શ્રોતવ્ય, ઘ્રાણવ્ય, રસયિતવ્ય, સ્પર્શચિતવ્ય, આદાતવ્ય, ગંતવ્ય, વક્તવ્ય, વિસૃજ્ય, સ્ત્ર્યાદ્યાનંદ.
 
અધિભૂત (૧૪).
:મંતવ્ય, બોદ્ધવ્ય, ચેતયિતવ્ય, અહં કર્તવ્ય, દૃષ્ટવ્ય, શ્રોતવ્ય, ઘ્રાણવ્ય, રસયિતવ્ય, સ્પર્શયિતવ્ય, આદાતવ્ય, ગંતવ્ય, વક્તવ્ય, વિસૃજ્ય, સ્ત્ર્યાદ્યાનંદ.


અધ્યાત્મ (૧૪).  
અધ્યાત્મ (૧૪).  
Line 100: Line 110:
અધ્યાપક (૨).  
અધ્યાપક (૨).  
:આચાર્ય, ઉપાધ્યાય.  
:આચાર્ય, ઉપાધ્યાય.  
:અધ્યાસ (૫). (જુઓ: ઈંદ્રિયાધ્યાસ).
:અધ્યાસ (૫). (જુઓ: ઈન્દ્રિયાધ્યાસ).


અનર્થકારણ (૪).  
અનર્થકારણ (૪).  
Line 115: Line 125:


અનુપપત્તિ (૭). (વેદાંતમત).  
અનુપપત્તિ (૭). (વેદાંતમત).  
:આશ્રયાનુપપત્તિ, નિરાધાનાનુ૫૫ત્તિ, સ્વરુપાનુપપત્તિ, અનિ ર્વચનીયવાનુપપત્તિ, પ્રમાણુનુપપત્તિ, નિવર્તકાનુ૫૫ત્તિ, નિવૃત્ત્યનુપત્તિ.
:આશ્રયાનુપપત્તિ, નિરાધાનાનુ૫૫ત્તિ, સ્વરુપાનુપપત્તિ, અનિર્વચનીયત્વાનુપપત્તિ, પ્રમાણુનુપપત્તિ, નિવર્તકાનુ૫૫ત્તિ, નિવૃત્ત્યનુપપત્તિ.


અનુપ્રેક્ષા (૪). (જૈનમત).
અનુપ્રેક્ષા (૪). (જૈનમત).
:એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. અનુબંધ (૪). વિષય, પ્રયોજન, સંબન્ધ, અધિકારી.
:એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા.  
 
અનુબંધ (૪). વિષય, પ્રયોજન, સંબન્ધ, અધિકારી.


અનુભાવ. (૪).  
અનુભાવ. (૪).  
Line 128: Line 140:
:(૩). કેવલાન્વયી, વ્યતિરેકી, અન્વયવ્યતિરેકી.
:(૩). કેવલાન્વયી, વ્યતિરેકી, અન્વયવ્યતિરેકી.
:(૧૦).
:(૧૦).
:જિજ્ઞાસા, સંશય, શકયપ્રાપ્તિ, પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન, નિગમન, પ્રયોજન, સંશયવ્યુદાસ.
:જિજ્ઞાસા, સંશય, શક્યપ્રાપ્તિ, પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન, નિગમન, પ્રયોજન, સંશયવ્યુદાસ.


અનુમાનઅવયવ, (૫).  
અનુમાનઅવયવ, (૫).  
Line 140: Line 152:


અનુશયના ભેદ (૩)
અનુશયના ભેદ (૩)
:સંકેતવિઘટ્ટના, ભાવકેતનષ્ટા, રમણગમતા. (કાવ્યનાભેદ). અનંત (૦).
:સંકેતવિઘટ્ટના, ભાવસંકેતનષ્ટા, રમણગમતા. (કાવ્યનાભેદ).  
 
અનંત (૦).


અન્તઃ પ્રકૃતિ (૩)  
અન્તઃ પ્રકૃતિ (૩)  
:સ્વામી, અમાત્ય, સુહૃદ્દ,  
:સ્વામી, અમાત્ય, સુહૃદ્દ,  
 
:અન્ન.  
અન્ન.  
:(૪)
:(૪)
:શુષ્ક, પકવ, સ્નિગ્ધ, વિદગ્ધ.
:શુષ્ક, પક્વ, સ્નિગ્ધ, વિદગ્ધ.
:(૪) ખાદ્ય, પેય, ચોષ્ય, લેહ્ય.  
:(૪) ખાદ્ય, પેય, ચોષ્ય, લેહ્ય.  
:(૭) ચોખા, ઘઉં', મગ, અડદ, જવ, તલ, કાંગ (ભ.ગો.મંડલ).
:(૭) ચોખા, ઘઉં, મગ, અડદ, જવ, તલ, કાંગ (ભ.ગો.મંડલ).
:(૭) ડાંગર, દેશયજ્ઞ, પૌર્ણ માસયજ્ઞ, મન, પ્રાણ, દૂધ, વાણી. (ભ. ગો. મંડલ).
:(૭) ડાંગર, દર્શયજ્ઞ, પૌર્ણમાસયજ્ઞ, મન, પ્રાણ, દૂધ, વાણી. (ભ. ગો. મંડલ).


અપરાપ્રકૃતિ (૮)
અપરાપ્રકૃતિ (૮)
:પૃથ્વી, અપ્, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર. અપરાવિદ્યા. (૧૦)
:પૃથ્વી, અપ્, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર. અપરાવિદ્યા. (૧૦)
:ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જતિષ, છંદ.
:ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ, છંદ.
:અપાય (૪)  
 
:નરક, તિર્યક્યોનિ, પ્રેતવિષય, અસુરલોક (ચાર પ્રકારે દુર્ગતિ. બૌદ્ધમત). અપૂર્વ.
અપાય (૪)  
:નરક, તિર્યક્‌યોનિ, પ્રેતવિષય, અસુરલોક (ચાર પ્રકારે દુર્ગતિ. બૌદ્ધમત).  
 
અપૂર્વ.
:(૪) (યજ્ઞની શક્તિ).
:(૪) (યજ્ઞની શક્તિ).
:ફલાપૂર્વ, સમુદાયાપૂર્વ, ઉત્પત્તયપૂર્વ, અગાપૂર્વ.
:ફલાપૂર્વ, સમુદાયાપૂર્વ, ઉત્પત્તયપૂર્વ, અગાપૂર્વ.
Line 171: Line 187:


અભાવ (૪)  
અભાવ (૪)  
:પ્રાગભાવ, પ્રવિધ્વંસાભાવ, અત્યંતાભાવ, અન્યોન્યાભાવ.
:પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અત્યંતાભાવ, અન્યોન્યાભાવ.


અભિચાર (૬)  
અભિચાર (૬)  
:મારણ, મોહન, સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન, વશીકરણ.
:મારણ, મોહન, સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન, વશીકરણ.
 
<!--proof-->
અભિજ્ઞા (૫)
અભિજ્ઞા (૫)
:ગમે તે સ્વરૂપ ધારણ કરવું, દૂરનું સાંભળવું, દૂરનું જોઈ શકવું, સામા માણસના વિચાર પારખવા, ભૂત અને ભવિષ્યની સ્થિતિ જાણી લેવી.
:ગમે તે સ્વરૂપ ધારણ કરવું, દૂરનું સાંભળવું, દૂરનું જોઈ શકવું, સામા માણસના વિચાર પારખવા, ભૂત અને ભવિષ્યની સ્થિતિ જાણી લેવી.

Navigation menu