18,122
edits
No edit summary |
No edit summary |
||
Line 672: | Line 672: | ||
{{center|'''[ | {{center|'''[ ઈ ]'''}} | ||
ઈન્દ્રિય (૫) સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ચાક્ષુષેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય. | |||
:(૧૦) પાંચ જ્ઞાનેનિદ્રય, પાંચ કર્મેન્દ્રિય. | :(૧૦) પાંચ જ્ઞાનેનિદ્રય, પાંચ કર્મેન્દ્રિય. | ||
:(૧૧) પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન. | :(૧૧) પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન. | ||
:(દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમાર, અગ્નિ, | :(દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમાર, અગ્નિ, ઈન્દ્ર ઉપેન્દ્ર, મિત્ર, ચંદ્ર, બ્રહ્મા – ઇન્દ્રિયના અધિષ્ઠાયક દેવો) | ||
ઈન્દ્રિયાધ્યાસ (૫) | |||
:દેહાધ્યાસ, | :દેહાધ્યાસ, ઈન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, સ્વરૂપવિસ્મૃતિ. | ||
ઈશ્વરકૃત્ય (૫) | ઈશ્વરકૃત્ય (૫) | ||
Line 686: | Line 686: | ||
ઈશ્વરગુણ (૩૯) | ઈશ્વરગુણ (૩૯) | ||
:સત્ય, પવિત્રતા, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, સરળતા, | :સત્ય, પવિત્રતા, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, ઈન્દ્રિય-દમન, તપ, સમતા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્ત્રશ્રવણ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બલ, સ્મરણશક્તિ, સ્વતંત્રતા, કુશલતા, કાંતિ, ધૈર્ય, કોમળતા, ચતુરાઈ, વિનય, વિવેક, મહત્તા, શક્તિ, સંપત્તિ, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, માન, નિરાભિમાન, અહિંસા (ભ. ગો. મંડલ). | ||
ઈશ્વરપ્રાપ્તિમાર્ગ (૪) | ઈશ્વરપ્રાપ્તિમાર્ગ (૪) | ||
Line 694: | Line 694: | ||
:આદ્યા, માયા, અતુલા, અનંતા, પુષ્ટિ, દુષ્ટનાશકારી, કાંતિદાયિની. | :આદ્યા, માયા, અતુલા, અનંતા, પુષ્ટિ, દુષ્ટનાશકારી, કાંતિદાયિની. | ||
ઈન્દુ (૧) | |||
ઈંટપ્રકાર (૧૧) | ઈંટપ્રકાર (૧૧) | ||
:નીવ્રલોષ્ટ, | :નીવ્રલોષ્ટ, ઊર્ધ્વલોષ્ટ, તુર્યલોષ્ટ, ક્રૂરલોષ્ટ, ધસલોષ્ટ, કીલલોષ્ટ, કુશાગ્રલોષ્ટ, સ્થૂલાગ્રલોષ્ટ, ગતકર્ણલોષ્ટ, કોણલોષ્ટ, પુટલોષ્ટ.. (લોષ્ટ=ઈંટ) | ||
{{center|'''[ ઉ ]'''}} | {{center|'''[ ઉ ]'''}} | ||
Line 725: | Line 725: | ||
:આત્મામાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી પાણી, પાણીમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી અન્ન, અન્નમાંથી વીર્ય, વીર્યમાંથી મનુષ્ય. | :આત્મામાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી પાણી, પાણીમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી અન્ન, અન્નમાંથી વીર્ય, વીર્યમાંથી મનુષ્ય. | ||
ઉત્તપાત્ત (૩) | |||
:ભૂમિનાં (ભૂકંપ વગેરે), અંતરિક્ષના (ઉલ્કાપાત વગેરે), આકાશના (ગ્રહવ્યતિક્રમ વગેરે). | :ભૂમિનાં (ભૂકંપ વગેરે), અંતરિક્ષના (ઉલ્કાપાત વગેરે), આકાશના (ગ્રહવ્યતિક્રમ વગેરે). | ||
ઉન્માદ (૭) | ઉન્માદ (૭) | ||
:પિત્તોન્માદ, | :પિત્તોન્માદ, વાતોન્માદ, કફોન્માદ, સનિપાત્તોન્માદ, શોકોન્માદ, વિષોન્માદ, ભૂતોન્માદ. | ||
ઉપત્રઋણ, (૩) | ઉપત્રઋણ, (૩) | ||
Line 735: | Line 735: | ||
ઉપકરણ (૧૪) (જૈનમત). | ઉપકરણ (૧૪) (જૈનમત). | ||
:પાત્ર, પાત્રબન્ધક, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પટલ, રજસ્ત્રાણ, ગોચ્છક, ત્રણ | :પાત્ર, પાત્રબન્ધક, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પટલ, રજસ્ત્રાણ, ગોચ્છક, ત્રણ પ્રચ્છદક, રજોહરણ, મુખવાસ્ત્રિકા, માત્રક, ચોલ પદક. | ||
ઉપક્લેશભૂમિક (૧૦). (બૌદ્ધમત). | ઉપક્લેશભૂમિક (૧૦). (બૌદ્ધમત). | ||
:ક્રોધ, | :ક્રોધ, છેતરપીંડી, અદેખાઈ, ઈર્ષ્યા, વિપરીત દૃષ્ટિ, હિંસા, મૈત્રીભંગ, માયા (બનાવટ કરવી), છળકપટ, મદ (ગુમાન). (જુઓ : અકુશલધર્મ) | ||
ઉપચાર (૧૦) | ઉપચાર (૧૦) | ||
:પાદ્ય, અર્ધ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવૈદ્ય. | :પાદ્ય, અર્ધ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવૈદ્ય. | ||
:(૧૨) (તાંત્રિકમત). | :(૧૨) (તાંત્રિકમત). | ||
:મારણ, મોહન, ઉચ્ચાટન, કીલન, તિદ્વેષણ, કામનાશન, સ્તંભન, | :મારણ, મોહન, ઉચ્ચાટન, કીલન, તિદ્વેષણ, કામનાશન, સ્તંભન, વશીકરણ, આકર્ષણ, બંદિમોચન, કામપૂરણ, વાક્પ્રસારણ. | ||
ઉપદેશ (૩) | ઉપદેશ (૩) | ||
Line 753: | Line 752: | ||
ઉપનિષદ (૧૦૮) | ઉપનિષદ (૧૦૮) | ||
:ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, | :ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વતર, બ્રહ્મબિંદુ, કૈવલ્ય, જાબાલ, હંસ, આરૂણિક, ગર્ભ, નારાયણ, પરમહંસ. બ્રહ્મ, અમૃતનાદ, અથર્વશિરસ્, અથર્વશિખા, મૈત્રાયણિ, કૌશિતકી, બ્રાહ્મણ, નૃસિંહપૂર્વતાપનીય, નૃસિંહોત્તરતાપિની, કાલાગ્નિરૂદ્ર, સુબાલા, ક્ષુરિકા, સર્વસારા, નિરાલંબા, શુકરહસ્ય, વજ્રસૂચિકા, તેજોબિંદુ, નાદબિંદુ, ધ્યાનબિંદુ, બ્રહ્મવિદ્યા, યોગતત્ત્વ, આત્મબોધ, નારદપરિવ્રાજક, ત્રિશિખબ્રાહ્મણ, સીતા, યોગચૂડામણિ, નિર્વાણ, મંડલબ્રાહ્મણ, દક્ષિણામૂર્તિ, શરભ, સ્કંદ, ત્રિપદ્વિભૂતિ, મહાનારાયણ, અદ્વય, રામરહસ્ય, રામપૂર્વતાપિની, રામોત્તરતાપિની, વાસુદેવ, મુદ્ગલ, શાંડિલ્ય, પૈગલ, ભિક્ષુક, મહાશારરિક, યોગશિખા, તુરીયાતીતાવધૂત, સંન્યાસ, પરમહંસપરિવ્રાજક, અક્ષમાલિકા, અવ્યક્ત, એકાક્ષર, અન્નપૂર્ણા, સૂર્ય, અક્ષિ, અધ્યાત્મ, કુંડિકા, સાવિત્રી, આત્મ, પાશુપત-બ્રહ્મા, પરબ્રહ્મ, અવધૂત, ત્રિપુરાતાપિની, દેવી, ત્રિપુરા, કઠરુદ્ર, ભાવના, રુદ્રહૃદય, યેાગકુંડલી, ભસ્મજાબાલ, રુદ્રાક્ષજાબાલ, ગણપતિ, જાબાલદર્શન, તારસાર, મહાવાક્ય, પંચબ્રહ્મ, પ્રાણગ્નિહોત્ર, કૃષ્ણ, ગોપાલપૂર્વતાપિની અને ગોપાલોત્તરતાપિની, યાજ્ઞવલ્કય, વરાહ, શાય્યાયની, હયગ્રીવ, દત્તાત્રેય, ગરુડ, કલિસંતારણ, શ્રીજાબાલિ, સૌભાગ્યલક્ષ્મી, સરસ્વતી રહસ્ય, બહૃંચ, મુક્તિકોપનિષદ. | ||
ઉપપતિ (૨) | ઉપપતિ (૨) | ||
Line 762: | Line 761: | ||
ઉપપુરાણ (૧૮) | ઉપપુરાણ (૧૮) | ||
:લઘુકાલિકા, બૃહત્કાલિકા, પરાશર, સિંહ, નારદ, સનત્કુમાર, સૌર, દુર્વાસ, કપિલ, માનવ, | :લઘુકાલિકા, બૃહત્કાલિકા, પરાશર, સિંહ, નારદ, સનત્કુમાર, સૌર, દુર્વાસ, કપિલ, માનવ, વિષ્ણુ–ધર્મોત્તર, શૈવધર્મ, મહેશ્વર નંદી, કુમાર, ઔશનસ, દેવી, વરુણ. | ||
:(૧૮) | :(૧૮) | ||
:બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, બહન્નારદપુરાણ, લઘુ નારદપુરાણ, નૃસિંહપુરાણ, ભાગવતપુરાણ, રેણુકાપુરાણ, યમનારદપુરાણ, હંસપુરાણ, નંદીપ્રોક્તપુરાણ, વિષ્ણુરહસ્ય પુરાણ, તત્ત્વસારપુરાણ, ભગવતીપુરાણ, | :બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, બહન્નારદપુરાણ, લઘુ નારદપુરાણ, નૃસિંહપુરાણ, ભાગવતપુરાણ, રેણુકાપુરાણ, યમનારદપુરાણ, હંસપુરાણ, નંદીપ્રોક્તપુરાણ, વિષ્ણુરહસ્ય પુરાણ, તત્ત્વસારપુરાણ, ભગવતીપુરાણ, ભવિષ્યપુરાણ, પાશુપતપુરાણ, બ્રહ્માંડપુરાણ. | ||
:(૧૮) | :(૧૮) | ||
:સનત્કુમાર, નારસિંહ, નારદીય, શિવ, દુર્વાસા, કપિલ, માનવ | :સનત્કુમાર, નારસિંહ, નારદીય, શિવ, દુર્વાસા, કપિલ, માનવ, ઔશનસ, વરુણ, કલિકા, શાંબ, નંદા, સૌર, પરાશર, આદિત્ય, માહેશ્વર, ભાર્ગવ, વસિષ્ઠ. | ||
ઉપપ્રાણ (૫) | |||
:નાગ, કૂર્મ કૃકલ, દેવદત્ત, ધનંજય. | :નાગ, કૂર્મ કૃકલ, દેવદત્ત, ધનંજય. | ||
ઉપભાગ (૯) (જૈનમત) | ઉપભાગ (૯) (જૈનમત) | ||
:જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, | :જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યક્ત્વ, ચરિત્ર. | ||
:લોલુપમા, નિયમોપમા, નિર્ણયોપમા, બહુપમા, માલોપમા, અભૂતોપમા, નિંદોપમા, અપ્રકૃત અપ્રકૃત ઉપમા, પ્રકૃત ઉપમા, વૈધર્મ્ય ઉપમા, સાધર્મ્ય ઉપમા, અસંભવિતોપમા, | ઉપમા (૩૧) | ||
:લોલુપમા, નિયમોપમા, નિર્ણયોપમા, બહુપમા, માલોપમા, અભૂતોપમા, નિંદોપમા, અપ્રકૃત અપ્રકૃત ઉપમા, પ્રકૃત પ્રકૃત ઉપમા, વૈધર્મ્ય ઉપમા, સાધર્મ્ય ઉપમા, અસંભવિતોપમા, પદોપમા, સમાસોપમા, પૂર્ણોપમા, પ્રત્યયોપમા, સ્તુત્યુપમા, નિંદોપમા, તત્ત્વાખ્યાનોપમા, નિરવયોપમા, સાવયવોપમા, સમસ્તવસ્તુ-વિષયોપમા, એકદેશવિવત્યુપમા, પરંપરિતોપમા, ઉત્પાદ્યોપમા, વિપર્યાસોપમા, પરસ્પરોપમા, સમુચ્ચયોપમા, રશનોપમા, નિજોપમા, કલ્પિતોપમા. | |||
ઉપમાન (૩) | ઉપમાન (૩) | ||
Line 782: | Line 783: | ||
ઉપરત્ન (૭) | ઉપરત્ન (૭) | ||
:વૈક્રાન્ત, સૂર્યકાન્ત, ચંદ્રકાન્ત, | :વૈક્રાન્ત, સૂર્યકાન્ત, ચંદ્રકાન્ત, કર્પૂક, સ્ફટિક, પીરોજ, કાચ. | ||
:(૯) | :(૯) | ||
:વૈક્રાન્તમણિ, મોતીની છીપ, રક્ષસ, મરકતમણિ, લહસુનિયા, લાજા, ગારુડીમણિ, શંખ, સ્ફટિકમણિ. | :વૈક્રાન્તમણિ, મોતીની છીપ, રક્ષસ, મરકતમણિ, લહસુનિયા, લાજા, ગારુડીમણિ, શંખ, સ્ફટિકમણિ. | ||
ઉપરૂપક (૧૮) | ઉપરૂપક (૧૮) | ||
:નાટિકા, | :નાટિકા, ત્રોટક, ગોષ્ઠી, સટ્ટક, નાટ્યરાસક, પ્રસ્થાન, ઉલ્લાપ્ય, કાવ્ય, પ્રેક્ષણ, રાસક, સંલાપક, શ્રીગદિત, શિલ્પક, વિલાસિકા, દુર્મલ્લિકા, પ્રકરણિકા, હલ્લીશ, ભણિકા. | ||
ઉપવિષ (૭) | ઉપવિષ (૭) | ||
Line 799: | Line 800: | ||
ઉપશય (૬) | ઉપશય (૬) | ||
:હેતુવિપરીત, વ્યાધિવિપરીત, હેતુવ્યાધિવિપરીત, | :હેતુવિપરીત, વ્યાધિવિપરીત, હેતુવ્યાધિવિપરીત, હેતુવિપર્યસ્તાર્થકારી, વ્યાધિવિપર્યસ્તાર્થકારી, હેતુવ્યાધિવિપર્યસ્તાર્થકારી. | ||
ઉપશાસ્ત્ર (૬) | ઉપશાસ્ત્ર (૬) | ||
:વૈદક, જ્યોતિષક, | :વૈદક, જ્યોતિષક, કોક, મંત્ર, ધર્મ, નીતિ. | ||
ઉપહાર (૬) | ઉપહાર (૬) | ||
Line 811: | Line 812: | ||
ઉપાધિ (૪) | ઉપાધિ (૪) | ||
:કેવળ સાધ્યવ્યાપક, પક્ષધર્માવચ્છિન્ન સાધ્યાવ્યાપક, | :કેવળ સાધ્યવ્યાપક, પક્ષધર્માવચ્છિન્ન સાધ્યાવ્યાપક, સાધનાવચ્ન્નિસાધ્યવ્યાપક, ઉદાસીનધર્માવિચ્છિન્ન. સાધ્યવ્યાપક. | ||
ઉપાયાસ (અગ્નિના અગિયાર પ્રકારમાંનો એક). (૧૧) (બૌદ્ધમત). | |||
:કામ, ક્રોધ, મોહ, જાતિ, જરા, મરણ, શોક, પરિદેવ, દુ:ખ, દૌર્મનસ્ય, ઉપાયાસ (ગ્લાનિ). | :કામ, ક્રોધ, મોહ, જાતિ, જરા, મરણ, શોક, પરિદેવ, દુ:ખ, દૌર્મનસ્ય, ઉપાયાસ (ગ્લાનિ). | ||
ઉપાસના (૩). | |||
:કર્મોપાસના, આત્મોપાસના, જ્ઞાનોપાસના. | :કર્મોપાસના, આત્મોપાસના, જ્ઞાનોપાસના. | ||
:(૫) | :(૫) | ||
Line 828: | Line 831: | ||
ઉપાંગ (૧૨) (જૈનમત). | ઉપાંગ (૧૨) (જૈનમત). | ||
:ઉવવાઈ, રાયપસેણીસૂત્ર, જીવા જીવાભિગમસૂત્ર, પન્નવણાસૂત્ર | :ઉવવાઈ, રાયપસેણીસૂત્ર, જીવા જીવાભિગમસૂત્ર, પન્નવણાસૂત્ર, જમ્બૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર, નિરાયાવલિયાસૂત્ર કપ્પવડંસિયાસૂત્ર, પુપ્ફિયાસૂત્ર, પુપ્ફચૂલિયાસૂત્ર, વણ્હિદસાસૂત્ર. | ||
ઉર્વી (પૃથ્વી) ૧. | ઉર્વી (પૃથ્વી) ૧. |