વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 852: Line 852:

એષણા (૪)
એષણા (૪)
:દારૈષણા, પુત્રૈષણા, વિરૈષણા, લોકૈષણા.
:દારૈષણા, પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા.

Line 868: Line 868:

ઓઘ (૪)  
ઓઘ (૪)  
:કામ, ભવ, દષ્ટિ, અવિદ્યા.  
:કામ, ભવ, દૃષ્ટિ, અવિદ્યા.  

Line 874: Line 874:

ઔષધિ (૩)
ઔષધિ (૩)
:અંત:પરિમાર્જન (પીવાની દવા), બહિર્પરિમાર્જન (ચોપડવાની દવા), શાસ્ત્રપ્રણિધાત (વાઢકાપ) (- શારીરિક રોગ માટે.)
:અંત:પરિમાર્જન (પીવાની દવા), બહિર્પરિમાર્જન (ચોપડવાની દવા), શાસ્ત્રપ્રણિધાત (વાઢકાપ) (–  શારીરિક રોગ માટે.)
:(૩)
:(૩)
:દૈવવ્યપાશ્રય (મંત્ર, બલિ, હોમ, નિયમ, પ્રાયશ્ચિત, ઉપવાસ, સ્વસ્તિવાચન), યુક્તિવ્યપાશ્રય (યુક્તિપૂર્વક ખેારાક દવા), સત્ત્વાજય (દુષ્ટ વિચારથી મનને રોકવું.) (– માનસિક રોગ માટે.)
:દૈવવ્યપાશ્રય (મંત્ર, બલિ, હોમ, નિયમ, પ્રાયશ્ચિત, ઉપવાસ, સ્વસ્તિવાચન), યુક્તિવ્યપાશ્રય (યુક્તિપૂર્વક ખેારાક દવા), સત્ત્વાજય (દુષ્ટ વિચારથી મનને રોકવું.) (– માનસિક રોગ માટે.)
Line 897: Line 897:

ઋત્વિજ (૧૨)  
ઋત્વિજ (૧૨)  
:મૈત્રાવરુણ, પ્રતિપ્રસ્થાતા, બ્રાહ્મણચ્છંસી, પ્રસ્તોતા, અચ્છાવાક્, નેષ્ટા, આગ્નીધ્ર પ્રતિહર્તા, ગ્રાવસ્તુત, ઉન્નેતા, પિતા, સુબ્રહ્મણ્ય.
:મૈત્રાવરુણ, પ્રતિપ્રસ્થાતા, બ્રાહ્મણચ્છંસી, પ્રસ્તોતા, અચ્છાવાક્, નેષ્ટા, આગ્નીધ્ર પ્રતિહર્તા, ગ્રાવસ્તુત્, ઉન્નેતા, પિતા, સુબ્રહ્મણ્ય.

ઋષિ (૩)
ઋષિ (૩)
Line 911: Line 911:

ઋષિપત્ની (૯)
ઋષિપત્ની (૯)
:મરીચિની કલા, અત્રિની અનસૂયા, અંગિરાની શ્રદ્ધા, પુલસ્ત્યની હવિર્ભુવા, પુલહાસની ગતિ, ઋત્ની ક્રિયા, ભૃગુની ખ્યાતિ, વસિષ્ઠની અરુંધતી, અર્થવણની શાંતિ.
:મરીચિની કલા, અત્રિની અનસૂયા, અંગિરાની શ્રદ્ધા, પુલસ્ત્યની હવિર્ભુવા, પુલહાસની ગતિ, ઋત્‌ની ક્રિયા, ભૃગુની ખ્યાતિ, વસિષ્ઠની અરુંધતી, અર્થવણની શાંતિ.

ઋષિવસ્ત્ર (૪)
ઋષિવસ્ત્ર (૪)
Line 945: Line 945:
કર્મ (૨)
કર્મ (૨)
:સકામકર્મ, નિષ્કામકર્મ.
:સકામકર્મ, નિષ્કામકર્મ.
:(૨)-ઘાતિ, અધાતિ (જૈનમત).
:(૨)-ઘાતિ, અઘાધાતિ (જૈનમત).
:(૩)  
:(૩)  
:અસિ, મસિ, કૃષિ. (અભિધાન રાજેન્દ્ર કોષ ભા. ૧. પૃ. ૮૪૬)
:અસિ, મસિ, કૃષિ. (અભિધાન રાજેન્દ્ર કોષ ભા. ૧. પૃ. ૮૪૬)
Line 951: Line 951:
:સંચિત, પ્રારબ્ધ, ક્રિયમાણ.
:સંચિત, પ્રારબ્ધ, ક્રિયમાણ.
:(૩) નિત્ય, નૈમિત્તિક, કામ્ય.
:(૩) નિત્ય, નૈમિત્તિક, કામ્ય.
:(૪) કૃષ્ણકર્મ, શુકલકર્મ, મિશ્રકર્મ, પુણ્યકર્મ.
:(૪) કૃષ્ણકર્મ, શુક્લકર્મ, મિશ્રકર્મ, પુણ્યકર્મ.
:(૫) (વૈદક) વમન, વિરેચન, નિરુહબસ્તિ, નેહબસ્તિ, શિરોવિરેચન.  
:(૫) (વૈદક) વમન, વિરેચન, નિરુહબસ્તિ, નેહબસ્તિ, શિરોવિરેચન.  
:(૫)
:(૫)
Line 964: Line 964:
:(૬) (તાંત્રિકના કર્મ)  
:(૬) (તાંત્રિકના કર્મ)  
:જા૨ણ, મારણ, ઉચ્ચાટન, મોહન, સ્તંભન, વિધ્વંસન
:જા૨ણ, મારણ, ઉચ્ચાટન, મોહન, સ્તંભન, વિધ્વંસન
:(૬) હામ, તપ, સત્ય, વેદાજ્ઞા, અતિથિસત્કાર, વૈશ્વદેવ.
:(૬) હોમ, તપ, સત્ય, વેદાજ્ઞા, અતિથિસત્કાર, વૈશ્વદેવ.
:(૬) (શ્રાવકના કર્મ).
:(૬) (શ્રાવકના કર્મ).
:દેવપૂજા, ગુરુભક્તિ, શાસ્ત્રવાચન, સંયમ, તપ, દાન.
:દેવપૂજા, ગુરુભક્તિ, શાસ્ત્રવાચન, સંયમ, તપ, દાન.
Line 971: Line 971:
:વાવ, કુવા, તળાવ, મંદિર રચાવવા, અન્નદાન, વસ્ત્રદાન કરવું, ઉદ્યાન કરાવવા.
:વાવ, કુવા, તળાવ, મંદિર રચાવવા, અન્નદાન, વસ્ત્રદાન કરવું, ઉદ્યાન કરાવવા.
:(૮) (રાજાના કર્મ)
:(૮) (રાજાના કર્મ)
:આદાન, વિસર્ગ, મેષ, નિષેધ, અર્થવચન, વ્યવહાર, દંડ, શુદ્ધિ. (જુઓ: અષ્ટ કર્મ)
:આદાન, વિસર્ગ, પ્રેષ, નિષેધ, અર્થવચન, વ્યવહાર, દંડ, શુદ્ધિ. (જુઓ: અષ્ટ કર્મ)
:(૮) (જૈનમત) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અન્તરાય.
:(૮) (જૈનમત) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અન્તરાય.
:(૧૪) (બૌદ્ધમત.)
:(૧૪) (બૌદ્ધમત.)
:પ્રતિસંધિ, ભવાંગ, આવર્જન, દર્શન, શ્રવણ, ઘ્રાણ, શયન, સ્પર્શ, સંપ્રતિચ્છન્ન, સં'તીર્ણ, ઉત્થાન, ગમન, તદાલંબન, ચ્યુતિ.
:પ્રતિસંધિ, ભવાંગ, આવર્જન, દર્શન, શ્રવણ, ઘ્રાણ, શયન, સ્પર્શ, સંપ્રતિચ્છન્ન, સંતીર્ણ, ઉત્થાન, ગમન, તદાલંબન, ચ્યુતિ.

કર્મજ્ઞ (૧૮)  
કર્મજ્ઞ (૧૮)  
:માર્જક, રક્ષક, ધરક, માપક, ક્ષુરક, દીપક, શલાક, પ્રતિગ્રાહક, કણિક, દાસ, કર્મકર, સૂપકર, લેખક, વાદક, ગાયક, નર્તક, તક્ષક, વધક.  
:માર્જક, રક્ષક, ધરક, માપક, ક્ષુરક, દાપક, શલાક, પ્રતિગ્રાહક, કણિક, દાસ, કર્મકર, સૂપકર, લેખક, વાદક, ગાયક, નર્તક, તક્ષક, વધક.  

કર્મયોગના તત્ત્વો (૪)
કર્મયોગના તત્ત્વો (૪)
:સંયમ, બુદ્ધિયોગ, અર્પણ, સમત્વ.
:સંયમ, બુદ્ધિયોગ, અર્પણ, સમત્વ.

કર્મ–વજર્ય (૫)
કર્મ–વર્જ્ય (૫)
:(જન્મસ્થાને ચંદ્ર હોય ત્યારે ત્યજ્ય કર્મ-)યાત્રા, યુદ્ધ, ક્ષૌર, વિવાહ, ગૃહપ્રવેશ.
:(જન્મસ્થાને ચંદ્ર હોય ત્યારે ત્યજ્ય કર્મ-)યાત્રા, યુદ્ધ, ક્ષૌર, વિવાહ, ગૃહપ્રવેશ.

Line 992: Line 992:

ક૨ (૫)  
ક૨ (૫)  
:– જયેષ્ઠ સુદ પ્રતિપદા ભાવુકા, અમાવાસ્યાને, બીજેદિને.
:– જ્યેષ્ઠ સુદ પ્રતિપદા ભાવુકા, અમાવાસ્યાને, બીજેદિને.
:– ફાલ્ગુન વદ પ્રતિપદા, હોળીને બીજે દિવસે,
:– ફાલ્ગુન વદ પ્રતિપદા, હોળીને બીજે દિવસે,
:– ગ્રહણને બીજે દિવસે.
:– ગ્રહણને બીજે દિવસે.
Line 1,004: Line 1,004:
:માંસધરા, રક્તધરા, મેદધરા, કફધરા, પુરીષધરા, પિત્તધરા, રેતધરા. (સારંગધર)
:માંસધરા, રક્તધરા, મેદધરા, કફધરા, પુરીષધરા, પિત્તધરા, રેતધરા. (સારંગધર)
:(૧૨) (સૂર્યકલા).
:(૧૨) (સૂર્યકલા).
:જવાલિની, દાહિની, કિરણી, દીપિની, તેજિની, વિદ્યુતેજા, શંખિની, તાપિની, વર્ષની, ચાલકા, શોષિપ્રિયા, સ્ફુલ્લિંગા.
:જ્વાલિની, દાહિની, કિરણી, દીપિની, તેજિની, વિદ્યુતેજા, શંખિની, તાપિની, વર્ષની, ચાલકા, શોષિપ્રિયા, સ્ફુલ્લિંગા.
:(૧૨) (સૂર્યકલા).  
:(૧૨) (સૂર્યકલા).  
:જાલિની, કિરણી, દાહની, દીપિની જ્યોતિણી, તેજિની, વિદ્યા, મોહિની, જિતની, શંખિની, પ્રકાશિની, દીપકલિકા.
:જાલિની, કિરણી, દાહની, દીપિની જ્યોતિણી, તેજિની, વિદ્યા, મોહિની, જિતની, શંખિની, પ્રકાશિની, દીપકલિકા.
Line 1,010: Line 1,010:
:પ્રતિપદા, દ્વીતિયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ટી, સપ્તમી, અષ્ટમી, નવમી, દશમી, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી (ચૌદશ,) પૂર્ણિમા, અમાવાસ્યા.
:પ્રતિપદા, દ્વીતિયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ટી, સપ્તમી, અષ્ટમી, નવમી, દશમી, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી (ચૌદશ,) પૂર્ણિમા, અમાવાસ્યા.
:(૧૬)  
:(૧૬)  
:ઈક્ષણ, પ્રાણ, શ્રદ્ધા, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઈન્દ્રિય, મન, અન્ન, વીર્ય, તપ, મંત્ર, કર્મ, નામ. (ષોડશી ભગવાનની).
:ઈક્ષણ, પ્રાણ, શ્રદ્ધા, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઈન્દ્રિયો, મન, અન્ન, વીર્ય, તપ, મંત્ર, કર્મ, નામ. (ષોડશી ભગવાનની).
:(૧૬) (ચંદ્રકલા): અમૃતા, માનદી, પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિ, ધૃતિ, શશની, ચંદ્રિકા, કાંતિ, જયોત્સ્ના શ્રી, પ્રીતિ, સંગદા, પૂર્ણા, પૂર્ણામૃત.
:(૧૬) (ચંદ્રકલા): અમૃતા, મનદા, પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિ, ધૃતિ, શશની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સ્ના શ્રી, પ્રીતિ, સંગદા, પૂર્ણા, પૂર્ણામૃત.
:(૬૪)
:(૬૪)
:ગીત, વાદ્ય, નૃત્ય, નાટ્ય, આલેખ્ય, વિશેષકચ્છેદ્ય, તંડુલકુ- સુમાવલિવિકાર, પુષ્પાસ્તરણ, દશનવસનાંગરાગ, મણિભૂમિ-કાકર્મ, શયનરચન, ઉદકવાદ્ય, ઉદકઘાત, ચિત્રયોગ, માલ્યગ્રથન, કેશ–શેખરાપીડ યોજન, નેપથ્ય :યોગ, કર્ણ પત્રભંગ, સુગંધયુક્તિ, ભૂષણયોજના, ઐંદ્રજાલ, કૌતુમારયોગ, હસ્ત લાઘવ, ચિત્રશાકાયૂપક્રિયા, પાનકરસરાગાસવ યોજન, સૂચી કર્મ, સૂત્રક્રિયા, પ્રહેલિકા, પ્રતિમાલા, દુર્વાયોગ, પુસ્તકવાચન, નાટકાખ્યાયિકા :દર્શન, કાવ્યસમસ્યાપૂરણ, પટ્ટિકાવેત્રબાણ વિકલ્પ, તર્કકમ, તક્ષણ, વાસ્તુવિદ્યા, રૂપ્યરત્નપરીક્ષા, ધાતુવાદ, મણિરાગજ્ઞાન, આકારજ્ઞાન, વૃક્ષાયુવેર્દંયોગ, મેષકુકકુટલાવક યુદ્ધવિધિ, શુકસારિકાપ્રલાપન, ઉત્સાહન, કેશમાર્જન :કૌશલ્ય, અક્ષરમુષ્ટિકાકથન, મલેચ્છિત કુતર્ક વિકલ્પ, દેશભાષાજ્ઞાન, પુષ્પશકટિકા, નિમિત્તજ્ઞાન, યંત્ર માતૃકા, સંવાચ્ય, માનસી કાવ્યક્રિયા, અભિધાનકોશ, છંદો જ્ઞાન, ક્રિયાવિકલ્પ, છલિતકયોગ, વસ્ત્રગોપન, દ્યુતવિશેષ, :આકર્ષણક્રીડા, બાલક્રીડન, વૈનાયિકાવિદ્યાજ્ઞાન, વૈજયિકીવિદ્યા જ્ઞાન, વૈતાલિકીવિદ્યાગાન.  
:ગીત, વાદ્ય, નૃત્ય, નાટ્ય, આલેખ્ય, વિશેષકચ્છેદ્ય, તંડુલકુ- સુમાવલિવિકાર, પુષ્પાસ્તરણ, દશનવસનાંગરાગ, મણિભૂમિ-કાકર્મ, શયનરચન, ઉદકવાદ્ય, ઉદકઘાત, ચિત્રયોગ, માલ્યગ્રથન, કેશ–શેખરાપીડ યોજન, નેપથ્ય યોગ, કર્ણપત્રભંગ, સુગંધયુક્તિ, ભૂષણયોજના, ઐંદ્રજાલ, કૌતુમારયોગ, હસ્ત લાઘવ, ચિત્રશાકાયૂપક્રિયા, પાનકરસરાગાસવ યોજન, સૂચી કર્મ, સૂત્રક્રિયા, પ્રહેલિકા, પ્રતિમાલા, દુર્વાચયોગ, પુસ્તકવાચન, નાટકાખ્યાયિકા દર્શન, કાવ્યસમસ્યાપૂરણ, પટ્ટિકાવેત્રબાણ વિકલ્પ, તર્કકર્મ, તક્ષણ, વાસ્તુવિદ્યા, રૂપ્યરત્નપરીક્ષા, ધાતુવાદ, મણિરાગજ્ઞાન, આકારજ્ઞાન, વૃક્ષાયુવેર્દયોગ, મેષકુક્કુટલાવક યુદ્ધવિધિ, શુકસારિકાપ્રલાપન, ઉત્સાહન, કેશમાર્જન કૌશલ્ય, અક્ષરમુષ્ટિકાકથન, મલેચ્છિત કુતર્કવિકલ્પ, દેશભાષાજ્ઞાન, પુષ્પશકટિકા, નિમિત્તજ્ઞાન, યંત્ર માતૃકા, સંવાચ્ય, માનસી કાવ્યક્રિયા, અભિધાન કોશ, છંદો જ્ઞાન, ક્રિયાવિકલ્પ, છલિતકયોગ, વસ્ત્રગોપન, દ્યુતવિશેષ, આકર્ષણક્રીડા, બાલક્રીડન, વૈનાયિકાવિદ્યાજ્ઞાન, વૈજયિકીવિદ્યા જ્ઞાન, વૈતાલિકીવિદ્યાગાન.  
<!--પ્રૂફ-->
:(૬૪)  
:(૬૪)  
:સીરાધ્યાકર્ષણ, વૃક્ષારોપણ યાવાદિક્ષુવિકાર, વેણુતૃણાદિકૃતિ, ગજાશ્વસ્વાસ્થ, દુગ્ધદોહ વિકાર, ગતિશિક્ષા, પલ્યાણક્રિયા, પશુચર્માંગનિર્હાર, ચર્મમાર્દવક્રિયા, ક્ષુરકમ, કંચુકાદિસીવન, ગૃહભાંડાદિમાર્જન, વસ્ત્રસંમાર્જન, :મનોનુકૂલસેવા, નાના દેશીયવર્ણલેખન, શિશુસંરક્ષણ, સુયુક્તતાડન, શય્યાસ્તરણ, પુષ્પાદિગ્રથન, અન્નપાચન, જલવાયવગ્નિસંયોગ, રત્નાદિસદ્જ્ઞાન, ક્ષારનિષ્કાસન, ક્ષારપરીક્ષા, સ્નેહનિષ્કાસન, ઈષ્ટિકાદિભાજન, :ધાત્વૈર્ષધીસંયોગ, કાચપાત્રાદિકરણ, લોહાભિસરિ, ભાંડક્રિયા, સ્વર્ણાદિતાથાત્મ્યદર્શન, મકરંદાદિકૃતિ, સાગધાતુ જ્ઞાન, બાહ્યાદિભિર્જલતરણ, સૂત્રાદિરજ્જુકરણ, પટબંધન, નૌકાનયન, સમભૂમિક્રિયા, શિલાર્ચા, વિવરકરણ, :વૃતખંડબંધન, જલબંધન, વાયુબંધન, શકુન શિક્ષા, સ્વર્ણ લેપાદિ સત્ક્રિયા, ચર્મકૌષેર્ક્ષ્યવાર્ક્યકાર્યાસાદિપટબંધન, મૃતસાધન, તૃણ્વદ્યાચ્છાદન, ચૂર્ણોપલેપા, વર્ણકર્મ, દારુકર્મ, મૃતકર્મ, ચિત્રાદ્યાલેખન, પ્રતિમાકરણ, તલક્રિયા, :શિખરકર્મ, મલ્લયુદ્ધ, શસ્ત્રસંધાન, અસ્ત્રનિપાતન, વ્યૂહરચના, શલ્યાદૃતિ, વ્રણવ્યાધિનિરાકરણ, વનોપવનચ્ચના. (શિલ્પસંહિતા).