હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી/કૃતિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| કૃતિ પારિચય |}}
{{Heading| કૃતિ પારિચય |}}

<center>  '''‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’-જીવનની અનુત્તર રહેતી પરિસ્થિતિઓનું રહસ્યસભર આલેખન''' </center>
<center>  '''‘''' </center>
<center>{{color|red|<big><big><big>'''હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’-જીવનની અનુત્તર રહેતી પરિસ્થિતિઓનું રહસ્યસભર આલેખન'''</big></big></big>}}</center>
<br>
<br>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 61: Line 65:
આ સંગ્રહમાં નારીપાત્રોનો લગભગ અભાવ છે, વાર્તાઓમાં કૌટુંબિક પરિવેશ હોવા છતાં. આ અભાવ પણ સૂચક છે. પુરુષપ્રધાન કુટુંબ વ્યવસ્થામાં નારીનું હોવું ન હોવું સરખું જ છે એ વાતનો સંકેત આ અભાવથી મળે છે. વાર્તાકારની ભાષાને જોઈએ તો, તેઓ નાના નાના સાદા સરળ વિધાનોથી વાર્તા રચે છે. સંકેતોથી સભર તેમની વાર્તાઓમાં સંકુલ વાક્યો પ્રમાણમાં નહીવત્ છે. વળી તેઓ સ્પર્શ, સ્વાદ, સુગંધ, સ્મૃતિઓને ગૂંથી લઈને પરિવેશ રચવામાં નિપુણ છે. આ સંગ્રહની રહસ્યસભર સૃષ્ટિમાંથી પસાર થતાં વાર્તાકાર જયેશ ભોગાયતાને ભાવક તરીકે આગ્રહ કરીએ કે તેઓ નવી રહસ્યમય વાર્તાસૃષ્ટિ રચે અને આગામી સંગ્રહ તરીકે પ્રગટ કરે.

-ડૉ.હીરેન્દ્ર પંડ્યા, આશકા પંડ્યા
'''-ડૉ.હીરેન્દ્ર પંડ્યા, આશકા પંડ્યા'''

E-Mail: hirendra.pandya@gmail.com
E-Mail: hirendra.pandya@gmail.com

Navigation menu