14
edits
Meghdhanu1 (talk | contribs) (completed upto કાવ્યદોષ (૩૨).) |
Meghdhanu1 (talk | contribs) ("ક " સુધી પ્રૂફ પૂર્ણ) |
||
Line 1,133: | Line 1,133: | ||
કીર્તિ (૭). | કીર્તિ (૭). | ||
:દાન, પુણ્ય, કાવ્ય, | :દાન, પુણ્ય, કાવ્ય, વક્તૃત્વ, વર્તન, શૌર્ય, વિદ્વજ્જનકીર્તિ. (વ. ૨. કો.) | ||
કીર્તિલક્ષણ (૭). | કીર્તિલક્ષણ (૭). | ||
:દાન, પુણ્ય, વિદ્યા, | :દાન, પુણ્ય, વિદ્યા, વક્તૃત્વ, કાવ્ય, આર્જવ, ઔદાર્ય. | ||
કુલ (૮) (નાગના) | કુલ (૮) (નાગના) | ||
Line 1,145: | Line 1,145: | ||
કુલાચલ (૭) | કુલાચલ (૭) | ||
:મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, | :મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વિંધ્ય, ગંધમાદન, પારિયાત્ર. | ||
:(૭) હિમાલય, પરિયાત્ર, ઋખ્યવાન (ઋષ્યવાન), વિંધ્યાદ્રિ, સહ્યાદ્રિ, મલય, મહેંદ્રાચલ, શુક્તિમાન. | :(૭) હિમાલય, પરિયાત્ર, ઋખ્યવાન (ઋષ્યવાન), વિંધ્યાદ્રિ, સહ્યાદ્રિ, મલય, મહેંદ્રાચલ, શુક્તિમાન. | ||
:(૭) | :(૭) | ||
:હિમવાન, મલય, ચિત્રકૂટ, કૈલાસ, | :હિમવાન, મલય, ચિત્રકૂટ, કૈલાસ, ઈંદ્રકીલ, કિષ્કિંધા. | ||
:(૭) | :(૭) | ||
:ચુલ્લહિમવાન્, મહાહિમવાન્, નિષધ, નીલવાન, રૂકિમ, શિખરી, મંદર. | :ચુલ્લહિમવાન્, મહાહિમવાન્, નિષધ, નીલવાન, રૂકિમ, શિખરી, મંદર. | ||
Line 1,155: | Line 1,155: | ||
:ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કૃત્તિકા, મૃગશિર્ષ, પુષ્ય, મઘા, ઉત્તરાફાલ્ગુની, ચિત્રા, વિશાખા, મૂળ, ઉત્તરાષાઢા. | :ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કૃત્તિકા, મૃગશિર્ષ, પુષ્ય, મઘા, ઉત્તરાફાલ્ગુની, ચિત્રા, વિશાખા, મૂળ, ઉત્તરાષાઢા. | ||
કુશલમહાભૂમિક (૧૦) (બૌદ્ધમત) | |||
:શ્રદ્ધા, વીર્ય, ઉપેક્ષા, નમ્રતા, અયથાર્થ બાબતોથી વિમુખતા, અલોભ, અદ્વેષ, અહિંસા, ચિત્તની કર્મણ્યતા, અપ્રમાદ. | :શ્રદ્ધા, વીર્ય, ઉપેક્ષા, નમ્રતા, અયથાર્થ બાબતોથી વિમુખતા, અલોભ, અદ્વેષ, અહિંસા, ચિત્તની કર્મણ્યતા, અપ્રમાદ. | ||
:(૧૬) (જૈનમત) | :(૧૬) (જૈનમત) | ||
Line 1,174: | Line 1,174: | ||
:અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. | :અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. | ||
:(૫૬) | :(૫૬) | ||
:અમર, મેદિની, હલાયુધ, ત્રિકાંડશેષ, હરાવલી, રુદ્ર, નાનાર્થમંજરી, વિશ્વપ્રકાશ, વાગ્ભટ્ટ, માધવ, વાચસ્પતિ, ધર્મવાડી, તારપાલ, વિશ્વરૂપ, વિક્રમ, વૈજયંતી, આદિત્ય, કાત્યા, વામન, ચંદ્રયોગી, શુભાંક, ગોવર્ધન, | :અમર, મેદિની, હલાયુધ, ત્રિકાંડશેષ, હરાવલી, રુદ્ર, નાનાર્થમંજરી, વિશ્વપ્રકાશ, વાગ્ભટ્ટ, માધવ, વાચસ્પતિ, ધર્મવાડી, તારપાલ, વિશ્વરૂપ, વિક્રમ, વૈજયંતી, આદિત્ય, કાત્યા, વામન, ચંદ્રયોગી, શુભાંક, ગોવર્ધન, રસભવાલ, રત્નમાલા, ગંગાધર, જય, એકાક્ષરી, અમરદત્ત, હારરતિદેવ, બોપાલિત, શાશ્વત, વરરુચિ, ભૃગુ, નામમાલા, સંસારાવર્ત, શબ્દાર્ણવ, હેમચંદ્ર, ઉત્પલિની, રાજકોશ, અજયપાલ, અનેકરત્ન, ભારતમાલા, ભાવપ્રકાશ, ભાનુદીક્ષિત, ભૂરિપ્રયોગ, પદાર્થકૌમુદી, નાના રત્નમાલા, ઉત્પલ, રત્નમાલા, અનાદિ, ભારતમાલા, ધરણી, સિદ્ધાંતકૌમુદી, શબ્દસંપર્ક, શબ્દરત્નાવલી, ધરિણી. | ||
કૌરવો (૧૦૦) | કૌરવો (૧૦૦) | ||
:(ગીતાપ્રેસ, ગોરખપુરવાળી મહાભારતની આવૃત્તિમાં નિમ્નલિખિત કૌરવોનાં નામ મળે છે.) | :(ગીતાપ્રેસ, ગોરખપુરવાળી મહાભારતની આવૃત્તિમાં નિમ્નલિખિત કૌરવોનાં નામ મળે છે.) | ||
:દુર્યોધન, યુયુત્સુ, દુઃશાસન, દુઃસહ, | :દુર્યોધન, યુયુત્સુ, દુઃશાસન, દુઃસહ, દુઃશલ, દુર્મુખ, વિવિંશતિ, વિકર્ણ, જલસન્ધ, સુલોચન, વિન્દ, અનુવિન્દ, દુર્ધષ, સુબાહુ, પ્રધર્ષણ, દુષ્પઘર્ષણ, દુર્મર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ, ચિત્ર, ઉપચિત્ર, ચિત્રાક્ષ, ચારૂ, ચિત્રાંગદ, દુર્મદ, દુષ્પ્રધર્ષ, વિવિત્સુ, વિકટ, સમ, ઉર્ણનાભ, પદ્મનાભ, નન્દ, ઉપનન્દ, સેનાપતિ, સુષેણ, કુંડોદર, મહોદર, ચિત્રબાહુ, ચિત્રવર્મા, સુવર્મા, દુર્વિરોચન, અયોબાહુ, મહાબાહુ, ચિત્રચાપ, સુકુંડલ, ભીમવેગ, ભીમબલ, બલાકી, ભીમ, વિક્રમ, ઉગ્રાયુધ, ભીમશર, કનકાયુ, દૃઢાયુધ, દૃઢવર્મા, દૃઢક્ષત્ર, સોમકીર્તિ, અનૂદર, જરાસંધ, દઢસંધ, સત્યસંધ, સહસ્રવાક, ઉગ્રશ્રવા, ઉગ્રસેન, ક્ષેમમૂર્તિ, અપરાજિત, પંડિતક, વિશાલાક્ષ, દુરાધન, દૃઢહસ્ત, સુહસ્ત, વાતવેગ, સુવર્ચા, આદિત્યકેતુ, બહ્વાશી, નાગદત્ત, અનુયાયી, કવચી, નિષંગી, દંડી, દંડધાર, ધનુર્ગ્રહ, ઉગ્ર, ભીમરથ, વીર, વીરબાહુ, અલોલુપ, અભય, રૌદ્રકર્મા, દૃઢરથ, અનાદ્યૃષ્ય, કુંડભેદી, વિરાવી, દીર્ઘલોચન, દીર્ઘબાહુ, મહાબાહુ, વ્યૂઢોરુ, કનકાંગદ, કુંડજ, ચિત્રક. | ||
:–દુઃશલા નામની પુત્રી. (મહાભારત આદિપર્વ—સભાપર્વ શ્લોક ૯૩થી ૧૦૫ પૃ. ૧૯૬.) | :–દુઃશલા નામની પુત્રી. (મહાભારત આદિપર્વ—સભાપર્વ શ્લોક ૯૩થી ૧૦૫ પૃ. ૧૯૬.) | ||
:(૧૦૦) (મહાભારત સંપાદક: સુકથનકર, પુના ૧૯૯૩ની આવૃત્તિમાં પૃ. ૪૮૦-૪૮૨માં | :(૧૦૦) (મહાભારત સંપાદક: સુકથનકર, પુના ૧૯૯૩ની આવૃત્તિમાં પૃ. ૪૮૦-૪૮૨માં કૌરવોના નામની યાદી નિમ્ન મુજબ છે.) | ||
:દુર્યોધન, યુયુત્સુ, દુઃશાસન, દુઃસહ, | :દુર્યોધન, યુયુત્સુ, દુઃશાસન, દુઃસહ, દુઃશલ, જલસંધ, સમ, સહ, વિન્દ, અનુવિન્દ, દુર્ષધ, સુબાહુ, દુષ્પ્રાઘર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ, વિવિંશતિ, વિકર્ણ, જલસંધ, સુલોચન, ચિત્ર, ઉપચિત્ર, ચિત્રાક્ષ, ચારુચિત્ત, શરાસંધ, દુર્મદ, દુષ્પ્રજ્ઞ, વિવિત્સુ, વિકટ, સમ, ઉર્ણનાભ, સુનાભ, નંદ, ઉપનંદ, સેનાપતિ, સુષેણ, કુંડોદર, મહોદર, ચિત્રબાણ, ચિત્રવર્મા, સુવર્મા, ર્દુવિમોચન, અયબાહુ, મહાબાહુ, ચિત્રાંગ, ચિત્રકુંડલ, ભીમવેગ, ભીમબલ, બલાકિ, બલવર્ધન, ઉગ્રાયુધ, ભીમકર્મ, કનકાયુ, દૃઢાયુધ, દૃઢવર્મા, દૃઢક્ષત્ર, સોમકીર્તિ, અનુદર, દૃઢસંધ, જરાસંધ સત્યસેવ, સદ, સુવાક, ઉગ્રશ્રવા, અશ્વસેન, સેનાનિ, દુષ્પરાજય, અપરાજિત, પંડિતક, વિશાલાક્ષ, દુરાવર, દૃઢહસ્ત, સુહસ્ત, વાતવેગ, સુર્વચસ, આદિત્યકેતુ, બહવાર્શ, નાગદંત, ઉગ્રયાયિન, કવચી, નિસંગી, પાશી, દંડધાર, ધનુર્ગ્રહ, ઉગ્ર ભીમરથ, વીર, વીરબાહુ, અલોલુપ, અભય, રૌદ્રકર્મા, દૃઢરથ, અનાધૃષ્ટા, કુંડભેદી, વીરાવિ, દીર્ઘલોચન, દીર્ઘબાહુ, વ્યુધોરુ, કનકધ્વજ. | ||
:તથા કુંડાશી, વિરજા, દુઃશલા નામની ત્રણ પુત્રીઓ. કાંડ (૩)કર્મકાંડ (જૈમિનિ), ઉપાસનાકાંડ (પતંજલિ), જ્ઞાનકાંડ (બાદરાયણ). | |||
:તથા કુંડાશી, વિરજા, દુઃશલા નામની ત્રણ પુત્રીઓ. | |||
કાંડ (૩) | |||
:કર્મકાંડ (જૈમિનિ), ઉપાસનાકાંડ (પતંજલિ), જ્ઞાનકાંડ (બાદરાયણ). | |||
કાંતાર (૫) (બૌદ્ધમત). | કાંતાર (૫) (બૌદ્ધમત). | ||
Line 1,191: | Line 1,195: | ||
કુંડલીભાવ (૧૨) | કુંડલીભાવ (૧૨) | ||
:તનુ, ધન, સહજ, | :તનુ, ધન, સહજ, સુહૃત, સૂત, રિપુ, જાયા, મૃત્યુ, ધર્મ, કર્મ, આપ્ત, વ્યય. | ||
ક્રાંતિવૃત્ત (૬) | ક્રાંતિવૃત્ત (૬) | ||
Line 1,199: | Line 1,203: | ||
:આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયા, અપ્રત્યાખ્યાનિકી ક્રિયા, મિથ્યાદર્શન પ્રત્યયા. | :આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયા, અપ્રત્યાખ્યાનિકી ક્રિયા, મિથ્યાદર્શન પ્રત્યયા. | ||
:(૩૨). | :(૩૨). | ||
:ધ્યાન, આવાહન, પાદ્ય, | :ધ્યાન, આવાહન, પાદ્ય, અર્ધ્ય, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવીત, ભૂષા, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેધ, પાનીય, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર, ગીત, વાદ્ય, નૃત્ય, હવન, દક્ષિણા, પ્રદક્ષિણા, નમસ્કાર. | ||
ક્રિયાપદ (૨) | ક્રિયાપદ (૨) | ||
Line 1,211: | Line 1,215: | ||
ક્રિયાશક્તિ (૭) | ક્રિયાશક્તિ (૭) | ||
:ઇષ્ટ, | :ઇષ્ટ, પૂર્ત, સ્વાધ્યાય, જપ, પૂજા, તપ, દાન. | ||
:અર્થદંડ | ક્રિયાસ્થાન (૧૩) (જૈનમત) | ||
:અર્થદંડ પ્રત્યયિક, અનર્થદંડ પ્રત્યયિક, હિંસાદંડ પ્રત્યયિક, અકસ્માદંડ પ્રત્યયિક, દૃષ્ટિવિપર્યાસદંડ, મૃષાવાદ, અદત્તાદાન, અધ્યાત્મ, માન પ્રત્યયિક, મિત્રદોષ, માયા, લોભ, ઇર્યાપથિકી. | |||
કૃત્ય (૬) (જૈનમત). | કૃત્ય (૬) (જૈનમત). | ||
Line 1,225: | Line 1,229: | ||
:કાલિંદી, ચંદ્રાવલી, રાધા, રાધા વૃષભાનુહજા. | :કાલિંદી, ચંદ્રાવલી, રાધા, રાધા વૃષભાનુહજા. | ||
ક્લેશ (૫) (યોગમત) | |||
:અવિદ્યા, | :અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. | ||
ક્વાથ (૭) (વૈદક) | |||
:પાચન, શોધન, | :પાચન, શોધન, ક્લેદન, શમન, દીપન, તર્પણ, શોષક. | ||
ક્લેશમહાભૂમિક (૬) (બૌદ્ધમત). | |||
:મોહ, પ્રમાદ, ચિત્તની સ્થૂળતા, અશ્રદ્ધા, | :મોહ, પ્રમાદ, ચિત્તની સ્થૂળતા, અશ્રદ્ધા, નિષ્ક્રીય સ્વભાવ, આનંદપ્રમોદનું વ્યસન. | ||
{{center|'''[ ખ ]'''}} | {{center|'''[ ખ ]'''}} |