વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

proofreading completed upto ગૌણકર્મભેદ (૪)
("ક " સુધી પ્રૂફ પૂર્ણ)
(proofreading completed upto ગૌણકર્મભેદ (૪))
Line 1,262: Line 1,262:
:ઉત્તમ ખ્યાતિ (સ્વયંસિદ્ધિથી), મધ્યમખ્યાતિ (પિતાની સિદ્ધિથી), અધમખ્યાતિ (મામાની સિદ્ધિથી), અધમાતિઅધમ (શ્વસુર સિદ્ધિથી).  
:ઉત્તમ ખ્યાતિ (સ્વયંસિદ્ધિથી), મધ્યમખ્યાતિ (પિતાની સિદ્ધિથી), અધમખ્યાતિ (મામાની સિદ્ધિથી), અધમાતિઅધમ (શ્વસુર સિદ્ધિથી).  
:(૫)
:(૫)
:અસત્ખ્યાતિ (શૂન્યવાદ), આત્મખ્યાતિ (ક્ષણિકવાદ), અન્યથા- ખ્યાતિ (ન્યાય), અખ્યાતિ (મીમાંસક), અનિર્વચનીય (અથવા વિવર્તવાદ) (વેદાંત).  
:અસત્‌ખ્યાતિ (શૂન્યવાદ), આત્મખ્યાતિ (ક્ષણિકવાદ), અન્યથા- ખ્યાતિ (ન્યાય), અખ્યાતિ (મીમાંસક), અનિર્વચનીય (અથવા વિવર્તવાદ) (વેદાંત).  


{{center|'''[ ગ ]'''}}
{{center|'''[ ગ ]'''}}
Line 1,271: Line 1,271:
:ય, ૨, ત, ભ, જ, સ, મ ન.
:ય, ૨, ત, ભ, જ, સ, મ ન.
:(૯)
:(૯)
:આદિત્યગણ, (ખગોળ સમિતિ), વિશ્વદેવ (બાંધકામ સમિતિ), વસુ (ખાણિયામંડળ), તુષિત (સહકારી કૃષિમંડળ), ભાસ્વર (રંગરેજમંડળ), અનિલ (૨વાનગી મંડળ), મહારાજિક (કોઠારી મંડળ), સાધ્ય (કામદાર મંડળ), રુદ્ર :(પત્રકારમંડળ).
:આદિત્યગણ, (ખગોળ સમિતિ), વિશ્વદેવ (બાંધકામ સમિતિ), વસુ (ખાણિયામંડળ), તુષિત (સહકારી કૃષિ મંડળ), ભાસ્વર (રંગરેજમંડળ), અનિલ (૨વાનગી મંડળ), મહારાજિક (કોઠારી મંડળ), સાધ્ય (કામદાર મંડળ), રુદ્ર :(પત્રકારમંડળ).


ગણદેવતા (૯).  
ગણદેવતા (૯).  
Line 1,298: Line 1,298:


ગમક (૬) .  
ગમક (૬) .  
:સ્ફુરિત, કંપિત, સ્તિમિત, આંદોલિત, આહત, ઉદાત્ત.
:સ્ફુરિત, કંપિત, સ્તિમિત, આંદોલિત, આહત, ઉદ્દાત્ત.
:(૭)
:(૭)
:ઉદાત્ત, સ્ફુરિત, કંપિત, લીન, સ્તિમિત, આંદોલિત, આહત.
:ઉદ્દાત્ત, સ્ફુરિત, કંપિત, લીન, સ્તિમિત, આંદોલિત, આહત.
:(૧૦)
:(૧૦)
:ગમક, ડાલુ, જમજમા, સ્ફુરિત, ગિટકડી, કંપિત, પ્રત્યાહત, ત્રિપુશ્યા, આંદોલન, મૂર્છન.
:ગમક, ડાલુ, જમજમા, સ્ફુરિત, ગિટકડી, કંપિત, પ્રત્યાહત, ત્રિપુશ્યા, આંદોલન, મૂર્છન.
:(૧૫)
:(૧૫)
:આહત, આંદોલિત, ઉલ્લાસિત, કંપિત, કુરુલ, ગુંફિત, ત્રિભિન્ન, નમિત, મિશ્રિત, મુદિત, પ્લાવિત, તિરિ૫, લીન, કુરિત, વલિત. ગર્વિતા નાયિકા (૩)  
:આહત, આંદોલિત, ઉલ્લાસિત, કંપિત, કરૂલ, ગુંફિત, ત્રિભિન્ન, નમિત, મિશ્રિત, મુદિત, પ્લાવિત, તિરિ૫, લીન, સ્ફુરિત, વલિત.  
 
ગર્વિતા નાયિકા (૩)  
:રૂપગર્વિતા, પ્રેમગર્વિતા, ગુણગર્વિતા.
:રૂપગર્વિતા, પ્રેમગર્વિતા, ગુણગર્વિતા.


Line 1,313: Line 1,315:
:સ્તોત્રિય, અનુરૂપ, પર્યાસ.
:સ્તોત્રિય, અનુરૂપ, પર્યાસ.


ગાયકદોષ (૨૫)
ગાયક દોષ (૨૫)
:સંદૃષ્ટ, ઉદ્દધૃષ્ટ, સૂત્કારી, ભીત, શક્તિ, કંપિત, કરાલી, વિકલ, કાડી, વિતાલ, કરણ, ઉદ્વડ, ઝોંબક, તુંબકી, વક્રી, પ્રસારી નિમીલક, વિરસ, અપસ્વર, અવ્યક્ત, સ્થાનભ્રષ્ટ, અવ્યવસ્થિત, મિશ્રક, અનવધાન, સાનુનાસિક :(સંગીતરત્નાકર).
:સંદૃષ્ટ, ઉદ્દધૃષ્ટ, સૂત્કારી, ભીત, શંક્તિ, કંપિત, કરાલી, વિકલ, કાડી, વિતાલ, કરણ, ઉદ્વડ, ઝોંબક, તુંબકી, વક્રી, પ્રસારી નિમીલક, વિરસ, અપસ્વર, અવ્યક્ત, સ્થાનભ્રષ્ટ, અવ્યવસ્થિત, મિશ્રક, અનવધાન, સાનુનાસિક :(સંગીત રત્નાકર).


ગાયત્રી મુદ્રા (૨૪)  
ગાયત્રી મુદ્રા (૨૪)  
:સંમુખ, સંપુટ, વિતત, વિસ્તૃત, દ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણ્મુખ, અધોમુખ, વ્યયકાંજલિક, શકટ, યમપાશ, ગંથિત, સંમુખોન્મુખ, પલંબ, મુષ્ટિ, મત્સ્ય, કૃમ, વરાહ, સિંહાક્રાંત, મહાક્રાંત, મુદ્દગર, પલ્લવ.
:સંમુખ, સંપુટ, વિતત, વિસ્તૃત, દ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણ્મુખ, અધોમુખ, વ્યયકાંજલિક, શકટ, યમપાશ, ગંથિત, સંમુખોન્મુખ, પલંબ, મુષ્ટિ, મત્સ્ય, કૂર્મ , વરાહ, સિંહાક્રાંત, મહાક્રાંત, મુદ્‌ગર, પલ્લવ.


ગાયત્રી શક્તિ (૨૪)
ગાયત્રી શક્તિ (૨૪)
:વામદેવી, પ્રિયા, સત્યા, વિશ્વા, ભદ્રવિલાસિની, પ્રભાવતી, જયા, શાંતા, કાંતા, દુર્ગા, સરસ્વતી, વિદ્રુમા, વિશાલેશા, વ્યાપિની, વિમલા, તમોપહારિણી, સૂક્ષ્મા, વિશ્વયોનિ, જાયા, વશ, પન્નાલયા, પરાશોભા, ભદ્રા, ત્રિપદા.  
:વામદેવી, પ્રિયા, સત્યા, વિશ્વા, ભદ્રવિલાસિની, પ્રભાવતી, જયા, શાંતા, કાંતા, દુર્ગા, સરસ્વતી, વિદ્રુમા, વિશાલેશા, વ્યાપિની, વિમલા, તમોપહારિણી, સૂક્ષ્મા, વિશ્વયોનિ, જાયા, વશ, પદ્માલય, પરાશોભા, ભદ્રા, ત્રિપદા.  


ગાહમબાર (૬) (જરથોસ્તીમત).
ગાહમબાર (૬) (જરથોસ્તીમત).
Line 1,330: Line 1,332:


ગીતા (૨૬)  
ગીતા (૨૬)  
:પિંગળગીતા, શંપાકગીતા, મંકિગીતા, બોધ્યગીતા, વિચબ્યુ ગીતા, હારિતગીતા, વૃત્રગીતા, પરાશરગીતા, હંસગીતા, બ્રાહ્મણગીતા, અવધૂતગીતા, અષ્ટાવક્રગીતા, ઈશ્વરગીતા, ઉત્તરગીતા, કપિલગીતા, ગણેશગીતા, દેવગીતા, :પાંડવગીતા, બ્રહ્મગીતા, વ્યાસગીતા, શિવગીતા, સૂત્રગીતા, સૂર્યગીતા.
:પિંગળગીતા, શંપાકગીતા, મંકિગીતા, બોધ્યગીતા, વિચબ્યુ ગીતા, હારિતગીતા, વૃત્રગીતા, પરાશરગીતા, હંસગીતા, બ્રાહ્મણગીતા, અવધૂતગીતા, અષ્ટાવક્રગીતા, ઈશ્વરગીતા, ઉત્તરગીતા, કપિલગીતા, ગણેશગીતા, દેવગીતા, પાંડવગીતા, બ્રહ્મગીતા, વ્યાસગીતા, શિવગીતા, સૂત્રગીતા, સૂર્યગીતા.


ગુણ (૩)  
ગુણ (૩)  
:સત્ત્વ, રજસ્, તમસ.
:સત્ત્વ, રજસ્, તમસ.
:(૩)
:(૩)
:માધુર્ય, ઓજસ, પ્રસાદ, (કાવ્યના ગુણ).
:માધુર્ય, ઓજસ્0, પ્રસાદ, (કાવ્યના ગુણ).
:(૩)
:(૩)
:ઉપમા (કાલિદાસની), અર્થગૌરવ (ભારવિનું), પદલાલિત્ય (દંડીનું), (માઘની કાવ્યરચનામાં આ ત્રણેય ગુણો એકસાથે મળે છે). (રાજનીતિના).
:ઉપમા (કાલિદાસની), અર્થગૌરવ (ભારવિનું), પદલાલિત્ય (દંડીનું), (માઘની કાવ્યરચનામાં આ ત્રણેય ગુણો એકસાથે મળે છે). (રાજનીતિના).
Line 1,344: Line 1,346:
:(૧૦)  
:(૧૦)  
:બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, યત્ન, ધર્મ, અધર્મ, ભાવના, શબ્દ (ન્યાય).  
:બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, યત્ન, ધર્મ, અધર્મ, ભાવના, શબ્દ (ન્યાય).  
:(૨૪) રૂપ, રસ, ગંધ, રપર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર.
:(૨૪) રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્‌ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર.


ગુણસ્થાન (૧૪) (જૈનમત)  
ગુણસ્થાન (૧૪) (જૈનમત)  
:મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ સમ્યક્દૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્તસંજતિ, અપ્રમત્તસંજતિ, નિયદ્વીબાદર, અનિયટ્ટીબાદર, સૂમસં૫રાય, ઉપશાંતયોહ, ક્ષીણમોહ, સયોગીકેવલી અયોગીકેવલી.
:મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ સમ્યક્‌દૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્તસંજતિ, અપ્રમત્તસંજતિ, નિયદ્વીબાદર, અનિયટ્ટીબાદર, સૂક્ષ્મસં૫રાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગીકેવલી અયોગીકેવલી.


ગુનાના પ્રકાર (૨)  
ગુનાના પ્રકાર (૨)  
:દીવાની, ફોજદારી.
:દીવાની, ફોજદારી.


ગુપ્તિ (૩) (જૈનમત) મનોગુપ્તિ, વાક્ગુપ્તિ, કાયગુપ્તિ.
ગુપ્તિ (૩) (જૈનમત) મનોગુપ્તિ, વાક્‌ગુપ્તિ, કાયગુપ્તિ.
:(૯) (જૈનમત)
:(૯) (જૈનમત)
:વસતિ, કથા, નિમિષા, ઇન્દ્રિય-પ્રેક્ષણ, કુડ્યંતર, પૂર્વભક્ત, પ્રણીતાહાર, અતિમાત્રાહાર નિભૂષાત્યાગ.
:વસતિ, કથા, નિષિધા, ઇન્દ્રિય-પ્રેક્ષણ, કુડ્યંતર, પૂર્વભુક્ત, પ્રણીતાહાર, અતિમાત્રાહાર નિભૂષાત્યાગ.


ગુરુપ્રકાર (૫)  
ગુરુપ્રકાર (૫)  
Line 1,360: Line 1,362:
:(૧૬)
:(૧૬)
:ગુરુ, મંત્રગુરુ, યંત્રગુરુ, તંત્રગુરુ, વસ્તાદગુરુ, રાજગુરુ, કુળગુરુ, માનેલગુરુ, વિદ્યાગુરુ, કુવિદ્યાગુરુ, અસદગુરુ, યતિગુરુ, માતાગુરુ, પિતાગુરુ, દેવગુરુ, જગતગુરુ
:ગુરુ, મંત્રગુરુ, યંત્રગુરુ, તંત્રગુરુ, વસ્તાદગુરુ, રાજગુરુ, કુળગુરુ, માનેલગુરુ, વિદ્યાગુરુ, કુવિદ્યાગુરુ, અસદગુરુ, યતિગુરુ, માતાગુરુ, પિતાગુરુ, દેવગુરુ, જગતગુરુ
:ગોપ્ય (૯)
:આયુષ્ય, વિત્ત, છિદ્ર, મંત્ર, મૈથુન, ઔષધ, તપ, ઘન, અપમાન.


ગૌણકમ (૪)
ગોપ્ય (૯)
:ઉત્પત્તિ, આસિ. વિકૃતિ, સંસ્કૃતિ.
:આયુષ્ય, વિત્ત, છિદ્ર, મંત્ર, મૈથુન, ઔષધ, તપ, દાન, અપમાન.
 
ગૌણકર્મ (૪)
:ઉત્પત્તિ, આપ્તિ, વિકૃતિ, સંસ્કૃતિ.


ગૌણકર્મભેદ (૪)
ગૌણકર્મભેદ (૪)
:કૃષ્ણકર્મ, શુક્લકર્મ, મિશ્રકર્મ, પુણ્યકમ (યોગસૂત્ર).
:કૃષ્ણકર્મ, શુક્લકર્મ, મિશ્રકર્મ, પુણ્યકમ (યોગસૂત્ર).
 
<!--proof-->
ગૌરી (૯)  
ગૌરી (૯)  
:પ્રજ્ઞાગૌરી, જયેષ્ઠાગૌરી, લક્ષ્મીગૌરી, લલિતાગૌરી, ભવાનીગૌરી,  
:પ્રજ્ઞાગૌરી, જયેષ્ઠાગૌરી, લક્ષ્મીગૌરી, લલિતાગૌરી, ભવાનીગૌરી,